________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૯૫
છે કે –
એક વક્તાએ પ્રયોજન હોવાથી (એક વસ્તુની) વિવક્ષા કરી અને પ્રયોજનનો અભાવ હોવાથી સંભવતા હોવા છતાં એકત્વ, દ્વિવાદિની ઉપેક્ષા કરી.
આથી તે પુરુષવિશેષની તે જ વિવક્ષિત આકારથી કાર્યસિદ્ધ થઈ જતી હોવાથી “સામ્ ગતિ માત્મા' આ પ્રમાણે કહેવાય છે. સર્વ (એકત્વાદિ) પર્યાયની અર્પણા વડે તે વખતે તે વક્તાનું પ્રયોજન નથી. તે વખતે વક્તાનું એક પર્યાયનું પ્રયોજન છે. આ પ્રમાણે પ્રથમ વિકલ્પની ભાવના-વિચારણા પૂરી થાય છે.
ભંગ-૨ ચાલ્ નાસ્તિ ભાષ્યઃ- એક, બે કે ઘણા અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક, બે કે ઘણાં દ્રવ્યો અસત્ કહેવાય છે.
અથવા એક અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક દ્રવ્ય, બે અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત બે દ્રવ્ય, ઘણા અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત ઘણાં દ્રવ્ય, અસત્ આ ભાષ્યના બે પ્રકારે અર્થ થાય છે તેની સ્પષ્ટ સમજ નીચે મુજબ થાય છે.
પ્રકાર-૧ એક અસદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય અસત્ એક અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે પ્રત્યે અસત્ એક અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાજ અસત્ બે અસદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય અસત્ બે અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે ત્રે અસત્ બે અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાજ અસતું ઘણા અસદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય અસતુ ઘણા અસદ્ભાવ પર્યાયમાં વિવલિત બે દ્રવ્ય હોય ત્યારે ત્રે અસત્ ઘણા અસદૂભાવ પર્યાયમાં વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાખ અસતુ.
એકત્વ, દ્વિત્વ, બહત્વ આમ આ બધા પર્યાયોની ઉપેક્ષા કરી અને એમાંથી એક જ એકત્વ પર્યાયની વિવફા કરી. આ ભાવ છે.