________________
કુંજર હાથી
કણા :કાંક્ષા; આકાંક્ષા; દુખા
કંત :કંથ; પતિ; સ્વામી.
કક્ષા :ભૂમિ (નયપક્ષ કક્ષાને= નયપક્ષની ભૂમિને)
શ વાળ
કજાત :પરજાત; પરશેય (૨) નઠારું; દુર્ગુણી; અવિવેકી; ઉદ્ધત
ફૂટ :જૂઠું; જૂઠાણા ભરેલું; સમઝમાં ન આવે તેવું, ખૂબ જ અઘરું અને કઠણ. ખૂબ અટપટું; કપટ; છેતરપીંડી; ઠગાઈ.
ફુટણી :કુટિલસ્ત્રી
ફુટલેખ ક્રિયા અતિશાર :પરને ઠગવા માટે અછતા-જૂઠા લેખ લખવા, એવો બધો કુટલેખ ક્રિયા નામનો અતિચાર છે.
ફૂટલેખક્રિયા :પર પ્રયોગના વશે (અગણતાં), કોઈ ખોટો લેખ લખવો તે. ચૂંટવૈદા કપટી, વૈદ્ય; ઠગનારો વૈઘ.
કુટસ્થ ઃલુહારને ત્યાં લોઢું ટીપવા માટે જમીમાં દાટેલી એરણા; નિત્ય એકરૂપ ટકવું. ફ્રૂટસ્થ :એકરૂપ રહેલું; અપરિણામી. (૨) સર્વ કાળે એકરૂપ રહેનારું; અચળ.
(કૂટસ્થ જ્ઞાન = જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મનો નાશ થતાં, કાંઈ જ્ઞાન સર્વથા અપરિણામી થઈ જતું નથી; પરંતુ તે અન્ય શેયોને, જાણવારૂપે પલટાતું નથી. - સર્વદા, ત્રણે કાળના સમસ્ત શેયોને જાણ્યા કરે છે, તેથી તેને, કથંચિત્ કૂટસ્થ જ્ઞાન કહ્યું છે. (૩) સર્વ કાળે એકરૂપે રહેનારું; અચળ. (જ્ઞાનાવરણાદિ કર્મોનો સંબંધ નષ્ટ થતાં કાંઈ ચિત્શક્તિ સર્વથા અપરિણામી થઈ જતી નથી; પરંતુ અન્ય અન્ય શેયોને જાણવારૂપે, પલટાતી નથી-સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને, જાણ્યા કરે છે, તેથી તેને, કથંચિત્ કૂટસ્થ કહ્યું છે.)
કૂટસ્થ જ્ઞાન સર્વકાળે એકરૂપે રહેનારું જ્ઞાન; અચળ જ્ઞાન. (જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો નાશ થતાં, કાંઈ જ્ઞાન સર્વથા અપરિણામી થઈ જતું નથી; પરંતુ તે અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે, પલટાતું નથી - સર્વદા ત્રણેકાળના સમસ્ત જ્ઞેયોને, જાણ્યા કરે છે, તેથી તેને, કથંચિત કુટસ્થ કહ્યું છે.)
૫૦
કુટસ્થ બ્રાહ્મ માનવામાં દોષ :
૧. જો વસ્તુ એક જ હોય અને બીજી વસ્તુ હોય તો સમજાવનાર અને
સમજનાર એવો ભેદ રહેતો નથી, ભેદ તો પ્રત્યક્ષ છે છતાં ભેદને શ્રમ માને તો જાણનારનું જ્ઞાન ખોટું છે.
૨. ક્ષેત્રથી બધું સર્વ વ્યાપક હોય તો પણ ઉપરનો દોષ આવે છે.
૩. કાળથી આત્મા નિત્ય જ હોય અને વર્તમાન અવસ્થાથી બદલવું ન થતું હોય એટલે જો એકાંત નિત્ય બ્રહ્મ વસ્તુ હોય તો અશુદ્ધતા ટાળી શુદ્ધતા પ્રગટ કરવાનું રહે નહિ.
૪. ભાવથી જો બધા આત્મા એક શુદ્ધ બ્રહ્મરૂપ પૂર્ણ જ્ઞાન-ગુણમાત્ર હોય, અને કર્મ-શરીરાદિનો સંબંધ ન હોય એઠલે કે ભેદ રહિત, કાર્ય-કારણ રહિત હોય વગેરે એકાન્ત માનવાથી મિથ્યાદષ્ટિરૂપ અજ્ઞાનનો પ્રસંગ આવે. ફ્રૂટસ્થ સ્થિતિ :એકરૂપે સ્થિતિ
ફૂટસ્થપણે ઃસર્વકાળે એક રૂપે રહેનારું, અચળ. (કેવળજ્ઞાન સર્વથા, અપરિણામી
નથી; પરંતુ તે એ શેયથી અન્ય શેય પ્રતિ પટલાતું નથી- સર્વદા, ત્રણે કાળના સમસ્ત શેયાકારોને જાણ્યા કરે છે, તેથી તેને કૂટસ્થ કહ્યું છે.) કુટારો ઃમાથાકૂટ; ભાંજગડ; પંચાત; કુટામણ; ટિચામણ. ફુટિપ્રવેશ :શરીરમાં વૃદ્ધાવસ્થા કે કાંઈ વ્યાધિ હોય, તે સમસ્ત દૂર થઈ, કુટિપ્રવેશ નામની શરીરબુદ્ધિ માટેની, ક્રિયા કરનાર, તદ્દન નવું જ તંદુરસ્ત શરીર છે. કઠણ :કષ્ટ સાધ્ય; કષ્ટનો અર્થ તે પુરુષાર્થ થાય છે; મહા કઢે એટલે, મહા પુરુષાર્થ કરીને પણ શાતા, તળિયાપણું (પ્રમાદ) છોડી દે. કુંઠિત બુઠ્ઠું; ખાંડું; મંદ. કુંઠિત કરવું રૂંધવું
કઠિનતા મુશ્કેલી; અઘરું; કપરું; સંકટમય; કઠિનાઇ :મુશ્કેલી
કઠોરભાષા :ગર્વ યુક્ત હોય તે કઠોર ભાષા છે.
ફૂડકપટ :જૂઠાણા ભરેલું કપટ; છળકપટ; છેતરપીંડી; દગો; ઠગાઈ.
ડપ દાબ