________________
કહીએ, પરદ્રવ્ય સાથે સંબંધ કરવાથી ઈચ્છારૂપ પરિણામને લોભ કહીએ, ભલી અથવા બૂરી ચેષ્ટા જોઈને વિકસિત પરિણામ તે હાસ્ય કહીએ, પોતાને દુઃખદાયક જાણી ડરરૂપ પરિણામ તેને ભય કહીએ, પોતાને ઈષ્ટનો અભાવ થતાં આર્તરૂપ પરિણામ તેને શોક કહીએ, ગ્લાનિરૂપ પરણિામને જુગુપ્સા કહીએ. કલ્યાણકારી કાર્યમાં અનાદરને પ્રમાદ કહીએ. ઈશ્વયાદિ સમસ્ત વિભાવભાવ હિંસાના પર્યાય છે. જે ન થાય એ જ અહિંસા. જે રાગાદિભાવોનું ઊપજવું તે જ હિંસા. એવું જૈન સિદ્ધાંતનું રહસ્ય છે. જૈન સિદ્ધાંતનો વિસ્તાર તા આ ધોધ છે, પણ સર્વનું રહસ્ય સંક્ષેપમાં આટલું જ છે કે ધર્મનું લક્ષણ અહિંસા, રાગાદિ ભાવોનો અભાવ થવો તે અહિંસા તેથી જેમ બને તેમ, જેટલો બને તેટલો રાગાદિ ભાવોનો નાશ કરવો. જે જ અર્થે
ગ્રંથોમાં કહ્યું છે. અહોરાત્ર દિવસ. આ આત્મા કોણ છે ? :પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે, વ્યાપ્ત
અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો, તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ, તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મ દ્રવ્ય) પ્રમેય થાય છે, (જણાય છે). (a) તે આત્મદ્રવ્ય, કલ્પનયે પરમાત્રની માફક, ચિન્માત્ર છે, જેમ વસ્ત્ર વસ્ત્રમાત્ર છે, તેમ. (અર્થાત્ આત્મા દ્રવ્યનયે ચૈતન્યમાત્ર છે.) (b)
આત્મદ્રવ્ય, પર્યાયન તંતુમાત્રન માફક, દર્શન જ્ઞાનાદિ માત્ર છે. (અર્થાત આત્મા પર્યાયનયે, દર્શનજ્ઞાન ચારિત્રાદિ
માત્ર છે, જેમ વસ્ત્ર તંતુમાત્ર છે, તેમ). (c) આત્મદ્રવ્ય, અસ્તિત્વનવે સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું છે; - લોહમય, દોરીને કામદાતા અંતચળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોમુખ તીરની માફક. (જેમ કોઈ તીર, સ્વદ્રવ્યથી લોહમય છે; સ્વક્ષેત્રથી દોરી અને કામકરતા વચગાળામાં રહેલું છે, સ્વકાળથી સંધાન દશામાં છે, અર્થાત્
આસન્નભવ્ય મહાત્મા = શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્ય દેવ. આસાન ઃ૫૨ દ્વારા પ્રકાશ થવા યોગ્ય જ્ઞાનને રોકવું તે આસાદન છે.
૧૪૫ આક્રગ્રંથ :સંદર્ભગ્રંથ. આહંદન:પશ્ચાત્તાપથી અથુપાત કરીને રોવું, તે આક્રંદન છે. આહમવું ઃપહોંચી વળવું. (૨) પહોંચીવળીને આકર્ષણ રુચિ (૨) ખેંચાણ; બહારથી ખેંચાઈ આવવું; બહારથી અંદર આવવું.
આવવું-જવું. આકરા ભારે; તીવ્ર. આકાંત :અંકુરરૂપ થઈ, વૃક્ષરૂપે વૃદ્ધિ પામવી. (૨) ઉપસર્ગ;જેના ઉપર હુમલા
કરવામાં આવ્યો છે, તેવું; આક્રમિત; (૩) જેના પર હુમલો કરવામાં આવ્યો
છે તેવું; આક્રમિત; ચારે બાજુથી ઘેરાઈ ગયેલું; પરાસ્ત કરેલું; (૪) ઘેરાયેલ. આહોશ :બુમબરાડા પાડવા. (૨) ગુસ્સે થવું; ગાળો દેવી, ઠપકો આપવો. આકુલુ-વ્યાકુલ :અત્યંત બેબાકળું; ખળભળી ઊઠેલું; એકબીજામાં ગુંથવાઈ
ગયેલું; ઘેરાઈ ગયેલું; ખૂબ આકુળ. આકુળ અસર પામેલું; ઘેરાયેલું; રોકાયેલું; ખળભળી ઉઠેલું; વીખરાયેલું; (૨)
ભરપૂર; ભરચક; પૂર્ણ. (૩) અસર પામેલું; (૪) દુઃખરૂપ; અશાંતિરૂપ. આકુળતા :ક્ષોભ; દુઃખ. (૨) શુભ અને અશુભ લાગણીનું પોતામાં ઉત્થાન થવું,
તે જ આકુળતા અને દુઃખ છે. (૩) અશાંતિ. (૪) ચિંતા; કલેશ. (૫) પર વસ્તુની ઈચ્છા કરી અને પરને ભોગવવાના ભાવ કર્યા તેમ આકુળતા છે; પોતાને ભૂલીને પમાં જોડાવું, તેમાં રતિ માનવી તે જ આકુળતા છે અને દુઃખમય ભાવ છે. (૬) વળી કોઈ પર વસ્તુ અનુકૂળ છે ને કોઈ પ્રતિકૂળ એવી માન્યતાથી આકુળતા થાય છે. શરીર સારું રહે તો ઠીક એમ અનેરા પદાર્થોને પોતાને અનુકૂળ પરિણમાવવા માગે છે પણ તે પોતાને આધીન નથી. ઊંધી માન્યતા વડે અનેરા પદાર્થોને અનેરાં અનેરાં રૂપે પરિણાવવા માગે છે. પણ અનંતા પદાર્થોનો હું જ્ઞાતા છું એ વાત બેસતી નથી, મારો જ્ઞાન સ્વભાવ અનંતા પદાર્થોને જાણવાનો છે. કોઈ પણ પરે પદાર્થને પલટાવવાનો મારો અધિકાર નથી. આ એક જ આકુળતા મટાડવાનો ઉપાય છે.પણ અજ્ઞાની જીવ ઈચ્છે છે કે આ આવે તો ઠીક ને આ ચાલ્યો જાય તો ઠીક, પણ પર પદાર્થો તેના ધાર્યા પ્રમાણે પરિણમતા નથી ને તેથી આકુળતા મટતી નથી,