________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪
ઓજ-અયુગ્મ શ્રેણી આયત :
આ સંસ્થાન જઘન્યથી ત્રણ પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું હોય છે. ઓજ-અયુગ્મ પ્રતર આયત :
જઘન્યથી ૧૫ પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે.
આમાં જ ઉ૫૨ અને નીચે ૧૫-૧૫ પ્રદેશના પ્રક્ષેપથી જઘન્યથી ૪૫ પ્રદેશવાળું અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને ઓજઘનાયત બને છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિ (૫)
પરિમંડલનો વિચાર આરંભાય છે.
(૫) રિમંડલ :
આ પરિમંડલ સંસ્થાનના બે પ્રકાર છે : (૧) પ્રતર પરિમંડન, (૨) ઘન પરિમંડલ. પ્રતર૪ પરિમંડલ :
જધન્યથી ૨૦ પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે.
ઘન પરિમંડલ --
પ્રતર પરિમંડલમાં ૨૦ પ્રદેશ નાંખવાથી જઘન્યથી ૪૦૫ પ્રદેશથી બનેલું અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ ઘન રિમંડલ સંસ્થાન છે.
પ્રશ્ન :- ભાષ્યમાં તો ‘આયત' કહ્યું નથી તો ‘આયત' લાવ્યા ક્યાંથી ?
ઉત્તર ઃ- ભાષ્યમાં દીર્ઘ અને હ્રસ્વનું ગ્રહણ કર્યું છે તેનાથી ‘આયત’”નું ગ્રહણ થાય છે, અને આદિ પદથી બાકીના સંસ્થાન ગ્રહણ કરવાના છે.
૧.
૪.
૨.
૫.
•
::::
.
૧૯૯
.
.
.
·
૩.
૬. વ્યવહારને અનુસા૨ી ઉપદેશથી કેટલાક પરમાણુથી બનનાર સંસ્થાનનો ઉપદેશ નથી, અને ‘અનિત્યં’સંસ્થાન દીર્ઘદિરૂપે વ્યવહારને યોગ્ય નથી અને જીવનાં સંસ્થાનો વડે પણ અધિકા૨ નથી. તત્ત્વા૰મુદ્રિત॰ ટિપ્પણ૦ પૃ૦ રૂ૬૨.