________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૪૯૯
શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય બે પર્યાય વિષયક વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય બે પર્યાય વિષયક વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય ઘણા પર્યાય વિષયક વિવલિત એક દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય ઘણા પર્યાય વિષયક વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી.
સદ્ભાવ-અસદ્ભાવ ઉભય ઘણા પર્યાય વિષયક વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી.
પ્રકાર-૩ એકત્વરૂપ ઉભય પર્યાયથી શુદ્ધ એક દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. દ્વિવરૂપ ઉભય પર્યાયથી શુદ્ધ બે દ્રવ્ય સત્ કે અસત્ય ન કહેવાય. બહુત્વરૂપ ઉભય પર્યાયથી શુદ્ધ ઘણા દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય.
ટીકા :- ભાષ્યમાં “તદ્ ઉભય પર્યાયે વા' ઇત્યાદિમાં જે “તત્ શબ્દ છે તે ચાલી ગયેલા અસ્તિત્વ અને નાસ્તિત્વ આ બેનો પરામર્શ કરે છે. એટલે સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય આ બેનું ગ્રહણ કરવા માટે છે.
ભાષ્યમાં રહેલ ‘તદુપય' આ સમાસનો વિગ્રહ નીચે પ્રમાણે છે. ૩મયથાતી પર્યાયશ ૩મયપર્યાયઃ દ્રવ્યનો અસ્તિત્વ-નાસ્તિત્વ રૂપ જે તે ઉભય પર્યાય સ સમયપર્યાયશ્ચ ત,મયપર્યાયઃ અસ્તિત્વ, નાસ્તિત્વરૂપ ઉભય પર્યાય તમન્ તદુપય
અહીં સપ્તમી વિષય અથવા નિમિત્ત અર્થમાં છે. તેથી ઉભય પર્યાય નિમિત્ત અથવા ઉભય પર્યાય વિષયક જે આદેશ તેનાથી વિવક્ષિત એટલે કે
ઉભય પર્યાયની વિવાથી અસ્તિ-નાસ્તિ રૂપે આત્માની યુગપત વિવફા ૩ પ્રાર પવનયા કહેલા પ્રકારની વિચારણાથી કહેવા માટે યોગ્ય નથી તેથી અવાચ્ય છે. અર્થાત અસ્તિત્વનાસ્તિત્વરૂપ ઉભય પર્યાયથી આત્મા એકસાથે કહેવો હોય તો અવાચ્ય છે.
આ રીતે અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ઉભય એક પર્યાયને લઈને વિચાર કર્યો. હવે અસ્તિત્વનાસ્તિત્વ આ ઉભય બે પર્યાયથી વિચાર કરીએ છીએ. (२) ताभ्यां उभयपर्यायाभ्याम्
૩મયાપ્યાં પર્યાયાખ્યામ્ એટલે તે ઉભય પર્યાયથી અવક્તવ્ય છે. તે ઉભય પર્યાય અસ્તિત્વ અને નાસ્તિત્વ છે. આ બે પર્યાયોથી યુગપત્ આત્મરૂપ દ્રવ્ય વગેરે કહેવું હોય તો ન કહી શકાય.