________________
ગતિ આગતિ ગતિ એટલે અન્ય ગતિમાં જવા રૂપ, ગમન અને આગતિ એટલે
બીજેથી આવીને, જન્મવારૂપ આગમન, એ રૂપ જન્મ મરણયુક્ત સંસાર
પરિભ્રમણ (૨) જવું આવવું ગતિ નામકર્મ જે કર્મ જીવનો આકાર, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સમાન
બનાવે. ગતિપરિણત :ગતિ રૂપે પરિણમેલાં ગતિ વિશિષ્ટ પર્યાયો દેવ, મનુષ્યાદિ પર્યાયો
ભાવાર્થ :જીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌલિક કર્મ નિમિત્તભૂત છે તેથી દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી. (વળી દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની વેશ્યાને યોગ્ય જ ગતિનામકર્મ અને આયુષકર્મ બંધાય છે અને તેથી તેને યોગ્ય જ અર્થે ગતિ
આયુષ પ્રાપ્ત થાય છે.) ગતિનામર્મ અને આયુષ કર્મ જીવોને, જેનું ફલ શરૂ થયું હોય છે એવું અમુક
ગતિનામ કર્મ અને અમુક આયુષ્યકર્મ ક્રમે ક્ષય પામે છે. આમ હોવા છતાં તેમને કષાય-અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ લેશ્યા અન્ય ગતિ અને અન્ય આયુષનું બીજ થાય છે (અર્થો લેશ્યા જ અળ્ય ગતિ અને અર્થે આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ રીતે પહેલાંના કર્મક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણાને પ્રાપ્ત છતાં ફરી ફરીને નવીનવી ઉત્પન્ન થતાં એવા ગતિનામકર્મ અને આયુષકર્મ (પ્રવાહરૂપે) જો કે તેઓ અનાત્મસ્વભાવભૂત છે (અર્થાત દેવપણું, મનુષ્યપણું, ર્તિર્યપણુ અને નારપણું આત્માનો સ્વભાવ નથી) તો પણ-ચિરકાળ (જીવોની સાથે સાથે રહેતાં હોવાથી, આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત આશ્માને નહિ અનુભવનારા જીવો સંસારમાં પરિભ્રમણ કરે ) જીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌલિક કર્મ નિમિત્તભૂત છે. જેથી દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી. વળી દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે. એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની
૩૨૪ લેશ્યાને યોગ્ય જ ગતિ નામકર્મ અને આયુષ કર્મ બંધાય છે અને તેથી તેને
યોગ્ય જ અન્ય ગતિ-આયુષ પ્રાપ્ત થાય છે.) ગતિનો ઉદારહીન પ્રસારના :ગતિ પ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત ગતિપરિણ- ગતિરૂપે પરિણમેલાં ગતિપરિણત :ગતિરુપે પરિણમેલાં ગતિપરિણામ ધર્માસ્તિકાય ગતિનામ કર્મ જે કર્મ, જીવના કાર નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ જેવા બનાવે,
તેને ગતિનામ કર્મ કહે છે. ગતિસ્થ:સ્થિત રહેનાર ગુદ્ધિ લોલુપતા (૨) આહારાદિકને વિષે અત્યંત આકાંક્ષા (૩) લાભ, મમતા
(૪) લોલુપતા; આસક્તિ; લાલચ; લોલુપ. (૫) લોલુપતા (૬)
અતિલોભ, તૃષ્ણા, લોલુપતા (૭) અતિલોભ, તૃષ્ણા, લોલુપતા ગુદ્ધિપું લોલુપતા, ગદ્યકૃતિ ગદ્યાત્મક રચના; જેમાં પદ્ય નથી, તેવી રચના. ગુપિયાચાર્ય કુંદકુંદાચાર્ય ગુદ્ધિ :અતિ લોભ; તૃષ્ણા. ગંધ :વાસ- બે પ્રકારની હોય છે. સુગંધ અને ગંધ. (૨) સુગંધ અને દુર્ગધ એમ
બે પ્રકારની છે. (૩) સુરભિ એટલે સુગંધ અને દુરભિ એટલે દુર્ગધ પ્રકારની
ગંધમાંથી આત્માને એકે ગંધ નથી, કારણકે પુદગલ પરમાણુની અવસ્થા છે. ગુદ્ધિઃલોલુપતા, લાલચ, આસક્તિ ગંધનામ કર્મ:જે કર્મના ઉદયથી, શરીરમાં ગંધ હોય. ગંધોક ગંગાજલ : કેસર ચંદન વગેરે નાખ્યાં હોય તેવું પાણી, સુગંધિત પાણી
ગંધોદક ગુપ્ત સુરક્ષિત ગુપ્તિ મન, વચન, કાયા તરફ ઉપયોગની પ્રવૃત્તિને સારી રીતે આત્મભાનપૂર્વક
રોકવી અર્થાત્ આત્મામાં જ લીનતા થવી તે ગુપ્તિ છે.