________________
૫૮૫
પરમો પેશા સંયમ પરમ ઉપેક્ષા સંયમ (ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વ પરિત્યાગ, પરમ
ઉપેક્ષા સંયમ, વીતરણ ચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્થ છે.) પરમોપેરાસંયમ :પરમ-ઉપેક્ષા સંયમ. (ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ,
પરમોપેક્ષાસંયમ, વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્થ છે.) પર-આયત્ત પરાયત્ત :પરાત્રિતપણું પરઠવું :સ્થાપિત કરવું; ગ્રહવું; ઝાલવું; નકકી કરવું; ઠરાવવું; કરાર કરવો; નવું જ - ઉપયોગમાં લેવું. પરતઃ સિદ્ધઃપરથી સિદ્ધ; પર પદાર્થથી સિદ્ધ થાય, તેવું (૨) પરથી સિધ્ધ પરતંત્રતા:પરવશતા પણો મહેમાન; અતિથિ. પરત્ર જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ
પ્રદેશ અવિકલ્પ ભેદ-કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે. પરત્વ:જુદાઈ; બીજાપણું; પારકાપણું. (૨) જેને ઘણો કાળ લાગે તેને પરત્વ કહે
ચૂકયો છે. શુભાશુભ તો તું અનાદિ સંસારથી કરતો આવ્યો છું અને મેં | શુભભાવ કર્યા એવા અહંકારરૂપે જ તું પરિણમ્યો છું. ભગવાન! અંદર પંચપરાવર્તનના ભાવથી ભિન્ન તારી ચીજ શુદ્ધ જ્ઞાયકભાવે પડી છે તેનો
આશ્રય કર. કેમકે તે વડે સમ્યગ્દર્શન થાય છે. પરમાર્થનો પંથ પૂર્ણ, અખંડ, સ્વભાવનું જે લક્ષ, તે પરમાર્થ છે. પુણ્ય પેટે
પરિણામ રહિત, દર્શન, જ્ઞાન, ચારિત્રનું સાધકપણું, તે પરમાર્થને સાધનાર
વ્યવહાર, તે પરમાર્થનો પંથ છે. પરમાર્થપણે વાસ્તવિકપણે પરમાર્થ–પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો
આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન
આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થ-સ્વરૂપ છે. પશ્નાર્થ-વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે અને જે પુરુષ
તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે
વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. પરમાર્થવાદી સત્યાર્થ કહેનારા પરમાર્થસત્ય :પારમાર્થિક રીતે સાચી. પરમાર્થ સંયમ સ્વસ્વરૂપને વિષે સ્થિતિ. પારમાર્થિક :સાચા; નિશ્ચય. પરમાર્થિક ચર્યા=નિશ્ચય ચારિત્ર. (૨) આત્મતત્ત્વ
વિદ્યા સંબંધી; અધ્યાત્મશાસ્ત્ર સંબંધી પરમાર્થિક પ્રત્ય : જે કોઇપણની સહાયતા વિના પદાર્થને સ્પષ્ટ જાણે. તેના બે ભેદ
છે. એક વિકલ પરમાર્થિક, અને બીજો સકલ પરમાર્થિક. પરમાર્થિક વસ્તુ વિશેષ :સર્વથી ભિન્ન વસ્તુ, પરમાર્થસ્વરૂપ આત્મા. પરણાવગાહ :ઉત્કૃષ્ટપણે મજબૂત. (૨) અત્યંત નિમગ્ન; અત્યંત સુદઢ; અત્યંત
ડૂબી ગયેલું. પશ્નાવધિ : છેલ્લામાં છેલ્લી મર્યાદા કે સીમા; પરાકાષ્ઠા, પરિ-સીમા, પરમ-કાકા. પરમાશ્ચર્ય પરમ વિસ્મય; પરમ અદભુતતા અનુભવવી.
પરથી કર્મથી અને નિમિત્તથી પરદુઃખભંજન :પારકાંઓનું દુઃખ દૂર કરનાર. પરદયા સામા જીવનો પુણયનો ઉદય હોય તથા તેનું આયુષ્ય હોય તો ગમે તે
મનુષ્યને તેમાં નિમિત્ત થવાનો વિકલ્પ આવે જ. કોઈના આયુષ્યને કોઈ વધારી-ઘટાડી શકે નહીં. લોકવ્યવહારમાં પરનું કર્તાપણું માને ભલે પણ છે
નહીં. પરથનાર્થે જગમન રંજનાર્થે પરવિષય સ્પર્શ, રસ,ગંધ,વર્ણ અને શબ્દના વિષયમાં, રાગ દેષ અટકીને, ઠીક
અકીકની વૃત્તિ કરવી, તે પરવિષય છે.
પરવંશનાર્થે ઠગાઇથી બચવા અર્થે; ભ્રાન્તિથી બચવા માટે. પરસંગ રાગી દ્વેષી તથા મોહી જીવોનો સંગ, તે પરસંગ કહેવાય છે. પરમાત્મ
ધ્યાનનાં ઘાતક, જે મિથ્યાત્યાદિ અશુદ્ધ પરિણામ છે, તે તથા રાગદ્વેષરૂપે