________________
પદ્ધતિબદ્ધિ પદ્ધતિ એટલે પરંપરા યા રીતરિવાજ. એને અનુસરવાને ટેવાયેલી
બુદ્ધિ એવો અર્થ સમજવો જોઈએ. (૨) પરંપરા યા રીતરિવાજને અનુસરવાને ટેવાયેલી બુદ્ધિ. (૩) પદ્ધતિ એટલે પરંપરા થા રીત રિવાજ,
તેને અનુસરવાને ટેવાયેલી વૃદ્ધિ પદ્ય વંદનીય પાકૃતિ કાવ્ય રચના પાનંદિનાથ : કુંદકુંદાચાર્યદેવ પયખવું :ત્યાગવું પયાશિ :આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસ, એમ છે પર્યાતિ
યોગ્ય, પુદગલસ્કંધો છે. પર :ઉત્તમ (૨) વસ્ત્ર (૩) આધેડ; દૂર (૪) વીતરાગ નિર્વિકલ્પ સમાધિની
ભાવનાના વિરોધી, એવા રાગાદિ પોતાનાં પરિણામ જ, નિશ્ચયથી પર, કહેવાય છે અને વ્યવહારથી મિથ્યાત્વ રાગાદિ ભાવમાં, પરિણમેલા પુરુષો
પર, કહેવાય છે. (૫) આત્માથી (જીવથી) જુદી વસ્તુઓને, પર કહેવાય છે. પર પરિણતિ વિકારી ભાવ પર પરિતાપરૂપ બીજાને દુઃખ દેવા રૂપ પર પદાર્થ પ્રત્યેની પ્રીતિ આસકિત પર પ્રાણોનો વ્યપરોપ :બીજાના પ્રાણોનો વિચ્છેદ. પર પરિણતિ વિકારી ભાવ પર સમય જેઓ મનુવાદિ પર્યાયમાં લીન છે, તે એકાંત દષ્ટિવાળા લોકો, મનુષ્ય
વ્યવહારનો આગ્રહ કરતા હોવાથી, રાગી-દ્વેષી થાય છે. અને એ રીતે,
પદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી, તેઓ પરસમય છે. પર અપેથિત દ2િ:પર્યાય દષ્ટિ; ભેદ દષ્ટિ પર ધન :જડ; પરસમય. પર દ્રવ્યુ : જે આત્મ પદાર્થથી જુદા જડ પદાર્થ છે, તેને પર દ્રવ્ય જાણો. અને તે
પુદ્ગલ, ધર્મ,અધર્મ, આકાશ અને કાલ આદિ, અચેતન દ્રવ્ય છે, એ સર્વેને
૫૭૧ પદ્રવ્ય જાણો. તથા જીવ દ્રવ્ય પણ, પરસ્પર જુદા જુદા છે. એકમેક નથી. અનંત ચતુષ્ટય સ્વરૂપવાળા, પોતાના આત્માને જ પોતાનો સમજો. આત્માની સાથે અનાદિકાલથી રાગાદિરૂપ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ તથા શરીરાદિ નો કર્મનો સંબંધ છે. તો પણ તે બધા, આ આત્માથી જુદા છે, એ પુદ્ગલ આદિ પાંચ, દ્રવ્ય જડ અને પર હોવાથી, હેય છે. એક શુદ્ધ સહજાત્મા જ, ઉપાદેય છે. (૨) સવિકલ્પ ભેદ-કલ્પના. (૩) પુણ્યપાપના ભાવ તે ભાવકર્મ, મોહનીયાદિ આઠ દ્રવ્યકર્મ અને શરીર, મન, ઈન્દ્રિય, વાણી ઈત્યાદિ નોકર્મ-એ બધાંને પરદ્રવ્યો કહે છે. (૪) જે આત્મપદાર્થથી જુદા જડ પદાર્થ છે, તેને તમે પર દ્રવ્ય જાણો અને તે પગલ,ધર્મ, અધર્મ, આકાશ તથા પાંચમું કાલ દ્રવ્ય છે. એ સર્વને પરદ્રવ્ય જાણો.દ્રવ્ય છે છે, તેમાં પાંચ દ્રવ્ય, અચેતન અને એક, જીવદ્રવ્ય જ, ચેતન છે. આ બધાં દ્રવ્યો, પોતાના આત્માથી જુદાં છે, એમ જાણો. તથા જીવદ્રવ્ય પણ, પરસ્પર જુદાજુદા છે, એકમેક નથી. અત્યંત ચતુષ્ટય સ્વરૂપવાળા, પોતાના આત્માને જ, પોતાનો સમજો. આત્માની સાથે, અનાદિકાલથી રાગાદિરૂપ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તથા શરીરાદિ નોકર્મનો સંબંધ છે, તો પણ, તે બધા આ આત્માથી જુદા છે, એ પુલ આદિ, પાંચ દ્રવ્ય જડ છે અને પર હોવાથી હેય છે, એક શબ્દ સહજાત્મા જ ઉપાદેય છે. (૫) અંતરંગમાં રાગાદિ વિકાર, તથા બહારમાં શરીર આદિ પદાર્થો પર દ્રવ્ય કહેવાય છે. (૬) દ્રવ્ય છે, તેમાં પાંચ દ્રવ્ય અચેતન છે. અને એક જીવ દ્રવ્ય જ, ચેતન છે. પુદ્ગલ, ધમાસ્તિ; અધર્માતિ, આકાશ અને પાંચમું કાલ દ્રવ્ય છે. એ સર્વેને પરદ્રવ્ય જાણો.જીવ દ્રવ્ય પણ પરસ્પર જુદા જુદા છે, એક મેક નથી.અનંત ચતુષ્ટય સ્વરૂપવાળા પોતાના આત્માને જ, પોતાનો સમજો. આત્માની સાથે અનાદિકાલથી રાગાદિરૂપ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિનો કર્મનો સંબંધ છે. તો પણ તે બધા, આ આત્માથી જુદા છે. એ પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય, જડ અને પર હોવાથી હેય છે. એક શુદ્ધ
સહજાત્મા જ, ઉપાદેય છે. (૭) ઈંદ્રિયાદિ પરર્ફયનો સંપર્ક ઇન્દ્રિયાદિનો સંબંધ