________________
કેટલો પુરુષાર્થ જોઈએ ? વીર્યનો વેગ જ્યાં અંતરમાં વળે છે, ત્યાં જ્ઞાની અનુભવે છે, કે હું તો પૂર્ણ-સ્વરૂપનિધિ છું, હું શરીર નથી, રાગ નથી, પશ્ય-પાપ નથી, અને અલ્પજ્ઞ પણ નથી, તેમજ એકગુણરૂપ પણ નથી; હું તો અનંતા ગુણનું, એક નિદાત-ખાણ છું. (૧૧) જીવથી કરાતો ભાવ, તે (જીવનું) કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે; (૯) નિરુપાધિક (સ્વાભાવિક) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૯) ઔપાધિક, શુભાશુભભાવરૂપ કર્મ. (૧૨) શુભાશુભ ભાવો. (૧૩) દ્રવ્યકર્મ (૧૪) ચેતનાગુણ રહિત જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલપરમાણુઓનો પૂંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. (૧૫) ચેતનાગુણ રહિત જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલ પરમાણુઓનો પૂંજ છે; માટે, તે એક દ્રવ્ય નથી. (૧૫) કર્મ તે સંયોગી, વિકારી પુદ્ગલની અવસ્થા છે. (૧૬) વિષય કષાયથી રાગી અને મોહી જીવોના આત્મ પ્રદેશોમાં, જે પરમાણુઓ વળગે છે, તે પરમાણુના સમુદાયને શ્રી જિન, કર્મ કહે છે. શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં, આ આત્મા વિષય અને કષાયમાં પ્રવર્તે છે, તેથી રાગી દ્વેષી અને મોહી થાય છે. અને તે સમયે જે કર્મ વર્ગણા યોગ્ય પુગલ સ્કંધો આવે છે, તે પાનાવરણાદિ, આઠ કર્મો રૂપે પરિણમે છે. જેમ તેલથી ચિકાશવાળા શરીરમાં, ધૂળ લાગીને મેલરૂપે પરિણે છે, તેમ રાગી, દ્વેષી અને મોહી જીવોને વિષય, કષાયયુક્ત દશામાં પુદ્ગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે. જે આત્મા, વિષય કષાયના સમયે કર્મોને ઉપાર્જન કરે છે, તે જ જ્યારે વીતરાગ સમ્પર્શન, જ્ઞાન, અરિવન્ત બળે કર્મનો ક્ષય કરે છે. ત્યારે આરાધવા યોગ્ય થાય છે. (૧૭) આત્મપરિણામની કંઇ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે. (૧૮) આત્મા રાગાદિ વિકારરૂપે પરિણમે, તો તેમાં નિમિત્ત રૂપે હોવાવાળા જડ કર્મ,-દ્રવ્યકર્મ (૧૯) નસીબ; પ્રારબદ્ધ (૨૦) કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છે. પ્રાણ, વિકાર્ય અને નિર્વયે. કેવળી ભગવાનનું પ્રાપ્યકર્મ, વિકાર્ય કર્મ અને નિર્વટ્ય કર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ જ્ઞાનને જ રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઉપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને જ્ઞાતિ જ તેમનાં ક્રિયા છે આમ હોવાથી કેવળી ભગવાનને બંધ થતો નથી, કારણ કે જ્ઞાતિ |
૨૬૦ ક્રિયા બંધનું કારણ નથી પરંતુ સેવાર્થ પરિણમન ક્રિયા અર્થાત્ ય પદાર્થો સન્મુખ વૃત્તિથીવ (ય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે. જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આશ્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે જેના સમસ્ત શેયા કારોને અત્યંત વિકસિત જ્ઞાતિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક અને અપૃથક પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે. (૨૧) થાયતે; પર્યાય તે કર્મ છે. કર્તાનું ઇષ્ટ વહાલું તે કર્મ. (૨૨) પુદ્ગલો (૨૩) પરિણમનારનું જે પરિણામ છે, તે કર્મ છે. (૨૪) કાર્ય; અવસ્થા; હાલત (૨૫) કર્તાનું કાર્ય; જેમ કે -માટીનું કાર્ય ઘડો. (૨૬) પરિણમનારનું જે પરિણામ છે, તે કર્મ છે. (૨૭) જીવવડે જે કરાતું હોય તે કર્મ છે. (૨૮) વિષય-કષાયથી રાગી અને મોહી જીવોના આત્મપ્રદેશોમાં જે પરમાણુ વળગે છે, તે પરમાણુના સમુદાયને શ્રી જિન, કર્મ કહે છે. શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આ આત્મા વિષય તથા કષાયમાં પ્રવર્તે છે; તેથી રાગી, દ્વેષી અને મોટી થાય છે. અને તે સમયે જે કર્મવર્ઘણાયોગ્ય પગલ સ્કંધો આવે છે, તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપે, પરિણમે છે. જેમ તેલથી ચિતકાશવાળા શરીરમાં, ધૂળ લાગીને એલરૂપે પરિણમે છે, તેમ રાગી, દ્વેષી અને મોહી જીવોને વિષય-કષાય યુક્ત દશામાં પુદ્ગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે. જે આત્મા વિષયક કષાયના સમયે, કર્મોને ઉપાર્જન કરે છે, તે જ જ્યારે વીતરાગ સમાધિના બળે કર્મોનો, ક્ષય કરે છે. ત્યારે આરાધવા યોગ્ય થાય છે. (૨૯) પુજ્યપાપને અનુસરીને દરેકને ભોગ-ઉપભોગની સામગ્રી પ્રયત્ન પૂર્વક કે પ્રયત્ન વિના મળે છે. (૩૦) કર્મ ત્રણ પ્રકારનાં છે. ૧. ભાવ કર્મ ,૨ દ્રવ્ય કર્મ અને ૩. નો કર્મ. ભાવ કર્મ જીવનો વિકાર છે અને દ્રવ્ય કર્મ તથા નો કર્મ જડ છે. ભાવકર્મનો અભાવ થતાં દ્રવ્યકર્મનો અભાવ થાય છે. અને દ્રવ્યકર્મનો અભાવ થતાં નો કર્મ (શરીર)નો અભાવ થાય છે. અસ્તિથી કહીએ તો, જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે અને નાસ્તિથી કહીએ તો, જીવની સંપૂર્ણ વિકારથી મુક્ત દશા, તે