________________
૫૧૪
તત્ત્વાર્થ સૂત્ર આ પાંચમો વિકલ્પ પણ બે અંશોને લઈને બન્યો છે માટે આ વિકલાંગ છે.
છઠ્ઠો ભંગ
स्याद् नास्ति च अवक्तव्यश्च છઠ્ઠો વિકલ્પ પણ પાંચમા વિકલ્પની જેમ જ છે. કેમ કે પાંચમા વિકલ્પમાં ગતિ અને ૩મવત્ર અંશ લીધા છે. અહીં નાસ્તિ અને અવતવ્ય અંશ લીધા છે. એટલે “યાન નાસ્તિ ૨ અવેજીવ્યર્થ માત્મા’ આ રીતે છઠ્ઠો ભંગ ત્રણ સ્વરૂપે વડે બે અંશવાળો છે.
પ્રશ્ન :- ત્રણ સ્વરૂપ કયાં ? ઉત્તર - કોઈ પર્યાયવિશેષ લઈને નાસ્તિત્વ આ એક સ્વરૂપ
અને પર્યાયસામાન્યને લઈને કે પર્યાયવિશેષ લઈને નાસ્તિત્વ કહેવું આ બીજું સ્વરૂપ
અને આ નાસ્તિત્વની સાથે યુગપદ્ વિવલિત અસ્તિત્વ આ ત્રીજું સ્વરૂપ આ ત્રણ સ્વરૂપો છે. આ ત્રણ સ્વરૂપો વડે બે અંશ શાત્ નાતિ વવ્ય બને છે.
આ ભંગ વસ્તુના સ્વરૂપનો ભેદ સ્વીકારીને જ સંભવી શકે છે. એકાંત અભેદ સ્વીકારીને નહિ.
વસ્તુમાં રહેલ સ્વરૂપના ભેદ સિવાય વસ્તુનું અવક્તવ્યરૂપથી વિશિષ્ટ નાસ્તિત્વ કલ્પવું શકય નથી. કેમ કે અવક્તવ્યમાં યુગપભાવની વિવાથી અસ્તિત્વ પણ છે જ. અસ્તિત્વના સિવાય નાસ્તિત્વની કોની સાથે યુગપદ્ વિવક્ષા થાય કે જે વિવક્ષાથી અવક્તવ્ય કહો ? એટલે અવક્તવ્યાનુવિદ્ધ નાસ્તિત્વ વસ્તુના સ્વરૂપનો ભેદ હોય તો જ કલ્પી શકાય.
‘તથાપિ' એટલે કે નાસ્તિત્વ હોવા છતાં અવક્તવ્યમાં પણ “સદ્ધાવાનું અસ્તિત્વ હોવાથી ‘તત્ર' છઠ્ઠા ભંગમાં પર્યાયના આશ્રયવાળું નાસ્તિત્વ અર્થાત્ બીજામાં રહેલા અચૈતન્યાદિ પર્યાયને લઈને છે.
તે નાસ્તિત્વ પર્યાય યુગપવૃત્ત છે. એટલે કે અવક્તવ્યના સ્વરૂપમાં સત્ત્વની સાથે યુગપદ્ વિવક્ષાથી છે. અથવા “ચાત્ નાસ્તિ' એ અંશમાં ક્રમથી પ્રવૃત્ત છે.
મતલબ જે નાસ્તિત્વ પર્યાય યુગપટ્ટા છે તેનાથી બીજો નાસ્તિત્વ પર્યાય ક્રમપ્રવૃત્ત છે. આમ એક જ નાસ્તિત્વ એક કાળમાં ક્રમ અને યુગપદ્ વિવક્ષા કરીએ તો વાચ્ય થઈ શકે નહિ. માટે અવક્તવ્ય છે.
હવે જે ક્રમવૃત્ત નાસ્તિત્વ છે તે યુગપટ્ટા નાસ્તિત્વની સાથે રહી શકે છે. એ બેના વિરોધમાં–બે સાથે ન રહી શકે. આ વાતમાં કોઈ પ્રમાણ નથી. માટે એક કાળમાં નાતિ અને ૩ વચ્ચે સંભવી શકે છે. આ વાત બતાવી રહ્યા છે કે