________________
૫૦૨
તેમાં પહેલા અને બીજા વિકલ્પના સંયોગથી ચોથો સ્વાદ્ અસ્તિ ૬ નાસ્તિ TM વિકલ્પ (ભંગ) થાય છે, પહેલા અને ત્રીજા વિકલ્પના સંયોગથી પાંચમો
સ્વાદ્ અસ્તિ ૬ અવવ્યશ્ચ ભંગ થાય છે,
બીજા અને ત્રીજા વિકલ્પના સંયોગથી છઠ્ઠો સ્થાર્ નાસ્તિ ૪ અવત્તવ્યશ્ચ ભંગ થાય છે, પહેલા, બીજા અને ત્રીજા વિકલ્પના સંયોગથી સાતમો સ્વાર્ અસ્તિ ૬, નાસ્તિવ, અવવ્યશ્ચ ભંગ થાય છે.
આ રીતે બાકીના ચાર વિકલ્પો સકલાદેશના સંયોગથી જ સિદ્ધ છે માટે તેની ભલામણ કરી પરંતુ ભાષ્ય દ્વારા બતાવ્યા નથી.
તત્ત્વાર્થ સૂત્ર
આ સપ્તભંગીના પહેલા ત્રણ ભંગમાં સકળ જ દ્રવ્યનો આદેશ (વિવક્ષા) કરાય છે. અર્થાત્ સ્વાર્ અસ્તિઞાત્મા, ચાત્ નાસ્તિ માત્મા, સ્યાદ્ અવવ્ય આત્મા આ ત્રણ વિકલ્પોમાં સંપૂર્ણ જ આત્મદ્રવ્ય સત્ છે, અસત્ છે અને અવક્તવ્ય છે. આ પ્રમાણે કહેવાય છે. એટલે પહેલા ત્રણે વિકલ્પોમાં સકળ દ્રવ્યનો આદેશ છે. જ્યારે બાકીના ૪-૫-૬-૭ આ ચાર વિકલ્પોમાં ખંડશઃ ખંડથી દ્રવ્યનો આદેશ કરાય છે.
देश કહેવાય છે.
આ જ વાત પૂ. ભાષ્યકાર મ‘પેશવેશેન વિત્ત્વયિતવ્યમ્' આ વાક્યથી સમજાવે છે. આ ભાષ્યની પંક્તિનો અર્થ આ પ્રમાણે થાય છે
દ્રવ્યોની.
=
देशादेशेन
અખંડ વસ્તુનો બુદ્ધિથી છેદ૧ કરવાથી જે છૂટો થયેલ અવયવ તે દેશ
દા. ત. સત્ દ્રવ્ય છે તે સમસ્ત દ્રવ્ય સત્ છે. આ દ્રવ્યના બુદ્ધિથી વિભાગો કરીએ તે બુદ્ધિથી કલ્પિત દેશ સમજવો.
વેશે આવેશઃ તે દેશમાં આદેશ
તેન વૈશવેશેન દેશાદેશ વડે
વિપયિતવ્યમ્ વિકલ્પ કરવા જોઈએ, વ્યાખ્યા કરવી જોઈએ. કોની ? આત્માદિ
સંપૂર્ણ દ્રવ્યમાં બુદ્ધિથી કલ્પેલા વિભાગમાં વિવક્ષાથી આત્માદિ દ્રવ્યોને કહેવા જોઈએ. વસ્તુનો અવયવરૂપ જે દેશ તે અસ્તિત્વમાં નિયત હોય ત્યારે ‘સન્ વયે અયમ્' આવો
૧.
દા. ત. જેમ અખંડ વ્યક્તિ નરસિંહમાં ભાગની કલ્પનાથી નરત્વ અને સિહત્વનો વિકલ્પ થાય છે તેમ અનેકાંતાત્મક કથંચિત્ અભેદ અવસ્થામાં સમુદાયાત્મક (સત્ત્તાસત્ત્વાદિગુણસમુદાયરૂપ) આત્મસ્વરૂપનો સ્વીકાર કરીને જે અંશનું અભિધાન કરીએ છીએ તે વિક્લાદેશ છે.