________________
૨૯૮
કાશ્મણ શરીર જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીર કામાંગ મળ બીજ, મળયોનિ, ગળતમૂળ, પૂતિગંધિ, અને બીભત્સ આ પાંચ
વિશેષણોથી યુક્ત દેખો. કામિની સ્ત્રી ામી :આતુર (૨) ઈચ્છુક કાય શરીર. (પૃથ્વીકાય વગેરે, કાયો પુલ પરિણામો છે. તેમનો જીવ સાથે બંધ
હોવાને લીધે, તેઓ જીવ સહિત હોય છે.) (૨) બહુ પ્રદેશ;કાયનો અર્થ શરીર થાય છે. તેમ ધર્માદિદ્રવ્યોને ઉપચારથી કાય કહે છે. જેમ શરીર પુદ્ગલદ્રવ્યના સમૂહરૂપ છે તેમ ધર્માદિ દ્રવ્યોને પણ પ્રદેશોનાં સમૂહરૂપ કાય સરીખો વ્યવહાર છે. અહીં કાયનો અર્થ બહપ્રદેશ કરવો. (૩) ત્રસ સ્થાવર
નામકર્મના ઉદયથી આત્માના પ્રદેશ સમૂહને કાય કહે છે. (૧) વસ=સનામા નામકમસ્તા ઉદયથી કઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને
પત્નેન્દ્રિયોમાં જન્મ લેવા વાળા જીવોને ત્રસ કહે છે. (૨) સ્થાવર =સ્થાવરનામા નામ કર્મના ઉદયથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને
વનસ્પતિમાં જન્મ લેવા વાળા જીવોને સ્થાવર કહે છે. (૩) બાદરપૃથ્વી વગેરેથી જે અટકી જાય અથવા બીજાને અટકાવે તેને બાદર કહે
સપ્રતિષ્ઠિત પ્રતયેક = જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે અનેક સાધારણ વનસ્પતિ શરીર હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. અપ્રતિષ્ઠિત પ્રત્યેક = જે પ્રત્યેક વનસ્પતિનો આશ્રય કોઇ પણ સાધારણ વનસ્પતિ ન હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. સાધારણ વનસ્પતિ સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં જ હોય છે. અથવા બીજે કયાંય પણ હોય છે. પૃથવી, અપ (જળ), તેજ, વાયુ, કેવલી ભગવાન, આહારક શરીર, દેવ, નારકી, આ આઠ સિવાય બધા સંસારી જીવોનાં શરીર સાધારણ અર્થાત્ નિગોદના આશ્રય છે. સાધારણ વનસ્પતિના (નિગોદના) બે ભેદ છે. એક નિગોદ અને બીજો ઇતર નિગોદ નિત્યનિગોદ=જેને કયારેય પણ નિગોદની સિવાય બીજી પર્યાય થાય નહિ. અર્થાત્ આજ સુધી તે જ પર્યાયમાં રહેલ હોય તેને નિત્ય નિગોદ કહે છે. ઈતર નિગોદ = જે નિગોદથી નીકળીને બીજી પર્યાય પ્રાપ્ત કરી ફરી નિગોદમાં ઉત્પન્ન થાય તેને ઇતર નિગોદ કહે છે. બાદર અને સૂક્ષ્મ= પૃથિવી, અપ (જળ), તેજ, વાયુ, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ આ છ બાદર અને સૂક્ષ બન્ને પ્રકારના હોય છે. અને બાકીના બધા જીવ બાદર જ હોય છે. સૂક્ષ્મ નથી હોતા. (૪) યોગ પુદ્ગલ વિયાકી શરીર અંગોપાંગનામા નામકર્મના ઉદયથી મનોવર્ગણા, વચનવર્ગણા તથા કાયવર્ગણાના અવલંબનથી કર્મ, નોકર્મને ગ્રહણ કરનારી જીવની શક્તિ વિશેષને ભાવયોગ કહે છે. આ જ ભાવયોગના નિમિત્તથી આત્મ પ્રદેશના ચંચલ પરિણામને દ્રવ્યયોગ કહે છે.
યોગના પંદર ભેદ છે. ૪. મનોયોગ, ૪ વચનયોગ અને ૭ કાય યોગ (૬) વેદઃ નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન કરવાની અભિલાષાને
ભાવ વેદ કહે છે. અને નામકર્મના ઉદયથી પ્રગટ થયેલ જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે. વેદના ત્રણ ભેદ છે સ્ત્રી વેદ, પુરુષવેદ અને નપુંસકવેદ.(૬) કષાય જે આત્માના સમ્યકત્વ, દેશચારિત્ર, સકલ ચારિત્ર અને વૈશાખ્યાત ચારિત્રરૂપ
(૪) સૂક્ષ્મ=જે પૃથ્વી વગેરેથી સ્વયં ન અટકે અને ન બીજા પદાર્થોને અટકાવે તેને
સૂક્ષ્મ કહે છે. (૫) વનસ્પતિ =તેના બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ
(૧) પ્રત્યેક વનસ્પતિ=એક શરીરના જે એક સ્વામી હોય તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. (૨) સાધારણ વનસ્પતિ= જે જીવોને આહાર, આયુ, શ્રવાસોચ્છવાસ, અને કાય સાધારણ (સમાન અથવા એક) હોય તેને સાધારણ કહે છે. જેમ કે ત્રિલોય (અમરવેલ આદિ) પ્રત્યેક વનસ્પતિના બે ભેદ છે, સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક