________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૩
૫૩૧
ન કયીશુનામ્ | ધરૂર છે
સૂત્રાર્થ :- જઘન્યગુણવાળાનો બંધ થતો નથી. ટીકા :- ઉપરનો જે વિધિ બતાવ્યો હતો સ્નિગ્ધપણું અને રૂક્ષપણું બંધનો હેતુ છે તે વિધિ અતિપ્રસક્ત છે.
કેમ કે સ્નિગ્ધત્વ તો એકગુણ સ્નિગ્ધમાં પણ છે અને રૂક્ષત્વ જઘન્ય એક ગુણ રૂક્ષમાં પણ છે તો ત્યાં પણ એટલે કે એકગુણસ્નિગ્ધ અને એકગુણરૂક્ષમાં પણ બંધ થવો જોઈએ. એ પણ બંધના હેતુ બને પણ આમ બનતું નથી એટલે જઘન્ય એકગુણસ્નિગ્ધ અને એક ગુણરૂક્ષનો બંધ અભિપ્રેત નથી. તો તેના બંધનો પ્રસંગ આવત માટે તે વિધિનું આ અપવાદસૂત્ર છે. તે અતિપ્રસક્તવિધિના અપવાદનો આરંભ કરનાર આ સૂત્ર છે.
ભાષ્ય :- જઘન્ય ગુણ સ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષોનો પરસ્પર બંધ થતો નથી. ટીકા - બંધનું પ્રકરણ હોવાથી સૂત્રમાં રહેલ ‘' શબ્દથી બંધનો પ્રતિષેધ થાય છે. કોનો બંધ થતો નથી? જાન્યગુણસ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષોનો બંધ થતો નથી. જઘન્ય’ શબ્દની વ્યુત્પત્તિ નયને ભવ: : આ વ્યુત્પત્તિમાત્ર છે. નિયી વ નો નવચ: આ જઘન્યના જેવો બીજો જઘન્ય છે. તે અહીં જઘન્ય સમજવો. આનો તાત્પર્યાર્થ છે નિકૃષ્ટ. એટલે છેલ્લામાં છેલ્લો. નવશ્રાસી : જઘન્ય એવો ગુણ
મધ્યમ બે ગુણ સ્નિગ્ધ અને બે ગુણ નિષ્પનો બંધ થાય નહીં.
गुणसाम्ये सदृशानाम् બે ગુણ રૂક્ષ અને બે ગુણ રૂક્ષનો બંધ થાય નહીં.
गुणसाम्ये सदृशानाम् (બે ગુણથી લઈને સંખેય, અસંખેય અને અનંતનો પણ બંધ નાય નહીં. ગુખસાગ્યે સદશાનાનું તુલ્ય સંખ્યય ગુણ સ્નિગ્ધ અને તુલ્ય સંખ્યય ગુણ સ્નિગ્ધનો બંધ થાય નહીં ગુણસાચ્ચે સદશાનામ્ તુલ્ય અસંખ્યયગુણ સ્નિગ્ધ અને તુલ્ય અસંખેય ગુણ સ્નિગ્ધનો બંધ થાય નહીં. ગુણસાપે સદિશનામું તુલ્ય સંખ્યયગુણ રૂક્ષ અને તુલ્ય અનંતગુણ રૂક્ષનો બંધ થાય નહીં
गुणसाम्ये सदृशानाम् તુલ્ય અસંખ્યય ગુણ રૂક્ષ અને તુલ્ય અનંતગુણસ્નિગ્ધનો બંધ થાય નહીં ગુણસાગ્યે સદશાનામ્
ઉત્કૃષ્ટ તુલ્ય અનંતગુણ સ્નિગ્ધ અને તુલ્ય અનંતગુણનિષ્પનો બંધ થાય નહીં गुणसाम्ये सदृशानाम् તુલ્ય અનંતગુણ રૂક્ષ અને તુલ્ય અનંતગુણ રૂક્ષનો બંધ થાય નહીં
गुणसाम्ये सदृशानाम् અનંતગુણ સ્નિગ્ધ અને એક ગુણ અધિક અનંતગુણ સ્નિગ્ધ સાથે બંધ થાય નહીં ત્યધતિનાં તુ અનંતગુણ રૂક્ષ અને એક ગુણ અધિક અનંતગુણ રૂક્ષ સાથે બંધ થાય નહીં ધિક્કાળાનાં તુ