________________
૧૯
શારદા સુવાસ
બદલાવવા આવ્યા છે ? (હસાહસ) જે પ્રતિજ્ઞા લે છે તેની કસાટી થાય છે ને કસોટીમાં જે અડગ રહે છે તે પાર ઉતરે છે. માટે કસેાટી આવે ત્યારે સ્થિર રહે. ટાલતી ધ્વજા જેવા ના બનશે.
ચાર દિવસ સુધી વરસાદ ન રહ્યો ત્યારે એના શેઠ-શેઠાણી કહે છે બેટા ! તું ક્યાં સુધી ભૂખ્યા રહીશ ? આ લેાજનના થાળ ભર્યાં છે તું જમી લે, ત્યારે છેકરો કહે ખાપુજી ! મારા ભગવાનના દર્શન નહિ થાય ત્યાં સુધી નહિ જમ્મુ, ત્યારે કહે છે ભાજન ન કર તા દૂધ પી. તે કહે છે મને દૂધ પણ ન જોઈએ. શેઠે કહ્યુ –ભૂખ્યા મરી જઈશ. ત્યારે કહે છે બાપુ! મને મારા ગુરૂ ભગવંતના દર્શન આગળ ભૂખ કંઈ વિસાતમાં નથી લાગતી. કદાચ મરવાનું આવશે તે તે પણ શાના માટે ? દન ન થાય તે માટે ને ? કોઈ ચિ'તા નહિ. એવી ટેકમાં મૃત્યુ થાય એ તે ધન્ય મૃત્યુ છે. મારા એવા અહોભાગ્ય કયાંથી હોય કે મારા ગુરૂ ભગવંતના દનની પવિત્ર ભાવનામાં જ મારું' માત્ત થાય ! કેવી પવિત્ર ભાવના છે! કયારે વરસાદ બંધ પડે ને હું... દર્શન કરુ. એ ભાવનાને વેગ વધતા જતા હતા, ને વરસાદ પણ ચાલુ રહ્યો. સાત દિવસ સુધી મૂશળધાર વરસાદ ચાલુ જ રહ્યો. છેકરાને સાત દિવસના ઉપવાસ થયા પણ ભાવનાના દોર તૂટયા નહિ.
સાત
આ સમયે એક દેવનું વિમાન પસાર થતું હતુ' તે ત્યાં અટકી ગયુ. વિમાનમાં દેવ અને દેવી બેઠા છે. ઉપચેગ મૂકીને જોયુ તે છેકરાને ધ્યાનમાં બેઠેલા જોચે. ગુરૂદČન માટે તેનું મન તલસી રહ્યુ છે. હવે સમય પણ થઈ ગયા છે. ખાળકના તપ અને શુદ્ધ ભાવ આગળ દેવનું વિમાન સંથલી ગયું. હવે દેવ અને દેવી આ છેકરાની પાસે આવશે ને થ્રુ બનશે તેના ભાવ અવસરે.
*
વ્યાખ્યાન ન–૩
અષાડ સુદ ૧૪ને મ‘ગળવાર “વિનય વિવેકથી આત્માને શણગારા” તા.૧૮-૭-૭૮ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ તે બહેને! વિશ્વની વિરલ વિભૂતિ, વાત્સલ્ય વારિધિ, કરૂણામૂર્તિ એવા ચરમ તીથંકર મહાવીર પ્રભુએ સંયમ લઈને અજોડ પુરૂષાથ કરી ઘાતીકોના કચર ઘાણ કાઢી કેવળજ્ઞાનની ઝગમગતી રેશની પ્રગટ કરી. એ રોશનીમાં ભગવંતે સમસ્ત દુનિયાના જીવે.ને અજ્ઞાન અને મેહની વિટંબણુાથી પીડાતા દુઃખમય અવસ્થામાં જોયા. એટલે તેમના અંતરમાંથી કરૂણાનેા ધોધ વહ્યો, જેથી ભગવાને અંતિમ સમયે પશુ સેાળ પ્રડર સુધી એકધારી સતત દેશના આપી ઉત્તરાયન સૂત્ર એ સગનની અતિમ વાણી છે. એવુ સ્થાન ખૂબ મહત્રપૂત્રુ છે. તેમાં ઘણી ઘણી વિશિષ્ટતાઓ રહેલી છે.