________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
“અનિત્યના ત્યાગપૂર્વક નિત્યનો પરિગ્રહ થાય છે.” તે કથન ખોટું છે. કેમ કે નિત્યાનિત્યનો વસ્તુની સાથે અભિન્ન સ્વભાવ છે. સ્થિત્યંશ નિત્ય છે, ઉત્પાદવ્યયાંશ અનિત્ય છે. વસ્તુ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક છે. એટલે નિત્યનું ગ્રહણ અનિત્યની સાથે જ થાય અને અનિત્યનું ગ્રહણ નિત્યની સાથે જ થાય. આ પ્રત્યક્ષથી સિદ્ધ છે માટે તેનું જે કથન છે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત હોવાથી તે કેવલ તેનું પાગલપણું જ જણાવે છે.
આથી જ ઉપર બતાવ્યા
(૧) પરિકલ્પિતવિષયવિરોધ
(૨) પરિકલ્પિતાકલ્પિતવિષયવિરોધ = સામાન્યલક્ષણવિષય અને સ્વલક્ષણવિષયવિરોધ
(૩) સકલસ્વલક્ષણવિષયવિરોધ
=
-
છીએ.
બે સામાન્યનો વિરોધ
૩૮૯
(૪) સામયિક
આદિ કોઈ વિરોધ નથી.
અહીં આ પણ વિરોધ નથી, આ પણ વિરોધ નથી આ રીતે 7 નું ગ્રહણનું કરવામાં આવ્યું છે તેનાથી એ બતાવાય છે કે—વિરોધના બધા પ્રકારો અત્યંત અસમ્યક્ છે.
તો શું વિરોધનો કોઈ પ્રકાર છે જ નહીં ?
ના, એવું નથી.
તો કયો વિરોધ છે ? અને જે વિરોધ છે તે કેવી રીતે સંગત થાય છે ?
આ જિજ્ઞાસાનો જવાબ આપતાં કહીએ છીએ કે—
એક કાળમાં રહેવારૂપ
પર્યાયનયથી વિરોધ બની શકે...
પર્યાયનયના અભિપ્રાયથી ક્રમભાવી પર્યાયનો વિરોધ વિષય બને છે અને તે પણ એક જ અસહઅવસ્થાન લક્ષણ જ.
આ પણ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયે તો નથી જ. આ આપણે ઉપર વિચારી આવ્યા
આ રીતે વિરોધનાં ખંડનનો ઉપસંહાર કરીને હવે આપણા ચાલુ વિષયનો ઉપસંહાર કરીએ છીએ.
આમ એક જ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ અર્પિત અને અનર્પિતથી સિદ્ધ થાય છે. અર્થાત્ દ્રવ્યનયનું અર્પણ કરીએ ત્યારે સત્, નિત્યત્વ અને પર્યાયનયનું અર્પણ કરીએ ત્યારે અસત્, અનિત્યત્વ સિદ્ધ છે. આ પ્રમાણે બીજા પણ ધર્મ માટે ઘટના કરી લેવી.
૧.
જે સાક્ષાત્ વાચક શબ્દ વડે જે કથન આ સત્ છે આવા વ્યવહારને પ્રાપ્ત કરે તે અર્પિત વ્યાવહારિક કહેવાય. તેનાથી જે સિદ્ધિ થાય તે અર્પિત સિદ્ધિ કહેવાય, અને જે સાક્ષાત્ વાચક શબ્દ વડે કરીને ન કહેવાય પણ શબ્દથી કહેવાતા અર્થની સાથે અવિનાભાવ હોવાથી જણાતો જ વ્યવહારને પ્રાપ્ત કરે તે અનર્પિત વ્યાવહારિક કહેવાય અને તેનાથી જે સિદ્ધિ થાય તે અનર્પિત સિદ્ધિ કહેવાય.