________________
*
શારદા સુવાસ
ભગવતીની જેમ મેાક્ષ પ્રાપ્તિની ભાવનામાં તલ્લીન રહેવુ' જોઈ એ. જુએ, નયસાર સુથાર કાંઈ જૈન ધર્મ પામેલેા ન હતા. એક જ વખત જંગલમાં ભૂલા પડેલા સંતને સમાગમ થયા. આહાર પાણી વહેારાવવાને એને લાભ મળ્યેા. એ સમયે એના આનંદ કોઈ અનેરા હતા. ખૂબ ઉલ્લાસપૂર્વક સંતની ભક્તિ કરી. સંતે પણ તેની પાત્રતા જોઈ ને ઉપદેશ આપ્યા. તે સાંભળીને તેના દિલમાં થયું કે આ સંત કહે છે તેમ મારે કરવુ' જોઈ એ. ત્યાં એ સમ્યગ્દર્શન પામી ગયા. આટલું પામવા માત્રથી એના ભવની ગણત્રી થઈ. એણે નંબર નોંધાવી દીધા. દુનિયામાં શ્રેષ્ઠ કોટિમાં એ ગણાયા. સમ્યગ્દન પામેલા જીવ વધુમાં વધુ સંસારમાં રહે તેા કયાં સુધી રહે? તે જાણે છે ને ? ઘણીવાર સાંભળી ગયા છે. મેલા, ભૂલી ગયા લાગેા છે. આ ભૂલી ગયા પણ કેટલી મિલ્કત છે તે ભૂલાય છે ? (હસાહસ) જરા વિચાર કરે. પુદ્ગલના પથારામાં આનંદ આવે તેટલી સંસાર રસિકતા છે. એને છેડયા વિના ઉધાર નહિ થાય. સમકિતી આત્મા વધુમાં વધુ સંસારમાં રહે તે અ પુદ્ગલ-પરાવતનની અંદરના કાળ તે પછી સંસાર એને સઘરે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા સાથે સંસારને ફાવે નહિ. એ સ'સારથી અલગ રહે.
“સમ્યગ્દષ્ટ આત્મા એટલે મેાટે શ્રીમ ંત,” જે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તે ન્યાલ થઈ જાય છે. કેવી રીતે ? સાંભળે. જેમ કેાઈ ગરીખ માણસ માટે શ્રીમંત અની જાય તે માટે મંગલેા આંધે, તેને ક્રતુ` કે પાઉન્ડ બનાવે, દરવાજે ગુરખા રાખે, ખગલામાં રૂમ બનાવે, રૂમમાં રૂમ અને એમાં તિબ્રેરી, તિજોરીમાં કબાટ, કમાટમાં ડબ્બી, એ ડબ્બીમાં રેશમી કાગળથી વીટીને બધી ચીજો રાખે ને ખુશખુશાલ રહે છે. કેમ આમ જ કરો ને ? સમજે. આ રીતે સમ્યગ્દષ્ટિ એટલે માટી શ્રીમ ંત. એના જેવા શ્રીમત આ સંસારમાં કોઈ નથી છ ખ'ડની સાધના કરવાવાળા ચક્રવતિ પણ નહિ. એક સ’સ્કૃત શ્લાકમાં કહ્યું છે કે—
जिनधर्मविनिर्मुक्तो, माभुवं चक्रवर्त्यपि ।
स्यां चेोऽपि दद्रोऽपि, जिनधर्माधिवासितः ||
શ્રી જિનેશ્વર દેવના ધર્માંના અભાવવાળુ' ચક્રવર્તિ પણું પણ મને ન પે, પશુ એ ધથી વાસિત દાસપણું કે દ્રીપણું મળે તે પણ મને સ્વીકાર્યાં છે. આટલુ સમ્યગ્દર્શનનુ ખમીર છે. જૈન દર્શનમાં સમ્યગ્દનની નાની સૂની ગણના નથી. ટૂંકમાં આપણે નવકારમંત્રમાં પણ સગ્દર્શન પ્રાપ્ત કરાવવાની તાકાત છે. એ વાત ચાલતી હતી.
પેલા ક્ષત્રિયને! દીકરા નાકર કામ કરતાં શુદ્ધ ભાવથી નવકારમંત્રનું સ્મરણ કરે છે અને લીધેલા નિયમનું ખરાખર પાલન કરે છે, અને શેઠની નોકરી પણુ ખરાખર