________________
ઘૂંટવું દૃઢ કરવું
શુક્ર :સમૂહ (૨) ચાકડો
ધરો :ચક્રવર્તીઓ.
કરત્ન :ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંનું એક રત્ન. રૂપ :ગોળાકાર.
ચૂકવર્તી સમ્રાટ; ભરત આદિ ક્ષેત્રના છ ખંડના અધિપતિ.
શેકવું :ટોંકવું, અટકાવવું.
ક્ષુ :આંખ (૨) સંતોને આગમચક્ષુ કહ્યા છે. આ આંખ છે એ તો જડ છે. સર્વ જીવ ઇન્દ્રિયચક્ષુ છે. ભગવાન કેવળ જ્ઞાન ચક્ષુ છે અને છદ્મસ્થજ્ઞાની આગમચક્ષુ ભઇ! આ ઇન્દ્રિય પ્રભાની ચીજ નથી.
-અયાદર્શનની પ્રવૃત્તિ ઃઈન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતાં પ્રથમ કાળમાં, મતિજ્ઞાન પહેલાં જે સત્તામાત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે એનું નામ ચક્ષુદર્શન વા અચક્ષુદર્શન છે. ત્યાં નેત્રઈન્દ્રિય વડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુદર્શન છે, તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર-એ ચાર ઈન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુદર્શન છે. ગોચર :આંખથી દેખી શકાય.
શાદર્શન :ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિજ્ઞાન થયાપહેલાં જે સામાન્ય પ્રતિભાસથાયતેને ચક્ષુદર્શન કહે છે. (૨) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મા પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ દર્શનજ્ઞાન સામાન્ય સ્વરૂપ છે તે (આત્મા) ખરેખર અનાદિ દર્શનાવરણ કર્મથી આચ્છાદિ પ્રદેશોવાળો વર્તતો થકો તે પ્રકારના (અર્થાત્ ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુઇંદ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને વિકળ પણે સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે. (૩) આત્મા ખરેખર અનાદિ દર્શાનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો તે પ્રકારના (અર્થાતચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રયને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે. (૪) આંખે જણાતી વસ્તુનો પ્રથમ સામાન્ય બોધ થાય તે. (૫) ચક્ષુ ઇન્દ્રિય દ્વારા થનાર મતિજ્ઞાન પહેલાંના, સામાન્ય પ્રતિભાસ ને ચક્ષુદર્શન કહે
૩૩૪
છે. (૫) ચક્ષુ ઈન્દ્રિય દ્વારા થનાર મતિજ્ઞાન પહેલાંના, સામાન્ય પ્રતિભાસને ચક્ષુદર્શન કહે છે. (૬) નેત્ર ઈન્દ્રિય દ્વારા વસ્તુના સમાન્ય અવલોકનને, ચક્ષુદર્શન કહે છે.
જીદર્શનાવરણ દર્શનાવરણીય કર્મની એક એવી પદ્ધતિ છે કે જેના ઉદયથી જીવ ચક્ષુદર્શન (આંખથી સામાન્ય બોધ થાય તે) ન પામે.
ચૂકાર :ચાર પ્રકારનાં મનુષ્ય પર્યાયનાં દુઃખો. ૧. અકસ્માત ૨. માનસિક ૩. રાગ-દ્વેષાદિ અને ૪. શારીરિક
થંલ તરલ; અસ્થિર; ક્ષુબ્ધ. ચક્ષુ ઈન્દ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશપણ નિમિત્તરૂપ થાય. અતીન્દ્રિય જ્ઞાન.
અંચળ : ચપળ ઈંદ્રિયોવાળું; ડગમગ્યા કરતું; અધીરું; ચકોર; ચાલાક; પ્રવૃત્તિશીલ. (૨) અસ્થિર (૩) તરલ; અસ્થિર; ક્ષુબ્ધ. (૪) તરલ અસ્થિર, ક્ષુબ્ધ (૫) અસ્થિર; તરંગની જેમ; ક્ષણિક; અનિત્ય; નાશવંત. ગૂંચળ કહ્યોલો :પુણ્ય અને પાપરૂપ રાગના વિકલ્પો
ચંચળ ચિત્ત :સંકલ્પવિકલ્પ.
વન તીર્થંકર પ્રભુનું ગર્ભમાં આવવું-ગર્ભધારણ
ચટકી તીવ્રલાગણી, મોહિની, ભૂરકી, ચમક, કાંતિ, તેજરેખા ઘુડામણિ :મુગટમણિ
થંડાળ :ઘાતકી કામ કરનારું; પાપી; (૨) નિર્દય; ઘાતકી; પાપી; નીચ; જલ્લાદ; થંડી શકવું :આંકી શકવું
ચેત :ચેતનાર, દર્શક જ્ઞાયક (૨) જાગ; સાવધાન થા; સમજ. (૩) અનુભવ. ચેતે :સમજે (૨) ચેતવું = સમજવું.
ચેતે છે વેદે છે; અનુભવે છે; ઉપલબ્ધ કરે છે. (૨) અનુભવે છે. (૩) અનુભવે છે
-જ્ઞાતા ભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામીત્વ-કર્તાપણું છોડે છે). (૪) અનુભવે છે; જ્ઞાતાભાવે જાણી લે છે; અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છોડે છે.
ચેત રાખવી :જાગ્રત રહેવું.