________________
૪૯૮
તત્ત્વાર્થ સૂત્ર
સદ્ભાવ અને અસદ્ભાવ આ ઉભયપર્યાયની અર્પણાથી દ્રવ્ય સત્ ન કહેવાય અથવા અસત્ ન કહેવાય. એટલે સતુ કે અસતુ છે એમ કહેવાય નહીં માટે અસ્તિત્વ અને નાસ્તિત્વરૂપ પર્યાયથી યુગપદ્ વિવક્ષામાં ઉભયપર્યાયથી એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય, બે ઉભય પર્યાયોથી એક દ્રવ્ય, બે દ્રવ્ય અને ઘણાં દ્રવ્ય અને ઘણા ઉભય પર્યાયોથી એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યની યુગપત્ વિવક્ષા કરીએ ત્યારે અવક્તવ્ય-અવાચ્ય નામનો ત્રીજો ભંગ થાય છે.
પ્રકાર - ૧ સદ્ભાવ-અસદ્ભાવ ઉભય પર્યાયના કારણરૂપે વિવલિત એક દ્રવ્ય સત્ કે અસતુ ન કહેવાય.
સદ્ભાવ-અસદ્ભાવ બે ઉભય પર્યાયના કારણરૂપે એક દ્રવ્ય સતુ કે અસતુ ન કહેવાય.
સદ્ભાવ-અસદ્ભાવ ઘણા ઉભય પર્યાયના કારણરૂપે વિવલિત એક દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય.
સદ્ભાવ-અભાવ ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય.
સદ્દભાવ-અસદ્ભાવ બે ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ન કહેવાય.
સદ્ભાવ-અસદ્ભાવ ઘણા ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ કે અસતું ન કહેવાય.
સદ્ભાવ-અસદ્ભાવ બે ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સતુ કે અસત્ ન કહેવાય.
સદ્ભાવ-અસદ્ભાવ ઘણા ઉભય પર્યાયના કારણરૂપે વિવલિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય.
પ્રકાર - ૨ સદ્ભાવ-અસદ્ભાવ ઉભયપર્યાય વિષયક વિવક્ષિત એક દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું
નથી
સદ્ભાવ-અસદ્ભાવ ઉભયપર્યાય વિષયક વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ ન કહી શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભયપર્યાય વિષયક વિવણિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય બે પર્યાય વિષયક વિવક્ષિત એક દ્રવ્ય સતુ કે અસતુ કહી