________________
જલદી :એકદમ; શીઘ જધુ બોલવું. બાહ્ય જલ્પ = સ્પષ્ટ બોલવું. અતંર્જલ્પ =મનમાં જ બોલવું. (૨)
કહેવું એ; કથન; પરપક્ષ ખંડન અને સ્વપક્ષ મંડનની દૃષ્ટિએ કરવામાં
આવતો વાદ; બબડાટ; બકવાદ; લવારો. જલ્પના બડબડાટ; બકવાદ; લવારો; કહેવું એ; કથન; પરપક્ષ ખંડન; અને
સ્વપક્ષ મંડનની દૃષ્ટિએ કરવામાં આવતો વાદ. (૨) વાણીના અંતરંગમાં,
અંદરને અંદર કાંઈ બોલવારૂપ, સૂક્ષ્મ પ્રકારની પ્રવૃત્તિ, તે જલ્પના. જળકલ્લોલ :તરંગ જળરાશિ :સમુદ્ર જાળો જથ્થા:વેર વિખેર કરી નાખવું એ; કુટુંબ જીવનની ઉપાધિ; જંજાળ. જવલંત:પુષ્ટ, હૃષ્ટપુષ્ટ; તેજસ્વી; ઝળહળતું; પ્રકાશમાન; નજરે દેખાતું; ઉઘાડું;
તદ્દન ખુલ્લું; સ્પષ્ટ, પ્રબળ. (૨) દેદીપ્યમાન. જંકાર અનેકાંતાત્મક વસ્તુસ્વભાવની અપેક્ષા એકાંતવાદમાં મિથ્યા એકાંતનો
સૂચવતો જે જ શબ્દ વપરાય છે તે વસ્તુસ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે, તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. (અનેકાનાત્મક વસ્તુ સ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્માતપણું-નિયમપદ્ધપણું-નિરપવાદપણું બતાવવા માટે જે જ શબ્દ વાપરવામાં આવે છે, તેનો અહીં નિષેધ ન સમજવો.
૩૬૯ પરિણામને, જુગુપ્સા કહે છે. (૪) ગ્લાનિ; સૂત્ર. (૫) ક્ષોભ; ગભરાટ;
વ્યગ્રતા; ખળભળાટરૂપ અશાંતિ; ધૃણા. જગશ્ચિત જેના તરફ અણગમો બતાવવામાં આવ્યો છે તેવું; જેને જોતાં ચીતરી
ચડે તેવું; નિંદિત. (૨) નિંદિત; ચીતરી ચડે તેવું. જંગમ પ્રતિમા :પરિગ્રહ રહિત, સંયમી મુનિનું સ્વરૂપ, જંગમ પ્રતિમા છે. જુગાર :સાત વ્યસનોમાં પહેલું અથવા બધાં અનર્થોમાં મુખ્ય, સંતોષનો નાશ
કરનાર, માયાચારનું ઘર અને ચોરી તથા અસત્યનું સ્થાન, એવા જુગારનો
દૂરથી જ ત્યાગ કરવો જોઈએ. ધાચારણ ભૂમિથી ચાર આંગળ ઊંચા આકાશમાં શીઘ્રતાથી સેંકડો યોજન
ગમન કરવામાં સમર્થતા તે જંધાચરણદ્ધિ છે. જુગોજગ :અનંત કાળ. જટાવવું મેળવવું. જૂહ વચનમાં હિંસાનો સદ્દભાવ સર્વ પ્રકારનાં જુઠ વચનોમાં પ્રમાદયોગ જ કારણ
છે તેથી જુઠું વચન બોલવામાં, હિંસા અવશ્ય જ થાય છે. કારણ કે હિંસા પ્રમાદથી જ થાય. પ્રમાદ વિના હિંસા થાય નહિ. જ્યાં પ્રમાદ ન હોય, ત્યાં હિંસા હોય નહિ. અને જ્યાં પ્રમાદ છે, ત્યાં હિંસા અવશ્ય થાય છે. (પ્રમાદના યોગથી પ્રાણોનો ઘાત કરવો, તે હિંસા છે. એ વચન પ્રમાણે) જૂઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે ; ત્યાં પાપની નિંદા કરતો પાપી, જીવને તેમનો ઉપદેશ બૂરો લાગે, અથવા કોઈ ધર્મોપદે આપવાથી ખરાબ લાગે, તે દુઃખ પામે, પણ તે આચાર્યોને જૂઠનો દોષ લાગતો નથી, કેમકે તેમને (પ્રમાદ) કષાય નથી. પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદ સહિત યોગથી, વચન બોલવામાં તે જ જૂઠ છે, અન્યથા નહિ. જૂઠનો ત્યાગ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ બને છે, તથા એકદેશ ત્યાગ, શ્રાવક ધર્મમાં હોય છે. જે શ્રાવક ભોગ-ઉપભોગના સાધનમાં કદાચ કષાયના ઉદયથી (અર્થાત્ કષાયવશ) સર્વથા ત્યાગ ન બને, તો એક દેશ ત્યાગ તો અવશ્ય જ કરવો
જાળ ઉપાધિમય લફરાં; કુટુંબકબીલાની ઉપાધિમય જમાવટ; સાંસારિક ઉપાધિ.
જાળમોહિની સંસારની ઉપાધિ. જિર કેદ; સાંકળથી બંધાયેલ. રાગની એક્તા અને પરનું અવલંબન એ બધું કેદ
ખામ :સળેખમ, શરદી. જુગુપ્સા સખત અણગમો; જોતાં ચીતરી ચડવાની સ્થિતિ; નિંદા. (૨) ધૃણા;
તિરસ્કાર. દુર્ગછા; ધૃણા; નિંદા; ચીતરી; સખત અણગમો. (૩) ગ્લાનિરૂપ