________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૧.
બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્, ઘણા સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્, એક સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્, બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્, ઘણા સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્, એક સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્, બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્, ઘણા સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્,
પ્રકાર-૨'
એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય સત્ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યે સત્ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાપ્તિ સત્ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યં સત્
બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે બે સત્
રૂપ સદ્ભાવ પર્યાયનું કારણ ઘટ અને પટ બે દ્રવ્ય સત્ છે,
રૂપ અને રસ બે સદ્ભાવ પર્યાયના કારણ ઘટ અને પટ બે દ્રવ્ય સત્ છે,
૪૮૭
રૂપ અને રસ અને ગંધાદિ ઘણા સદ્ભાવ પર્યાયના કારણ ઘટ અને પટ બે દ્રવ્ય સત્ છે.
રૂપ સદ્ભાવ પર્યાયના કારણ ઘટ, પટ અને દંડ ઘણાં દ્રવ્ય સત્ છે,
રૂપ અને રસ લે સદ્ભાવ પર્યાયના કારણ ઘટ, પટ અને દંડ ઘણાં દ્રવ્ય સત્ છે.
રૂપ, રસ અને ગંધાદિ ઘણા સદ્ભાવ પર્યાયના કારણ ઘટ, પટ અને દંડ ઘણાં દ્રવ્ય સત્ છે, ગતિ ઉપકારરૂપ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ અને ધર્માસ્તિકાય દ્રવ્ય સત્
ગતિ ઉપકારરૂપ અને અમૂર્તત્વરૂપ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક ધર્માસ્તિકાય દ્રવ્ય સત્ ગતિ ઉપકારરૂપ, અમૂર્તત્વરૂપ અને અચેતનત્વરૂપ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક ધર્માસ્તિકાય દ્રવ્ય સત્
અચેતનત્વરૂપ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય સત્
અચેતનત્વરૂપ અને અમૂર્તત્વરૂપ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય સત્
અચેતનત્વરૂપ અને અમૂર્તત્વરૂપ અને સર્વવ્યાપીપણારૂપ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે
દ્રવ્ય સત્
અસ્તિત્વરૂપ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્માકાશ ઘણાં દ્રવ્ય સત્,
અસ્તિત્વરૂપ અચેતનત્વરૂપ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્માકાશ ઘણાં દ્રવ્ય સત્,
અસ્તિત્વરૂપ અચેતનત્વરૂપ અને સર્વવ્યાપીપણારૂપ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ઘણાં દ્રવ્ય સત્,