________________
૨૨૫
ઉપયોગવિશેષ ઉપયોગનો ભેદ; ઉપયોગનો પ્રકાર; અમુક પ્રકારનો ઉપયોગ. |
(અશુદ્ધ ઉપયોગ, પદ્રવ્યના સંયોગનું કારણ છે.) ઉપયોગસ્વભાવમય :જાણવા-દેખવાના સ્વભાવરૂપ, ચેતન. ઉપયોગાત્મા :ઉપયોગરૂપ નિજ સ્વરૂપ. ઉપયોગાત્મા વડે ઉપયોગરૂપ નિજ આત્મા વડે. ઉપયોગી ઉપકારી ઉપરત :ઉપરાગયુક્ત; (કોઈ પદાર્થમાં થતો અન્ય ઉપાધિને અનુરૂપ વિકાર,
(અર્થાત્ અન્ય ઉપાધિ, જેમાં નિમિત્તભૂત હોય છે, એવી ઔપાધિક વિકૃતિ-મલિનતા-અશુદ્ધિ), તે ઉપરાગ છે.) (૨) મલિન; વિકારી. (પદ્રવ્યના નિમિત્તે આત્માનો સ્વધર્મ વિકારી થાય છે.) (૩) વિકૃત; મલિન. (૪) રંગાયેલી; (૫) ઉપરાગયુક્ત; અશુદ્ધ. (૬) મલિન; વિકારી. (૫રદ્રવ્યના નિમિત્તે, આત્માનો સ્વધર્મ ઉપરક્ત થાય છે.) (૭) ઉપરાગયુક્ત (કોઈ પદાર્થમાં થતો અન્ય ઉપાધિને, અનુરૂપ વિકાર (અર્થાત્ અન્ય ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ-મલિનતા-અશુદ્ધિ), તે ઉપરાગ છે.) (૮) મલિન; વિકૃત; વિકારી; કલુષિત. (૯) માલિન; વિકારી
(વીર, ન્યાયના નિમિત્તે આત્માને સ્થાને થયા છે. ઉપરા ઉપયોગ :મલિન ઉપયોગ પૂર્વક ઉપરા ઉપયોગવાળો રંજિત ઉપયોગવાળો ઉપરક્તપણે વિકૃતપણું; મલિનપણું; રંજિતપણું; ઉપરાગવાળાપણું. (૨)
મલિનપણું; વિકારીપણું; મોહાદિપરિણામે પરિણમવું તે. (જેમ કોઈ પુરુષ, તપેલા લોખંડના ગોળા વડે પરને ઈજા કરવા ઈચ્છતો થકી, પ્રથમ પોતે પોતાને ઈજા કરે છે (પોતે પોતાના જ હાથને બાળે છે), પછી પરને તો ઈજા થાય કે ન થાય-નિયમ નથી; તેમ જીવ તપેલા લોખંડના ગોળા સમાન, મોહાદિપરિણામે પરિણમતો થકો, પ્રથમ તો નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ, નિજ શુદ્ધ ભાવપ્રાણને ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને, તો ઈજા થાય કે ન થાય-નિયમ નથી.) નિર્વિકાર, સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ, ઈજા કરે છે,
ઉપરંભક:ઉપયોગ કરનારા; મલિનતા કરનારા; વિકર કરનારા. ઉપરણ:વિકાર બે પ્રકારનો છે : વિશુદ્ધિરૂપ અને સંકલેશરૂપ એમ બે પ્રકારનો છે.
વિશુદ્ધિરૂપ ઉપરાગ, મંદકષાયરૂપ વિકાર છે અને સંકલેશરૂપ ઉપરાગ તીવ્રકષાયરૂપ, વિકાર છે. મંદકષાયરૂપ ઉપરાગને શુભ વિકાર કહે છે. અને
તીવ્રકષાયરૂપ ઉપરાગને અશુભ વિકાર કહે છે. ઉપરતપા૫ :જેને પાપ વિરામ પામ્યું છે. ઉપરત= વિરામ પામવું. ઉપર તરતો તેમને જાણતાં છતાં, તે રૂ૫ નહિ થતો. ઉપરમ વિરામ; અટકી જવું તે. (જ્ઞાનીને જ્ઞાનીપણાને લીધે, કાય-વચન-મન
સંબંધી કાર્યો અટકી જવાથી, ત્રિગુપ્તપણું પ્રવર્તે છે.) (૨) વિરામ પામવું તે. ઉપર્યુક્ત :ઉપર કહેલું; ઉપરવટાણો પીસવાનો પત્થર; વાટવાનો પથ્થર; ખલનો બો. ઉપકાર કરવો ટકાવી રાખવું; ટકી રહેવું. ઉપરાગ કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો, ઉપાધિને
અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા. (૨) બાલાશ. (૩) માલિનતા; વિકાર ઉપરાગ મંદકષાયરૂપ અને તીવ્ર કષાય રૂપ એમ બે પ્રકારનો હોવાથી, અશુદ્ધ ઉપયોગ પણ શુભ અને અશુભ એવા બે પ્રકારનો છે. તેમાં શુભ ઉપયોગ પુયરૂપ, પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે. અને અશુભ ઉપયોગ પાપરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે. પરંતુ જ્યારે બંન્ને પ્રકારના આ અશુદ્ધ ઉપયોગનો અભાવ કરવામાં આવે છે ત્યારે, ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે; અને તે પર દ્રવ્યના સંયોગનું અકારણ જ રહે છે. અર્થાત્ શુદ્ધ ઉપયોગ, પરદ્રવ્યના સંયોગનું કારણ નથી. (૪) કોઇ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ
વિકારી ભાવ; ઔપચારિક ભાવ; વિકાર, મલિનતા. ઉપરાંઠા :નજીકનું; પાસેનું; મોટો અવાજ કરવો. (૨) અનાસક્ત ઉપરાંત વિશેષ સમજવું કે; વધારાનું ઉપરામ કવિરામ પામવું. (૨) વૈરાગ્ય; નિર્વેદ; ઉપરતિ; ઉપરમ; શાંત થવું;
ઉપેક્ષા.