________________
અધ્યાય-૫ સૂત્ર-૬
આ રીતે “પવ'થી ધર્માદિ દ્રવ્યો એક જ છે આવો નિયમ થયો એટલે તેનાથી ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય છે. તે બતાવતાં પૂ ભાષ્યકાર મ. કહે છે કે “પુગલ અને જીવો અનેક દ્રવ્ય હોય છે. “પુતિનીવાસ્તુ અનેવ્યાનીતિ |
આમ “વ' કારથી ધર્માદિ પ્રત્યેક ત્રણ દ્રવ્યો એક જ છે આવો નિયમ થયો અને પુદ્ગલ અને જીવો અનેક છે આવા ઈષ્ટ અર્થની સિદ્ધિ થઈ. આ તેનું ફળ છે. ભાષ્યમાં રહેલા તુની સાર્થકતા
પુનિનીવાતુ અનેકવ્યાજિ' આમાં જે તુ લગાવેલો છે તે “તુ ધર્માદિ દ્રવ્યોથી પુદ્ગલ અને જીવને જુદા પાડે છે. એટલે કે પુદ્ગલ અને જીવો અનેક દ્રવ્ય છે. આમ ‘તુ' શબ્દ દ્વારા સંભાવના કરીને “પુદ્ગલ અને જીવો અનેક છે'. આમ “અનેક' વિશેષણથી પુદ્ગલ અને જીવને વિશિષ્ટ કરાય છે. આ “શબ્દની સાર્થકતા છે.
ભાષ્યમાં “ત્તિ શબ્દ કારણ કે અર્થમાં છે. તેથી આવો અર્થ થાય “કારણ કે પુદ્ગલ અને જીવનું તુલ્ય જાતિવાળું બહુપણું છે અર્થાત્ પુદ્ગલ અને જીવના સમાન જાતિવાળાં ઘણાં દ્રવ્યો છે તેથી પરમાણુથી લઈને અનંત પરમાણુના સ્કંધ સુધીનાં પુદ્ગલ અનેક દ્રવ્યો છે. તેવી રીતે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય આમ જીવો અનેક દ્વિવ્યો છે.
પૂર્વ સૂત્રમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો એક એક છે. આવી તેમાં વિશેષતા બતાવી. હજી પણ આ ત્રણ દ્રવ્યોમાં જ વિશેષતા બતાવવા માટે આ સૂત્રરચના છે.
નિરિયાળિ ૨ | -૬
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો ક્રિયા(ગતિ)થી રહિત ોય છે. ભાષ્યની અવતરણિકા
ટીકા : ઉપર જણાવ્યા મુજબ હજી પણ ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં વિશેષતા બતાવતી આ સૂત્રરચના છે. અથવા પહેલા જેમ અરૂપીત્વ અને એક દ્રવ્યત્વ એ બંને વિભાગ કરીને કહ્યું તેવી રીતે આ નિષ્ક્રિયત્ન પણ વિભાગ કરીને કહે છે. હવે પૂ. ભાષ્યકાર મ. ‘
નિયન ર આ સૂત્રમાં જે “ર છે તેનો અર્થ કહે છે. ભાષ્ય –ધર્મથી લઈને આકાશ સુધીનાં જ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. વળી પુદ્ગલ અને જીવો ક્રિયાવાળા છે.
અહીં ક્રિયાથી ગતિ ક્રિયા લેવી.