________________
કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગા થયેલા જીવો, વાદન ભિન્ન પડતા
હોવાથી, તે અપેક્ષાએ તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. દ્રવ્ય શ્રત સર્વજ્ઞ ભગવાનનાં વચનરૂપ, આગમનો અભ્યાસ કરવો. દ્રવ્ય સંતતિ :દ્રવ્ય પરંપરા; દ્રવ્ય સમૂહ. દ્રવ્ય અતિ શુભવલણવાળો ભકિતભાવ, તે દ્રવ્યસ્તુતિ છે. તે દ્રવ્યસ્તુતિમાં અલ્પ
રાગનો ભાગ છે ખરો, પણ તે ગૌણ છે. (૨) શુભ વલણવાળો ભકિતભાવ તે દ્રવ્યસ્તુતિ છે. (૩) શુભ ભાવ રૂપ સ્તુતિ, તે દ્રવ્ય નમસ્કાર છે. શુભ વલણ- વાળો ભકિતભાવ, તે દ્રવ્ય-સ્તુતિ છે. તે દ્રવ્ય -સ્તુતિમાં
અલ્પરાગનો ભાગ છે ખરો, પણ તે ગૌણ છે. દ્રવ્ય તિથી નમસ્કાર દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરવી; સિદ્ધ ભગવાન
આવ્યા છે એવો (તેમના સ્વરૂપનો વિચાર) વિકલ્પ ઊઠવો એ દ્રવ્ય નમસ્કાર
ઉપાદાન કારણ અને ૫ર નિમિત્ત કારણ છે-એવા એક દ્રવ્યના પર્યાયપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે, પર્યાયો પર્યાય અપેક્ષાએ છે. વ્યહારનય છે. વ્યવહારનયનો વિષય પર્યાયો છે એ જાણવાલાયક છે. પણ આશ્રય કરવા યોગ્ય નથી. (૨) કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જુદું થઇ જવું, તે
દ્રવ્યમોક્ષ. દ્રવ્ય યોગ :કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની આત્માની શકિત વિશેષ, તે ભાવયોગ છે,
અને તે શકિતના કારણે, આત્મપ્રદેશોનું પરિસ્પદંન (અંચળ થવું, તે
દ્રવ્યયોગ છે. (અહીં દ્રવ્યનો અર્થ, આત્મદ્રવ્યના પ્રદેશો થાય છે.) દ્રવ્ય વચન વિકલ્પથી પરિભાષણ. (૨) શુભભાવ અથવા શુભ વિકલ્પ. (૩)
વિકલથી પરિભાષણ (૪) શુભભાવ અથવા શુભવિકલ્પ (૫) શુભ ભાવ
અથવા શુભ વિકલ્પ (૬) વિકલ્પથી પરિભાષણ દ્રવ્ય વિધાયક દ્રવ્યનો રચનારો. દ્રવ્ય વિના :દ્રવ્યથી જુદું. દ્રવ્ય વિવેક શરીર, આહાર અને સંયમના સાધનો વગેરેથી આત્માને જુદો ભાવવો
તે દ્રવ્યવિવેક છે. દ્રવ્ય વિશેષો દ્રવ્યોમાં ભાવનું લક્ષણ, પરિણામ માત્ર છે. ક્રિયાનું લક્ષણ, પરિસ્પદ
(કંપની છે. ત્યાં સઘળાંય દ્રવ્યો, ભાવવાળાં છે, કારણ કે પરિણામ સ્વભાવવાળાં હોવાને લીધે, પરિણામ વડે અન્વયે (ટકવાપણું) અને વ્યતિરેકો (ઊપજવા પણું તથા નષ્ટ થવાપણું) ને પામતાં થતાં, તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. પુદ્ગલો તો (ભાવવાળાં હોવા ઉપરાંત) ક્રિયાવાળા પણ હોય છે. કારણ કે, પરિસ્પદ સ્વભાવવાળાં હોવાને લીધે પરિસ્પદ વડે છુટાં પગલો ભેગાં મળતાં હોવાથી અને ભેગાં મળેલાં પગલો પાછાં છૂટાં પડતાં હોવાથી તે અપેક્ષાએ તેઓ ઉપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. તથા જીવો પણ ભાવવાળા હોવા ઉપરાંત) ક્રિયાવાળા પણ હોય છે, કારણ કે પરિસ્પદ સ્વભાવવાળા હોવાને લીધે, પરિસ્પદ વડે નવાં કર્મનોકર્મરૂપ પુલોથી ભિન્ન જીવો, તેમની સાથે ભેગા થતા હોવાથી, અને
દ્રવ્ય સમય :કાળ દ્રવ્ય,- કાળ દ્રવ્ય અનુત્પન્ન અને અવિનષ્ટ છે અને સમય પર્યાય
(પર્યાય સમય) ઉત્પત્તિ અને વિનાશવાળો છે. આ સમય નિરંશ છે. દ્રવ્ય સંય શુભભાવ; બાહ્ય સંયમ. (૨) શરીર, વાણી, મન આદિથી થતો જડ
સંયમ : આત્મ જ્ઞાન રહિત જડ પુગલ આદિનો સંયમ દ્રવ્ય સ્વભાવ :૫દાર્થ સ્વભાવ; તત્ત્વ સ્વભાવ; વસ્તુ સ્વભાવ; ચૈતન્યભાવ. દ્રવ્ય સંવર પુદગલ પરમાણુઓનું નવાં કર્મ પણે થતાં અટકવું, તે દ્રવ્ય સંવરે, એ
યોગ્યતા જડની છે. પાપનો ભાવ કરેતો ઉદય રૂપ કર્મને પાપ ભાવમાં નિમિત કહેવાય. અને સ્વભાવનો આશ્રય કરેતો, તે જ કર્મનો સંવારકને (૧૨ કરનાર નિમિત રૂપે) આરોપ આવે. આ રીતે પોતાના ભાવ અનુસાર નિમિત્તમાં આરોપ કરવાનો વ્યવહાર છે. બન્ને માં પરસ્પર નિમિત્તાધીન અપેક્ષાથી, અને સ્વતંત્ર ઉપાદાનની યોગ્યતાથી સંવાર્ય (સંવરરૂપ થવા યોવ્ય) અને સવારેક (સંવર કરનાર), એવા બે ભેદ પડે છે (૨) કષાયોનો નિરોધ (ભાવ સંવર) થતાં, જે જ્ઞાનાવરણાદિ પૌદગલિક કર્મોનો આત્મામાં પ્રવેશ થતો અટકે છે, તેને દ્રવ્ય સંવર છે.