________________
૩૨૬ પામશે, એ નિઃસંદેહ છેઃ અપૂર્વકરણરુપ આત્મપુરુષાર્થથી આ ગ્રંથિભેદ થાય
થીભેદ થવાની રીત :પ્રજ્ઞારૂપી છીણી અંતરના જોરથી પટકવાથી ગ્રંથભેદ થાય
બાહ્ય પરિગ્રહ ક્ષેત્ર, વાસ્તુ (મકાન), હિરણ્ય, સુવર્ણ, ધન ધાન્ય, દાસી,
દાસ, કુખ્ય (વસ્ત્ર) અને ભાંડ (વાસણો), આ દસ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે. ગ્રંથ પંથ આદત ગ્રંથ સમાપ્તિ પર્વત, પ્રગતિના પંથમાં, આદિથી અંત સુધીમાં ગ્રંથભેલું થવું :એકપણાની આંટી ઉકેલવી; તત્ત્વરુચિ અને મંથનના પરિણામ
થવા. ગ્રંથાયેલો એકરૂપગપણે જોડાયેલો ગ્રંથિ :ગાંઠ (૨) ગ્રંથિના બે ભેદ છે. એક દ્રવ્ય,બ્રાહ્ય ગ્રંથિ (ચતુષ્ક, દ્વિપદ, અપદ
ઇ.) ; બીજીભાવ, અત્યંતર ગ્રંથિ (આઠકર્મ ઇ.) સમ્યક પ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે ‘નિગ્રન્થ' (૩) બંધન; (૪) ગાંઠ (જીવનના કદાચિત અશુદ્ધ અને કદાચિત શુદ્ધ એવા પર્યાયો ચૈતન્યવિવર્તન-ચેતન્ય પરિણનની-ગ્રંથિઓ છે; નિશ્ચિયથી તેમના વડે જીવને જાણો. (૫) રાગદેષની નિબિડ ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ (આત્મસિદ્ધિ ગાથા ૧૦૦) (૬) ગ્રંથિના બે ભેદ છે : એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (અનુષ્પદ, દ્વિપદ, અપદ છે.) , બીજી ભાવ,અત્યંતક ગ્રંથિ
(આઠ કર્મ છે.), સમ્ય પ્રકારે બન્ને ગ્રન્થિથી નિવર્સે તે નિગ્રંથ. ગ્રંથિ રહિત ગાંઠરહતિ મિથ્યાત્વ તે અંતરગ્રંથિ છે. પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે.
ણયળમાં અત્યંતર ગ્રંથિ ન છે હાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. ગ્રંથિભેદ :ગાંઠ છોડવાની ક્રિયા. (૨) જડને ચેતનનો ભેદ કરવો (૩) મિથ્યાત્વની
ગાંઠ ભેરવી. (૪) અનંતાનું બંધી, ક્રોધ, અનંતાનું બંધી યક્ષ, અનંતાનું બંધી માયા, અને અનંતાનુ બંધી લોભ, એ ચાર કષાય તથા મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સમ્યકત્વમોહિની એ ત્રણ દશર્ન, મોહિની એમ એ સાત પ્રકૃર્તિ જ્યાં સુધી ક્ષાયાપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી, સમદ્રષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃર્તિ જેમ જેમ મંદતાને પામે, તેમ તેમ સમ્યકત્વ નો ઉદય થાય છે. જે પ્રકર્તિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ, તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો, ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે, તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે, આત્મા આત્મત્વને
ગ્રંથિભેદ કરે રાગ-દ્વેષની પકડરૂપ મિથ્યા ગાંઠનો નાશ કરે. ગ્રથિg :ગાંડો માણસ ગરનું સ્વરષ :ભાવલિંગી દિગંબરમુનિ-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ છે. (૧) આચાર્યનું સ્વરુપ-પંચાચારોથી પરિપૂર્ણ પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન
કરનાર, ધીર અને ગુણગંભીર એવા આચાર્ય હોય છે. (આચાર્યના ૩૬ ગુણ
હોય છે) (૨) ઉપાધ્યાયનું સ્વરુપ-રત્નત્રય સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક
અને નિઃકાંક્ષભાવ રહિત એવા ઉપાધ્યાય છે. (ઉપાધ્યાયના ૨૫ ગુણ હોય
છે. તે મુનિઓમાં શિક્ષક અધ્યાપક છે. (૩) શ્રી સાધુનું સ્વરુપ-સમસ્ત વ્યાપારથી વિમુક્ત, ચાર પ્રકારની આરાધનામાં
સદા લવલીન, નિગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય છે. (સાધુના ૨૮ મૂળગુણ હોય છે.) પુસ્તક,શાચ, બાહ્ય અત્યંતર પરિગ્રહ (આત્મસિદ્ધિ ગાથા ૧૦૦) (૨) બાહ્ય-અત્યંતર પરિગ્રહ. મિથ્યાત્વ, ત્રણવેદ, અર્થાત્ સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુસકવેદ, હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ, એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે; અને ક્ષેત્ર, વાસ્તુ (મકાન), હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસી, દાસ, કુષ્ય અને ભાંડ, આ
દશા પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહેવાય છે. ગુરનાં લક્ષણ : (૧) ભગવાનની આજ્ઞા કર્મથી છૂટવાની, રાગ-દ્વેષ રહિત સમતા ક્ષમાં ધારણ
કરવાની છે, તે જાણે અને પાળે. બીજાને બોધ કલ્પનાથી આપે નહીં, પરંતુ ભગવાને કહ્યું છે, તેવું જ કહે. સદ્ગુરુને ઓળખવા માટે આ મુખ્ય વાત કહી. હવે ભગવાને સાધુને આજ્ઞા કેવી કરી છે, તે કહે છે.