________________
ફળરૂપ, અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી મળે, તે નોકર્મ છે. શુભ-અશુભભાવ | અને પુણ્ય-પાપકર્મના ફળરૂપ, અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી મળે, ત નોકર્મ છે. (૯) કાર્મણ વર્ગણાને છોડીને, બાકીનો ઓગણીસ પ્રકારની વર્ગણાઓ, નોકર્મ વર્ગણાઓ છે. અર્થાત્ કુલ ૨૩ પ્રકારની વર્ગણાઓમાંથી, કાર્માણ, ભાષા, મનો અને તેજસુ, આ ચારને છોડીને, શેષ ૧૯ વર્ગણ નોકર્મ વર્ગણાઓ છે. ઔદારિક, વૈક્રિયક, આહારક અને તેજસ નામકર્મના ઉદયથી, ચાર પ્રકારનાં શરીર હોય છે, તે નોકર્મ શરીર છે. પાંચમું જે કાર્માણ શરીર, તો કર્મ રૂપ જ છે. ઔદારિક, વૈકિયિક, આહારક, તેજસ અને કાર્માણ શરીર તે નોકર્મ છે. આહારવર્ગણા, ભાષાવર્ગણા, તેજસવર્ગણા અને મનોવર્ગણા, આ ચાર વર્ગણાઓ જ્યારે આત્મા સાથે સંબંધ કરે છે, ત્યારે, તે નોકર્મના નામથી ઓળખાય છે. અને કાર્માણવર્ગણા, જ્યારે આત્માની સાથે સંબંધ રૂપ થઇને, કર્મરૂપ-જ્ઞાનાવરણાદિરૂપ, આઠ કર્મરૂપે પરિણમે છે, ત્યારે દ્રવ્યકર્મના નામથી, ઓળખાય છે. આ કર્મ અને નોકર્મ પુદગલોની પર્યાયો છે, તેથી તે મૂર્તિ છે. (૧૦) ઔદારિક, વૈકિયિક, આહારક, તેજસ્ અને કાર્માણાદિક શરીર. (૧૧) શરીર ઇન્દ્રિય વગેરે, ધૂળ પુલપિંડ (૧૨) શરીર. (૧૩) ઔદારિક, તેજસ, વૈક્રિયક, આહારક શરીર આદિ, તથા મન, વચન, કાયા, ધન-ધાન્ય, સ્ત્રી આદિ, તથા અન્ય નોકર્મરૂપી પરસેવો, તે
નોકર્મ છે. નો ઈદ્રિય મનોજનિતસંકલ્પ વિકલ્પની જાળને, નોઇન્સિય કહે છે. (૨) મન; જે
સૂમ પુદગલ સ્કંધ મનોવર્ગણા નામથી, ઓળખાય છે, તેનું બનેલું શરીરનું
અંતરંગ અંગ, તે આઠ પાંખડીનાં કમળના આકારે, હદયસ્થાન પામે છે. નોકર્મ કેમ છતાય ? જેવી રીતે દ્રવ્યકર્મ જીતાય છે, તેમ નોકર્મને અનુસરીને, જે
વિકારી ભાવ થાય છે, તેને છોડી સ્વભાવને અનુસરતાં, નોકર્મનું જીતવું થાય
નોકષાય કિંચિતકષાય. (૨) ક્રોધાદિ જેવા એ બળવાન નથી તેથી એને ઇષત
કષાય અર્થાત્ નોકષાય કહેવામાં આવે છે. અહીં નો શબ્દનો અર્થ ઇષત કિંચિત્ વાચક જાણવો. એ નો કષાયનો ઉદય ક્રોધાદિકની સાથે યથાસંભવ હોય છે. (૩) • હાસ્ય, • રવિ, • અરતિ, • શોક, • ભય, • જુગુપ્સા
(ગ્લાનિ), • સ્ત્રીવેદ, • પુરુષવેદ, • નપુંસકવેદ. નોંધ :જ્ઞાન, સમજ (૨)
વૈમાનિક દેવોનાં સ્વર્ગ ૧૬ છે. પરંતુ તેમાં ઇન્દ્ર ૧૨ છે. અહીં ઇન્દ્રોની અપેક્ષાએ, ૧૨ ભેદ કહ્યા છે – પહેલાં ચાર તથા છેલ્લા ચાર સ્વર્ગમાં, દરેકનો એક ઇન્દ્ર છે અને વચલાં આઠ સ્વર્ગોમાં, બબ્બે સ્વર્ગનો, એક ઇન્દ્ર છે. પાંચમા સ્વર્ગમાં જે લોકાંતિક દેવો રહે છે, તેમનું આયુષ્ય ૮ સાગરનું
હોય છે. નૌતમ નવીન (નવતમ). નાકતા :દુષ્ટતા નતિ:સ્તુતિ નુ નૃપતિ, મનુષ્યના પતિ, પાળનાર રાજા. નૈમિત્તિકભૂત જોયાકારો જ્ઞાનમાં થતા(જ્ઞાનની અવસ્થારૂપ) શેયાકારો (આ
શેયાકારોને જ્ઞાનાકારો પણ કહેવામાં આવે છે, કારણ કે જ્ઞાન) આ શેયાકારરૂપે પરિણમે છે. આ શેયાકારો નૈમિત્તિક છે. અને પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયો તેમનાં નિમિત્ત છે. આ સેવાકારોને આત્મામાં દેખીને
સમસ્ત પર પદાર્થો આત્મામાં છે. એમ ઉપચાર કરવામાં આવે છે. નૈમિત્તિક ઉપાદાન પોતે નૈમિત્તિક ભૂત યાકારો જ્ઞાનમાં થતાં (જ્ઞાનની અવસ્થારૂપ) શેયાકરો. (આ
જોયાકારો ને જ્ઞાનાકારો પણ, કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાન, આ શેયાકારરૂપે પરિણામે છે. આ શેયાકારો નૈમિત્તિક છે, અને પર પદાર્થોના દ્રવ્ય ગુણ- પર્યાયો, તેનાં નિમિત્ત છે. આ સેવાકારોને આત્મામાં દેખીને, સમસ્ત પર પદાર્થો આત્મામાં છે, એમ ઉપચાર કરવામો આવે છે. આ વાત
નોકર્મનું પરિણામ સ્પર્શ, રસ, ગંધ, વણ, શબ્દ, બંધ, સંસ્થાન, પૂલતા, સૂક્ષ્મતા
આદિરૂપે, બહાર ઉત્પન્ન થતું જે શરીરનું પરિણામ, તે નોકર્મનું પરિણામ છે. તે બધુંય પુદ્ગલ પરિણામ છે.