________________
આત્મદ્રવ્ય અસ્તિત્વ નાસ્તિત્વ નયે ક્રમશઃ સ્વપદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વનાસ્તિત્વવાળું છેઃ-લોહમય તેમજ અલોહમય, દોરી અને કાઠાની અંતરાળમાં રહેલા તેમ જ દોરને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમજ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા એને. લક્યોમુખ તેમજ અલક્ષ્યોમુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પર ચતુષ્ટયની અપેક્ષાથી લોહમયાદિ અને અલહમયાદિ છે, તેમ આત્મા અસ્તિત્વનાસ્તિત્વ નયે ક્રમશઃ સ્વચતુટયની
અને પરચતુષ્ટયની અપેક્ષાથી અસ્તિત્વવાળો અને નાસ્તિત્વવાળો છે). (૬) આત્મ દ્રવ્ય અવક્તવ્યન યુગ૫દૂ સ્વપદ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી અવક્તવ્ય છે;
લોહમય અને અલોહમય, દોરી અને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમજ સંભાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોનુખ તેમજ અલક્યોનમુખ એવા પહેલાંના તીરની માફક (જેમ પહેલાંનું તીર યુગ૫દૂ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી યુગ૫દૂ લોહમયાદિ અને અલહમયાદિ હોવાથી અવક્તવ્ય છે, તેમ આત્મા અવક્તવ્યન યુગ૫૬
સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અવક્તવ્ય છે.) (૭) આત્મદ્રવ્ય અસ્તિત્વ-અવક્તવ્યનવે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી તથા યુગ૫૬
સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું અવક્તવ્ય છે; (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ એવા તથા (યુગ૫દૂ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલહમય દોરીને કામઠાના અંતરાળમાં રહેલા તેમજ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોમુખ તેમજ અલક્ષ્યોનુખ એવા પહેલાંના તીરની માફક (જેમ પહેલાંનું તીર (૧) સ્વચતુષ્ટયની તથા (૨) એકી સાથે સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) લોહયાદિ તથા (૨) ન કહી શકાય એવું છે, તેમ આત્મા અસ્તિત્વ અવકતવ્યન (૧) સ્વચતુષ્ટયની તથા
૫૦૯ (૨) યુગ૫દૂ સ્વપચતુષ્ટયની અપેક્ષાથી (૧) અસ્તિત્વવાળો તથા (૨)
અવકતવ્ય છે.) નયો દ્વારા આત્મદ્રવ્યનું કથન : (૧) તે આત્મદ્રવ્ય દ્રવ્યનયે પટમાત્રની માફક, ચિન્માત્ર છે (અર્થાત્ આત્મા
દ્રવ્યન ચૈતન્યમાત્ર છે, જેમ વસ્ત્ર વસ્ત્ર માત્ર છે તેમ.) આત્મદ્રવ્ય પર્યાયનયે તંતુ માત્રની માફક, દર્શન જ્ઞાનાદિમાત્ર છે (અર્થાત્ આત્મા પર્યાયનયે દર્શનજ્ઞાનચારિત્રાદિમાત્ર છે, જેમ વસ્ત્ર તંતુમાત્ર છે તેમ.). આત્મ દ્રવ્ય અસ્તિત્વનવે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું છે; - લોહમય, દોરને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોમુખ તીરની માફક. (જેમ કોઇ તીર સ્વદ્રવ્યથી લોહમય છે, સ્વક્ષેત્રથી દોરી અને કામઠાના વચગાળામાં રહેલું છે, સ્વકાળથી સંસ્થાનદશામાં છે. અર્થાત ધનુષ્ય પર ચડાવીને ખેંચાયેલી સ્થિતિમાં છે અને સ્વભાવથી લજ્યોમુખ છે અર્થાત્ નિશાનની સન્મુખ છે, તેમ આત્મા અસ્તિત્વનવે સ્વચતુષ્ટયથી અસ્તિત્વવાળો છે.) આત્મદ્રવ્ય નાસ્તિત્વનવે પર દ્રવ્ય-ભેક્ષ કાળ-ભાવથી નાસ્તિત્વવાળું છે; અલહમય, દોરી અને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોનુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર અન્ય તીરના દ્રવ્યની અપેક્ષાથી અલોહમય છે, અન્ય તીરના ક્ષેત્રની અપેક્ષાથી દોરી ને કામઠાના વચગાળામાં નહિ રહેલું છે. અન્ય તીરના કાળની અપેક્ષાથી સંધાયેલી સ્થિતિમાં નહિ રહેલું છે અને અન્ય તીરના ભાવની અપેક્ષાથી અલક્ષ્યોમુખ છે. તેમ આત્મા નાસ્તિત્વનવે પરચતુષ્ટયથી નાસ્તિત્વવાળો છે.) આત્મ દ્રવ્ય અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વનાસ્તિત્વવાળું છે;-લોહમય તેમજ અલોહમય દોરી અને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી અને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમજ સંધાયેલી અવસ્થામાં નહિ