________________
રહેલા અને લક્ષ્યોનુખ તેમ જ અલક્ષ્યોમુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી લોહમયાદિ અને અલોહમયાદિ છે, તેમ આત્મા અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અસ્તિત્વવાળો અને નાસ્તિત્વવાળો છે.) આત્મદ્રવ્ય અવકતવ્યન યુગ૫ર ૫રદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અવક્તવ્ય છે; જેમ લાહય તેમજ અલોહમય, દોરી અને કામઠાના અંતરાળમાં રહેલા તેમજ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોનુખ તેમ જ અલક્યોમુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર યુગપદ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી યુગપદ લોહમયાદિ અને અલહમયાદિ હોવાથી અવકતવ્ય છે, તેમ આત્મા અવકતવ્યન યુગપદ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અવકતવ્ય છે.) આત્મ દ્રવ્ય અસ્તિત્વ-અવકતવ્યમયે સ્વદ્રવ્ય-શેક્ષ-કાળ-ભાવથી તથા યુગપદ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું અવકતવ્ય છે; (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોનુખ એવા તથા (યુગપદ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમજ અલોહમય, દોરી અને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરીને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમજ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોમુખ તેમ જ અલક્ષ્યોમુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર (૯) સ્વચતુષ્ટયની તથા (૯) એકીસાથે સ્વપર ચતુષ્ટયની અપેક્ષાથી (૯) લોહમયાદિ તથા (૯) ન કહી શકાય એવું છે, તેમ આત્મા અસ્તિત્વ અવકતવ્યન) (૯) ચતુષ્ટયની તથા (૯) યુગપદ વપરચતુષ્ટયની
અપેક્ષાથી (૯) અસ્તિત્વવાળો તથા (૯) અવકતવ્ય છે.) (૮) આત્મદ્રવ્ય નાસ્તિત્વ-અવકતવ્યનવે પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી તથા
યુગ૫દ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર -કાળ-ભાવથી નાસ્તિત્વવાળું અવકતવ્ય છે;
૫૧૦ (પરચતુષ્ટયથી) અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોમુખ એવા તથા (યુગપદ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાનાં અંતરાળમાં રહેલાં તેમ જ દોરી તે કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લોન્મુખ તેમ જ અલક્ષયોનુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પ્રથમનું તીર (૯) અલોહમયાદિ તથા (૯) એકી સાથે સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૯) અલોહમયાદિ તથા (૯) અવકતવ્ય છે, તેમ આત્મા નાસ્તિત્વ-અવકતવ્યન) (*) પરચતુષ્ટયની તથા (૯) યુગપદ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૯) નાસ્તિત્વવાળો તથા (૯) અવકતવ્ય છે.) આત્મ દ્રવ્ય અસ્તિત્વ-નાસ્તિત્વ-અવકતવ્યનવે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી તથા યુગપદ સ્વ૫ર દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી અસ્તિત્વવાળું-નાસ્તિત્વવાળું-અવકતવ્ય છે; (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરી અને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોનુખ એવા, (પરચતુષ્ટયથી) અલોહમય, દોરી, ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોનુખ એવા તથા (યુગપદ સ્વ૫ર ચતુષ્ટયથી) લોહમય તેમજ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમજ દોરી અને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમજ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોનુખ તેમજ અલોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર (૯) સ્વચતુષ્ટયની (૯) પરચતુષ્ટયની તથા (૯) યુગપદ પરચતુષ્ટયની અપેક્ષાથી (*) લોહમય, (૯) અલોહમય તથા (૯) અવકતવ્ય છે, તેમ આત્મા અસ્તિત્વનાસ્તિત્વ-અવકતવ્યન) (૯) ચતુષ્ટયની (૯) પચતુષ્ટયની તથા (૯) યુગ૫દ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૯) અસ્તિત્વવાળો, (૯) નાસ્તિત્વાળો તથા (૯) અવકતવ્ય છે.).