________________
(૪) ચૈતન્યનો અનુભવ. (૫) નિરાકાર, દર્શનોપયોગ, ઉપયોગની સ્થિરતા, વિકલ્પનો અભાવ. (૬) કોઇપણ પ્રકારના રાગ-દ્વેષનો અભાવ, તે નિર્વિકલ્પ છે. (૭) વિકલ્પ રહિત, વીતરાગી શાન્તિની દશા. અતંર એકાગ્રતા કરીને, સ્થિરતા પામવી. (૮) સંદેહ વિનાનું, જ્ઞાતા-શેય ઇશ્વયાદિ ભેદ વગરનું, ધ્યાન-સ્થિર, નિશ્ચિત (૯) વચનાતીત (૧૦) વિકલ્પ વગરનો, રાગ-દ્વેષ વિનાનો, શુભાશુભભાવ રહિત (૧૧) સ્થિર, મનમાં જ્યારે રાગદ્વેષાદિની-કામ-ક્રોધ-માન-માયા-લોભ-મોહ-શોક-ભયાદિની લહેરો ન ઉઠે, ત્યારે જ મન નિર્વિકલ્પ (સ્થિર) થાય છે. (૧૨) વચનાતીત. (૧૩) નિર્ભેદ (૧૪) અભેદ (૧૫) જેમાં કોઇ અપવાદ કે બેપણું ન હોય તેવું, કોઇપણ જાતના વિકલ્પ વિનાનું, જ્ઞાતા-શેય વગેરેના ભેદ વિનાનું, નિરપેક્ષ,
અભેદ. (૧૬) જ્ઞાતા-જોય ઇત્યિાદિ, ભેદ વગરનું (ધ્યાન) સ્થિર, નિશ્ચિત નિર્વિકલ્પ અનતિ નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે, તે વાત
સો એ સો ટકા સાચી છે. ત્યાં નિર્વિકલ્પરૂપ જે પરિણમન છે, તેમાં મનનું અવલંબન જરા પણ નથી. તેમાં તો મનનો સંબંધ તન્ન છૂટી ગયો છે. પણ
તે વખતે, અબુદ્ધિપૂર્વક જે રાગ પરિણમન બાકી છે, તેમાં મનનો સંબંધ છે. નિર્વિકલ્પ દર્શન : સાન્યપણે જાણવું, દર્શન-નિર્વિકલ્પ કહેવાય છે. નિર્વિકલ્પ નિર્ણય :નિશ્ચયરૂપ જ્ઞાન નિર્વિકલ્પદા:સ્થિરતા, સ્વરૂપની એકાગ્રતા નિર્વિકશ્યપણે અભેદપણે નિર્વિકલ્પસ્વરૂપ :અસ્તિત્વ નિર્વિશ :અબાધિત નિર્વિકોષ :વિદન વિનાનું, વિક્ષેપ વગરનું, અવિક્ષિપ્ત (૨) વિક્ષેપ રહિત, અસ્થિરતા
રહિત. નિર્વિકાર રાગદ્વેષથી થતા, સર્વ વિકારથી રહિત. (૨) વિકાર રહિત, વીતરણ.
(૩) નિર્વિકાર પરિણામોને સ્વરૂપ સ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્યધર્મ અને ચારિત્ર કહે છે. આત્માના ચારિત્રગુણની આવી શુદ્ધપર્યાય
૫૪૪ ઉત્પન્ન થાય છે, ત્યારે બાહ્ય અને અત્યંતર ક્રિયાનો યથાસંભવ નિરોધ થઇ
જાય છે. નિર્વિકાર નિયળ ચૈતન્ય પરિણતિરૂપ ચારિત્રથી વિરૂદ્ધ ભાવ:અસ્થિરતા, ક્ષોભ. નિર્વિકારપણે પ્રવૃત્તિરહિતપણે. નિર્વિધાત શુદ્ધ સ્વભાવે સ્થિત, બંધ કારણોથી રહિત. નિર્વિચિત્સિા નિર્જુગુપ્સા, ગ્લાનિ ન કરવી, અણગમો ન લાવવો, ઉદ્વેગરૂપ ન
થવું. (૨) ગ્લાનિ, અણગમો, ખેદ, શોક, જુગુપ્સા આદિથી રહિત, તેનું નામ વિચિકિત્સા રહિત તે નિર્વિચિકિત્સા. પાપના ઉદયથી દુ:ખ દાયક ભાવનો સંયોગ થતાં ઉદેગરૂપ ન થવું. કારણ કે, ઉદયાધીન કાર્ય પોતાને વશ નથી. એ દુઃખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. વળી વિટાદિ સિંધ વસ્તુમાં ગ્લાનિરૂપ ન થવું કારણ કે, વસ્તુનો એવો જ સ્વભાવ છે. એમાં આતમાં ને શું? અથવા જે શરીરમાં આ આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિંધ છે. માટે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, વગેરે નાના પ્રકારના દુઃખદાયક પર્યાયો અને અપવિત્ર વિષ્ટા આદિ, પદાર્થોમાં ગ્લાનિ ન કરવી, તે નિર્વિચિકિત્સા છે. (૩) સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે, મહાત્માઓના મલિન શરીર દેખીને, દુગંછા ન કરવી. (૪) દુર્ગછા, ધૃણા, અશુચી, ગ્લાનિ,
મલિનતાથી રહિત નિર્વિચિકિત્સા અંગ : રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી પવિત્ર, પરન્તુ
સ્વાભાવિક અપવિત્ર શરીરમાં (મુનિ-ધર્માત્માના મલિન શરીરમાં), ગ્લાનિસૂત્ર ન કરવી, પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી, તેને નિર્જુગુપ્સા અંગ કહે
છે. (રત્ન, શ્રા.ગા. ૧૩) નિર્વિતથ :સાચી.. નિર્વિકન :અબાધિત નિર્વિઘ્ન વિન વિનાનું; અડચણ વિનાનું; હેમખેમ (૨) હરકત વગરનું, સંકટ
વિનાનું, મુશ્કેલી વિનાનું, વિપ્લવગરનું.