________________
ત્રિકાળી સ્વભાવમાંથી વિકાર આવતો નથી. પણ નિમિત્ત આધીન દષ્ટિથી, | નવી થાય છે. આત્મા પુર્ણય-પાપના રાગમાં અટકી જાય, તો ગુણનો વિકાસ અટકી જાય છે. તે ભાવ બંધન છે. નિંદા, પ્રશંસા સાંભળવા જયાં અટકયો, ત્યાં બીજો ખ્યાલ કરવાથી, આત્માની શક્તિ હીણી થઇ જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ, ઠીક અઠીકનું વલણ કરી રાગમાં જે અટકવું થાય છે. તે જ પરમાર્થે ભાવબંધન છે. (૭) પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંત ગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયો બે પ્રકારના છેઃ (૯) દ્રવ્યપર્યાય (૯) ગુણ પર્યાય. તેમાં દ્રવ્ય પર્યાયો બે પ્રકારના છે. (૯). સમાન જાતીય, જેમ કે, દ્ધિ.અણુક, ત્રિ-અણુક વગેરે અંધ; (૯) અસમાન જાતીય-જેમ કે, મનુષ્ય દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છેઃ (૧) સ્વભાવ પર્યાય - જેમ કે, સિદ્ધના ગુણપર્યાયો; (૨) વિભાવ પર્યાય - જેમ કે, સ્વપરહેતુક મતિજ્ઞાન પર્યાય. આવું જિનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય-ગુણપર્યાય સ્વરૂપ જ યર્થાથ છે, જે જીવો દ્રવ્ય-ગુણને નહિ જાણતા થકી, કેવળ પર્યાયને જ અવલંબે છે, તેઓ નિજ સ્વભાવને નહિ જાણતા થકા પર સમય છે. (૮) પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય અનંત ગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયો બે પ્રકારના છે : (૯) દ્રવ્ય પર્યાય (૯) ગુણપર્યાય. તેમાં દ્રવ્ય પર્યાયો બે પ્રકારના છે. (૯) સમાન જાતીય. જેમ કે, દ્વિઅણુક, ત્રિઅણુક વગેરે અંધ; (૯) અસમાનજાતીય - જેમ કે, મનુષ્ય, દેવ વગેરે. (૯) ગુણ પર્યાયો પણ બે પ્રકારના છેઃ (૯) સ્વભાવ પર્યાય - જેમ કે, સિદ્ધના ગુણ પર્યાયો ; (૯) વિભાવ પર્યાય - જેમ કે, સ્વપર હેતુક, મતિજ્ઞાન પર્યાય. આવું જિનેન્દ્ર ભગવાનની વાણીએ, દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય-ગુણપર્યાય સ્વરૂપ જ, પર્યાય છે. જે જીવો દ્રવ્ય ગુણને નહિ જાણતા થકી, કેવળ પર્યાયને જ અવલંબે છે, તેઓ નિજ સ્વભાવ ને નહિ જાણતા થકી, પરસમય-મિથ્યાદષ્ટિ છે.
૫૭૦ પદાર્થગ્રહણ :અર્થાત્ પદાર્થનો બોધ એકી સાથે ન થતાં અવગ્રહ, ઇહા, અવાય
અને ધારણા વગેરે ક્રમપૂર્વક હોવાથી ખેદ થાય છે. (૨) પદાર્થનો બોધ એકી સાથે ન થતાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા વગેરે ક્રમપૂર્વક થતો હોવાથી ખેદ થાય છે. (૩) પદાર્થનો બોધ એકી સાથે ન થતાં ઉપગ્રહ,
વગેરે કમપુર્વક થતો હોવાથી ભેદ થાય છે. પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ કેવો હોય છે? તે જીવ પોતાના આત્માને
કૃતનિશ્ચય, નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ પરના સંબંધી, તેને સંદેહ ટળી ગયો છે, પર દ્રવ્યની કોઇ પણ ક્રિયાને, તે આત્માની માનતી નથી. તેમ જ પોતાના આત્માને, પર દ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ક્રિયાથી રહિત-નિષ્ક્રિય દેખે છે. અને પરદ્રવ્યના ભોગવટા સહિત નિર્ભોગ દેખે છે. આવા પોતાના સ્વરૂપને દેખતો થકો તે જીવ, સંદેહ અને વ્યગ્રતાથી રહિત થયો થકો નિજસ્વરૂપમાં એકાગ્ર થાય છે. નિજ સ્વરૂપની ધૂનનો ધૂની થઇને, તેમાં તે
છે. આ રીતે વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરનારને જ ચારિત્ર હોય છે. પદાર્થપ્રભેદ :કાળસહિત પંચાસ્તિકાયનો નવપદાર્થરૂપ ભેદ. (૨) પાંચ અસ્તિકાય
અને છ દ્રવ્ય પદાર્થના પેટાભેદ-નવ તત્વ. (૩) નવ પદાર્થરૂપ ભેદ;
કાળસહિત પંચાસ્તિકાયનો નવપદાર્થરૂપ ભેદ. પદાર્થો પદાર્થો સાક્ષાત્ સ્વક્ષેપાકારોનાં કારણ છે (અર્થાત્ પદાર્થો પોતપોતાનાં
દ્રવ્ય-ગુણ-પર્યાયોનાં સાક્ષાત્ કારણ છે) અને પરંપરાએ જ્ઞાનની અવસ્થારૂપ
જોયાકારોનાં (જ્ઞાનાકારોનાં) કારણ છે. પદાર્થો શાનમાં વર્તે છે જ્ઞાન શબ્દથી અનંત ગુણ-પર્યાયોના પિંડરૂપ જ્ઞાતૃદ્રવ્ય
ખ્યાલમાં લેવું. પદાર્થોની અયથાતથપણે પ્રતિષત્તિ પદાર્થો જેવા નથી તેવા તેમને સમજવા
અર્થાત્ અન્યથા સ્વરૂપે તેમને અંગીકાર કરવા. પદાર્થોની અયથાતથપણે પ્રતિપ્રતિ :પદાર્થો ક્યા નથી તેવા તેમને સમજવા
અર્થાત અન્યથા સ્વરૂપે તેમને અંગીકાર કરવા તે. પદો અને અર્થો પર્દાર્થો