________________
ચૈતન્ય શતા-દશ છે રાગ-દ્વેષમાં ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવ હોવાથી
પય-પાપના ભાવ જીવ નથી પણ જડ છે. વિરુદ્ધ સ્વભાવ હોવાથી અને
જડના નિમિત્તે થતા હોવાથી, તે જડ છે. ચૈતન્ય તત્ત:જ્ઞાનમાત્ર વસ્તુ. ચૈતન્ય ધાતુ :આત્માના સ્વભાવને ધરી રાખે, તે ધાતુ. ચૈતન્ય ધાતુમય :આત્માના સ્વભાવને ધરી રાખે, તે ધાતુ. પૈતન્ય પામી :અંતરની લકમી. ચૈતન્ય વિશેષાવાળા કેવળજ્ઞાન :કેવળજ્ઞાનમાં સમસ્ત લોકાલોકના શેયાકારો સ્પષ્ટ
પ્રત્યક્ષસમ જણાય છે. તે ચૈતન્ય સામાન્યનું મહાભ્ય છે. પૈતન્ય સત્તા જ્ઞાયક સત્તા; જ્ઞાયક ભગાવ; ધ્રુવભાવ; સામાન્ય ભાવ; નિત્યભાવ;
પંચમ પરિણામિકભાવ. ચૈતન્ય સંપદા :ચૈતન્ય લક્ષ્મી (૨) આત્મલક્ષી. ચૈતન્ય સૂર્ય જ્ઞાન સૂર્ય ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય સ્વભાવ, શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે છે; તે
સ્વસમરૂપ-શુદ્ધસ્વરૂપ છે, એમ હે શિષ્ય ! તું જાણ. પૈતન્ય સામાન્ય જે જ્ઞાન આત્માને જ વળગેલું છે; આત્માદ્વારા સીધું પ્રવર્તે છે.
(૨) જ્ઞાતા દષ્ટા રૂપ ચૈતન્ય પદાર્થ; અતીન્દ્રિયજ્ઞાન. (૩) ચૈતન્ય સામાન્ય આદિ તેમજ અંત હિતિ છે. તેથી અનાદિ અનંત છે, જેનું કોઈ કારણ નથી એવું. સ્વયંસિદ્ધ, સહજ છે તેથી નિષ્કારણ છે; જે બીજા કોઈ દ્રવ્યમાં નથી એવું અસાધારણ છે; પોતે પોતાથી જ વેદાતું. અનુભવાતું હોવાથી, સ્વસંવેદ્યમાન છે; ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે તથા ચેતક સ્વભાવ એટલે ચેતનાર, દર્શન જ્ઞાયક પડે એકપણું હોવાથી જે કેવળ એકલો નિર્ભેળ, શુદ્ધ અખંડ છે, એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે
કેવળી છે. ચૈતન્યથન :જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર.
૩૩૭ ચૈતન્ય જ્ઞાનમૂર્તિ, જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખતાં દ્રશ્યમાં જતી નથી, તેમ
ચૈતન્યચક્ષુ પ્રભુ આત્માપરને જાણતાં, પરમાં જતા નથી, પરથી ભિન્ન
રહીને, ૫રને જાણે છે. પૈતન્યત:જ્ઞાયક ભાવ (૨) જ્ઞાયક તત્ત્વ. ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે. ચૈતન્યની અન્ય સ્વભાવવાળો નથી ચૈતન્યદળ :અનંત ગુણોનું અભેદ દળ જે જ્ઞાયક આત્મા ચૈતન્યધન :અસંખ્ય પ્રદેશી આત્મા (૨) ચેતન તત્ત્વથી પૂર્ણ, પરમાતત્ત્વ (૩)
અસંખ્ય પ્રદેશી આત્મા સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય, આત્મા અસંખ્ય પ્રદેશી
છે એવી વાત નથી. (૪) જ્ઞાયકભાવથી ભરેલો અસંખ્ય પ્રદેશ પ્રભુ. ચૈતન્યધાતુમય :આત્માના સ્વભાવને ધરી રાખે તે ધાતુ. ચૈતન્યને ચૈતન્યમાંથી પરણિમેલી ભાવના શબ્દો થોડા છે, પણ ભાવ ઘણાં ઊંચા
છે, ચૈતન્ય કહેવો કોને ? પરમાનંદ અને પરમજ્ઞાનની શક્તિના પિંડલાને - સ્વભાવે જે અનાદિ-અનંત છે, અતીન્દ્રિય સચ્ચિદાનંદમય દ્રવ્ય છે, એ ત્રિકાળી ચીજને. આવરણ રહિત એવી અંદર જે ચીજ છે, તેની દષ્ટિ થઈને એમાંથી પરિણમેલી દશા, એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ભાવના, યથાર્થ હોય તો તે ફળે જ છૂટકો. રાગદ્વેષ નહિ, પુય-પાપ નહિ, જેનાં નૈતિક જીવન ઊંચા હ છે, તે તરફ લક્ષ નહિ. પણ અંતરમાં જે ચૈતન્યવસ્તુ છે, તેની દષ્ટિ થતાં તેમાંથી નીકળેલી - પરિણમેલી દશા, ચૈતન્યના દળમાંથી જેમ કુવામાંથી અવેડામાં આવે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય તેમ, પરિણમીને પ્રવાહ આવ્યો, એવી જે દશા એટલે કે રાગદ્વેષમાંથી નહિ ઉગેલી ભાવના-એવી યથાર્થ ભાવના હોય તો તે
બેન તો તીર્થંકર પાસે હતાં. મહાવિદેહમાં (સીમંધર) ભગવાન બિરાજે છે, એમની પાસે હતાં. ત્યાં (પુરુષમિત્રપણે અમારી સાથે હતા. અમે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના તે અંદરથી નક્કી થઈ ગયું છે. મહા વિદેહમાંથી આવ્યા છીએ. ત્યાં સીમંધર પ્રભુ સમવસરણમાં બિરાજે છે. ત્યાં હું રાજકુમાર તરીકે હતો. હાથી ઘોડા ને અબજોની પેદાશ હતી. વિક્રમ સંવત