________________
દુર્ગતિ નિગોદગતિ દુર્ગતિ ખરાબ ગતિ; ખરાબ દશા; નઠારી પરિસ્થિતિ; અવગતિ; અસદ્ગતિ;
નરકવાસની પરિસ્થિતિ; અધોગતિ; વિપત્તિ; પડતી. (૨) જેનાથી ગતિ
કહેતાં ભવભ્રમણ થાય, તે દુર્ગતિ છે. દુર્ગમ : જ્યાં દુઃખેથી મહામુશ્કેલીથી જઈ શકાય તેવુ; ન સમઝાય તેવું; અગોચર.
(૨) મુશ્કેલીથી સમજાય તેવું. (૩) મુશ્કેલીથી સમજાય તેવો, કઠિન,
સમજવો કઠિન પડે, તેવો. (૪) મુશ્કેલ (૫) મહા મુશ્કેલીએ સમજાય તેવા. દુઈટ દુઃસંભવ; મુશ્કેલીથી બને કે બનાવાય તેવું; મુશ્કેલીથી ઘડાય તેવું. (૨)
મુશ્કેલીથી ઘડાય તેવું; દુઃસંભવ; મુશ્કેલીથી બને કે બનાવાય તેવું. (૩) મુશ્કેલીથી ઘડાય તેવું; મુશ્કેલીથી બને કે બનાવાય તેવું; દુઃસંભવ. (૪) મુશ્કેલીથી ઘડાય તેવું; મુશ્કેલીથી બને કે બનાવાય તેવું; દુઃસંભવ. (૫) વિક્ટ, દુર્ગમ (૬) મુશ્કેલીથી પાર પડે-બને એવું, અશકય, મુશ્કેલ (૭)
મુશ્કેલીથી ઘડાય તેવુ, મુશ્કેલીથી બને કે બનાવાય તેવું, દુઃસંભવ દુર્ઘટતા દુઃસંભવ; મુશ્કેલીથી બને કે બનાવાય તેવું; મુશ્કેલીથી ઘડાય તેવું. દુદ્ધિ:વિકાર ગ્રસિત બુદ્ધ કુકત દોષ (૨) અશુભ (૩) અશુભ ભાવ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, કામ
ભોગની વાસના, ક્રોધ, માન, માયા ને લોભ ઇયિાદિ, પાપભાવ તે દુષ્કત છે. (૪) અશુભભાવ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, કામ-ભોગની વાસના, ક્રોધ, માન, માયા, ને લોભ ઇત્યિાદિ પાપભાવ, તે દુકૃત દુઃખના ભાવ છે.
તે સંસારનું મૂળ છે. દુષ્કર :અઘરુંકઠણ; મુશ્કેલીથી કરી શકાય તેવું; કઠિન. (૨) મુશ્કેલીથી કરી શકાય
તેવું, કઠણ, અજ્ઞરું. (૩) મહા મુશ્કેલીએ પ્રાપ્તિ થાય એવો, મુશ્કલ. કઠિન,
મુશ્કેલ. દુકાર :અઘરું , કઠણ, મુશ્કેલીથી કરી શકાય, તેવું. હૃષ્ટ અનિષ્ટ; ઘાતક; નિષિદ્ધ. દેખે છે : અંતરમાં અનુભવે છે. દેખતભૂલી દર્શન મોહ, દેહાધ્યાસ
૪૪૫ દેખતો માનતો, દેખવું =માનવું દેખનાર :માનનાર. દેખવું :શ્રદ્ધવું, અનુભવવું. (૨) અનુભવવું. (૩) શ્રદ્ધવું (૪) માનવું, સમજવું
(૫) માનવું, સમજવું, જોવું, અનુભવવું, સામાન્યપણે અવલોકવું (૬) સમજવું, અનુભવવું (૭) સામાન્યપણે અવલોકવું, સામાન્ય પ્રતિભાસ થવો.
(૮) માનવું, સમજવું દેદીપ્યમાન :સ્પષ્ટ (૨) પ્રકાશમાન, ઝગઝગાટ, ઝળહળતું, તેજસ્વી. દેદીપ્યમાન છે જાણવામાં આવે છે. દુરાગ્રહઃખોટી હઠનો આગ્રહ, મમત ભરેલી તાણ, કરવામાં આવતી જિધ. દેવો: દેવો અવધિચશ્ન છે. (૨) દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના ઉદયથી નિમિત્તી
દેવો હોય છે. તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક એવા નિકાય(સમૂહ) ભેદોને લીધે ચાર પ્રકારના છે. (૧) ભવનવાસી દેવો દશ પ્રકારના છે; અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર,
વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વહીપકુમાર, ઉદધિકુમાર, દિસિકુમાર, વાયુકુમાર, અને સ્વનિત કુમાર. તેઓ કુમારની માફક દેખાવમાં મનોહર, સુકુમાર થાત મૃદુ-મધુર ગતિવાળા અને ક્રિડાશીલ હોય છે તેથી કુમાર કહેવાય છે. તેઓ મોટે ભાગે આવાસોમાં અને ક્યારેક ભવનોમાં રહે છે. આવાસ મંડપ જેવા
હોય છે અને ભવન નગર જેવા હોય છે તેથી ભવનવાસી કહેવાય છે. (૨) વ્યંતર - આઠ પ્રકારના છે. ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪, રાક્ષસ,
૫. કિન્નર, ૬. જિંપુરુષ, ૭. મહોરગ અને ૮ ગાંધર્વ. તેઓ પણ ભવનો અને આવાસોમાં રહે છે. તેઓ પોતાની ઈચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગ્યાએ જાય છે, એમાંથી કેટલાક
મનુષ્યની સેવા કરે છે. (૩) જયોતિષ - જયોતિષિ દેવતાઓ પાંચ પ્રકારના છે. ૧. ચંદ્ર, ૨. સૂર્ય,
૩. નક્ષત્ર, ૪. ગ્રહ અને ૫. તારાઓ. બધા આમાંના જીવ જે