________________
ધીમાન :બુદ્ધિમાન પુરુષ.
ધીર કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. (૨) નિશ્ચલ; અચંચળ. (૩) નિશ્ચલ, અચંચલ (૪) અનાકુળ (૫) મોટા વિસ્તારવાળું, દૃઢિચત્ત. (૬) (મોટા વિસ્તારવાળું) સ્થિરવૃત્તિનું, ઠરેલ, ખામોશીવાળું, ધીરજવાળું (૭) અનાકુળ, કોઇ પ્રકારે આકુળતારૂપ નથી.
ધીરું ઃશાશ્વત અને શાંત, આત્માનો સ્વભાવ વર્તમાન પર્યાયમાં ધીરું-શાંત કરીને, સૂક્ષ્મતાથી અંદર જો, તો તને આત્મા પકડાશે. અનુભવમાં આવશે. ધોક :પુષ્કળ; ઘણો; (ધોખ) ધોકડું રૂ ની મોટી ગાંસડી.
ધોકમાર્ગ :ધોખમાર્ગ= (ઢગલો, થોક, પુષ્કળ, ઘણું), સરળ માર્ગ, સીધો માર્ગ, સમૃદ્ધિથી ભરેલો માર્ગ. પૂર્ણ સામગ્રીથી ભરેલો માર્ગ. (૨) પૂર્ણ સમૃદ્ધિનો માર્ગ. (૩) મૂળમાર્ગ, પ્રથમ અવિકારી આત્માને ઓળખવો, આત્મ સમૃદ્ધિનો માર્ગ, આત્મવૈભવનો માર્ગ, પૂર્ણ આત્મ સમૃદ્ધિનો માર્ગ. ધોકો :ધોકા, હઠ, જિદ, મમત, આગ્રહ, અંધેર, અવ્યવસ્થા, દગો. ધોત પ્રકાશ
ધોત્ય :પ્રકાશ્ય વસ્તુ, પ્રકાશિક પદાર્થ
ઢોતક પ્રકાશવું, દેખવું (૨) બતાવનાર (૩) પ્રકાશક
ઘોર :અસહ્ય; કમાટી ઉપજાવે તેવું; કૂર; ઘાતકી; ભયંકર; ભયાનક બિહામણું ગાઢ ગંભીર
ધીતન પ્રકાશન, જ્ઞાપન, શેય
ધૌત્ય :પ્રકાશનીય વસ્તુ (૨)
ધીવ્યુ :પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની, કોઇ અવસ્થાની નિત્યતાને, ધૌવ્ય કહે છે.
નકોર ઃનકકર, સાવકોરું, તન, પોલાણ રહિત.
ના આત્મમગ્ર
નજર નજર, ધ્યાન.
૪૯૮
નજર ઠરે રાજી થાય, આનંદ પામે.
નજીકનો પ્રતિબંધ :આગમ વિરુદ્ધ આહાર વિહારાદિ તો મુનિએ છોડ્યા હોવાથી, તેમાં પ્રતિબંધ થવો, તે તો મુનિને દૂર છે, પરંતુ આગમથિત આહાર વિહારાદિમાં મુનિ પ્રવર્તે છે, તેથી તેમાં પ્રતિબંધ થઇ જવો સંભવિત હોવાથી, તે પ્રતિબંધ નજીકનો છે.
નજીકનો સપપરદ્રવ્ય પ્રતિબંધ : આગમ વિરુધ્ધ આહાર વિહારાદિ તો મુનિએ છોડયા હોવાથી તેમાં પ્રતિબંધ થવો તે તો મુનિને દૂર છે; પરંતુ આગમકથિત આહારવિહારાદિમાં મુનિ પ્રવર્તે છે તેથી તેમાં પ્રતિબંધ થઇ જવો સંભવિત હોવાથી તે પ્રતિબંધ-પરદ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ નજીકનો છે. નદાવા :કોઇ જ વાતનો હક્ક કે દાવો ન રહે, એ રીતે.
નપુંસક :દયા દાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિ શુભરાગ જે પુણ્યભાવ છે એનાથી ધર્મ થાય, એનાથી આત્મલાભ થાય એમ માનનારાઓને અહીં નપુંસક કહ્યા છે. જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવથી ધર્મ માનનારને ધર્મની (રત્નત્રયરૂપ ધર્મની) પ્રજા ન હોય. શુભભાવથી ધર્મ થવાનું માનનારને, ભગવાન આત્મા એનાથી ભિન્ન છે એવું ભાન નથી. તેથી શુભભાવમાંથી ખસીને શુધ્ધમાં આવતો નથી. આ કારણે તે નામર્દ, નપુસંક, પુરુષાર્થહીન જીવ છે.
શુભાશુભ ભાવોથી ભિન્ન પડી પોતાના જ્ઞાનસ્વભાવથી જે પોતાને જાણે, અનુભવે અને મર્દ અને પુરુષ કહ્યો છે. પછી ભલે એ સ્ત્રીનો આત્મા તો શુભાશુભભાવોનો ઉચ્છેદ અનંતવીર્યનો સ્વામી છે.
નપુંસકવેદ :જે કષાયના ઉદયથી શ્રી તથા પુરુષ બન્નેની ઇચ્છા કરે. નમસ્કૃતિ-નમઃકૃતિ :ચૈતન્યથી વિપરીત વિકાર અને સંયોગનો આદર ન કરતાં સત્
ચિદાનંદ, આનંદ કંદ, ધ્રુવ સ્વભાવનું ધ્યાન કરવું-તેમાં લીનતા કરવી-આદર કરવો તેનેં નામ નમસ્કૃતિ; બાકી માત્ર શરીરના નમવાથી કાંઇ પુણ્ય પણ ન થાય તે ધર્મ પણ ન થાય.
નમસ્કાર ઃપ્રણમન અને વંદન (દેહથી નમવું અને વચનથી સ્તુતિ કરવી.) (૨)
દેહથી નમવું અને વચનથી સ્તુતિ કરવી એમ પ્રણમન અને વંદન બન્ને અર્થ