________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૩૧ અભિન્ન ઘટ ભાવને જ કરે છે. આવો અર્થ કરો તો પહેલા વિકલ્પ અવ્યતિરેક પક્ષમાં તેનો સમાવેશ થઈ જાય છે. આ પણ અયુક્ત છે કેમ કે મુગરાદિના પાતથી પહેલા જ ઘટાદિ પોતાનાં કારણોથી પહેલા બનેલા જ છે.
આ રીતે અવ્યતિરેક અને વ્યતિરેક આ બંને વિકલ્પોમાં ત્રીજા વિકલ્પનો સમાવેશ થઈ જાય છે. આથી પથુદાસવિધિથી અભાવનો અર્થ “વિવક્ષિત ભાવથી અન્ય ભાવ આવો કરશો તો તે પણ બરાબર નથી.
હવે નવું નો અર્થ પ્રસય પ્રતિષેધ કરશો તો તે પણ બરાબર નથી. પ્રસજ્ય પ્રતિષેધ...
હવે જો મુદ્રાદિ ઘટાદિનો અભાવ કરે છે તેમાં અભાવનો અર્થ “ક્રિયાનો નિષેધમાત્ર આવો કરશો તો અર્થાત “ ભાવ: ભાવ:' “ક્રિયા નહિ તે' આવો અર્થ કરો એટલે અભાવ પ્રતિષેધરૂપ થશે, અને અભાવ પ્રતિષેધરૂપ થયો એટલે સમાવે વતિ આ અસમર્થ સમાસ થાય છે. “ભાવને કરતો નથી આવો અર્થ થાય. અને આવો અર્થ થાય તો અકર્તા નાશના હેતુ તરીકે ઈષ્ટ મુગરાદિ હેતુ બની શકે નહિ. અર્થાત કારક બની શકે નહીં. કેમ કે અભાવ નિરૂપ છે. નિરૂપ હોવાથી તુચ્છ છે, અને તુચ્છ હોવાથી એમાં કોઈ કારક લાગે નહિ. જો એમાં પણ કારક લાગે તો શશશ્ચંગ આદિમાં પણ કારકનો વ્યાપાર થવો જોઈએ !...
માટે ભાઈ ! વિનાશનો હેતુ તો કોઈ બની શકે જ નહીં. આ રીતે ત્રીજો વિકલ્પ વિનાશના હેતુ મુગરાદિ ઘટાદિનો અભાવ કરે છે તે આપણે વિચાર્યો, તે પણ સિદ્ધ થતો નથી એટલે અવિનાશના હેતુ અભાવ કરે છે' આ ત્રીજી ગતિ પણ બની શકતી નથી.
આમ મુગરાદિમાં ઘટાદિના વિનાશનું અસામર્થ્ય છે. એ નિશ્ચિત થાય છે.
માટે ઘટાદિના વિનાશમાં તેનો વિનાશ સ્વભાવ જ કારણ છે. તેના સિવાય કોઈ હેતુ છે જ નહીં અને છતાંય વિનાશનો હેતુ છે એમ માનવું એ વ્યર્થ છે. ઘટાદિનો સ્વભાવ જ એવો છે કે ક્ષણાન્તરમાં વિનાશ પામે. આમ વ્યર્થતા હોવાથી વિનાશનો હેતુ નથી. વિનાશ નિર્દેતુક સ્વભાવિક જ છે.
૨.
૧. “અપાવે તોતીતિ થાવ' આવો સમાસ બની શકે નહીં, પરંતુ અમાવ: આવો સમાસ થાય. તમારે
અર્થ કરવો છે “ભાવે ન રતિ', અમાd #તિનો અર્થ “અભાવ કરે છે' આવો થાય પણ “ભાવને કરનારો નહીં આવો અર્થ ન થાય. એટલે “અમાવં તિ' આનો અર્થ “ભાવ કરતો નથી” આવો લેવો છે. માટે અભાવે અતિ આ જે સમાસ છે તે અસમર્થ સમાસ છે. विनाशहेतुना हि घटादेः कि क्रियते, अभाव इति चेत् स कि पर्युदासरूपः प्रसज्यरूपो वा, आधे च भावाद् भावान्तरं घटाभावः स्यात् तथा च मुद्गरादिना भावान्तरे क्रियमाणेऽपि घटस्तदवस्थ एव स्यात् तेन तस्य किमप्यकरणात् । द्वितीये च विनाशहेतुरभावं करोतीत्युक्तेर्भावं न करोतीति क्रियाप्रतिषेध एव प्राप्तः न तु घटस्य निवृत्तिः, तामपि करोतीति चेन्न निवृत्तेर्नीरूपत्वेन तुच्छत्वात् तत्र कारकव्यापारासम्भवात्, अन्यथा शशश्रृंगादानपि IRવ્યાપા: સ્થાવિતિ.. सूत्रार्थ मुक्तावल्याम् तृतीया मुक्ता पृ० ९९