________________
કાન્તાદષ્ટિ વીતરાગ સ્વરૂપ સિવાય, બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં.
વીતરાગસુખ સિવાય બીજું સુખ, નિઃસત્ય લાગે છે, આડંબર લાગે છે. કાનિ:પ્રકાશ કાપડમાં ઘડી કરચલી કાપોત વેશ્યા જે યુદ્ધમાં મરવાને ઇચ્છે છે, પોતાની સ્તુતિથી સંતોષ પામે છે, તે
કાપાત લેશ્યા યુક્ત છે. ઉપરની ત્રણ અશુભ લેશ્યાઓ છે. કામ :પ્રયોજન. (૨) સ્પર્શેન્દ્રિય અને રસના-ઈન્સિય, એ બેના વિષયસેવનને, શ્રી
જયસેન આચાર્યદેવે, કામમાં ગયા છે. (૩) વિષયોની ઈચ્છા; સ્પર્શેન્દ્રિય અને રસના ઈંદ્રિય, એ બેના વિષયે સેવનને કામમાં ગયા છે; શુભાશુભ ઈચ્છાનું થવું. (૪) સ્પર્શ અને રસના ઇન્દ્રિયોને કામનું મુખ્યપણું છે. (૫) હું પરનું કાંઇ કરી શકું તેવી માન્યતા તે કામ (૬) મૈથુનરૂપ પરિણામને, કામ કહે
કસંગ : જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન |
સેવાતાં હોય.... તે કુસંગ છે. એ શરીર અને ઇન્દ્રિયોને પોષે છે, અને એથી
આત્માની મલિનતા વધે છે. તેથી તે કુસંગ છે. કુબા વડે રંગાયેલું લાલરંગ વડે રંગાયેલું. કુસંબિલ રંગ લાલ રંગ. કસુંબાનો રંગ કુસુંબી:લાલ રંગ કા પુરૂષ :અધમ માણસ; બીકણ, કાયર માણસ; બાયલો; હીજડો; નપુંસક. કાંઈ પણ અન્ય કાર્ય કાંઈક કોઈક બાબત. કાઉસગ્ગ :જીવ દેહથી ભિન્ન છે એમ સ્થિર ઊભા રહી વિચારે તેથી શાંતિ થાય. કાકતાથીય કાગનું તાડ પર બેસવું અને અકસ્માત્ તાડફળનું પડવું થાય, એવું
અણધાર્યું; ઓચિંતુ કાતાલીય ન્યાય અણધાર્યાપણું; ઓચિંતાપણું. (૨) કાગનું તાડ ઉપર બેસવું
અને અકસ્માત તાડફળનું પડવું થાય એવું અણધાર્યું ઓચિંતુ થવું તે. કન્યબી: ઇંદ્રધનુષ્ય, મેઘધનુષ કાજ :અર્થે; માટે કાટલાં વજન કરવાનું માપ. કાંડક :ખંડ; વિભાગ કાંતિ શોભા; સૌંદર્ય; તેજ; પ્રકાશ; નૂર; આભા; પ્રભા. કાંતિમાન :મનહર; પ્રભાવદાર. કાંદપભાવના રાગ થાય એવાં વચન, હલકા ચાળા, હાસ્ય યુકત, અસભ્ય
વચનથી પરને સતત વિસ્મય પમાડતો સાધુ કાંદÍ ભાવનાને ભજે છે. કાદવથી સંયુક્ત કાદવનો સંપર્ક પામેલ; કાદવના સંસર્ગવાળું. (જો કે જીવો,
દ્રવ્યત્વભાવથી શુદ્ધ છે, તો પણ વ્યવહારથી અનાદિ કર્મબંધનને વશ,
કાદવવાળા જળની માફક, ઔદયિકાદિ ભાવે પરિણત છે.). કાદાચિન્હ કોઈવાર હોય એવું; ક્ષણિક; અનિત્ય. (૨) માનેચ (૩) કદાચિત્ -
(૪) કદાતિ; કોઇવાર હોય એવું; અનિત્ય.
કામભોગ ઇન્દ્રિયોના વિષયો કામધેનુ :મનોકામના પૂરી કરનાર, એક કલ્પિત ગાય. કામના કામ રહિત નિષ્કામ વીતરાગ (૨) ભાવના, અભિલાષા, પ્રયોજન, ફળની
ઇચ્છા. (૩) પ્રયોજન કાપભોગ કામ=વિષયોની ઈચ્છા, ભોગ=તેમને ભોગવવું. (૨) કામ કહેતાં,
શુભાશુભ ઈચ્છાનું થયું અને ભોગ કહેતાં, એનું ભોગવવું. (૩) વિષયો સંબંધી રાગની અને રાગને ભોગવવાની કથા અનંતવાર સાંભળી છે. વિષયભોગ લેવો તે, એકલો કર્મભોગ નથી. જીવસ્ત્રીના શરીરને ભોગવવો નથી. શરીર તો હાડ, માંસ, ચામડાં છે. એતો અજીવ છે, જડ છે. એને તો ઇઝગણીને રાગ કરે છે. તે રાગને અનુભવે છે. (૪) કામ એટલે ઇચ્છા અને ભોગ એટલે ઇચ્છાને ભોગવવું તે; આચાર્ય જયસેનદેવે સ્પર્શેન્દ્રિય અને રસના-ઇન્દ્રિય એ બેના વિષય સેવનને “કામ'માં ગણ્યા છે અને ધાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય અને કર્મેન્દ્રિય એ ત્રણના વિષયોને ‘ભોગ'માં લીધા છે. આ પાંચમાં અંદરના ભાવની વાત છે.