________________
૧૯૭
અધ્યાય-૫ સૂત્ર-૨૪ જઃ (અયુગ્મ') પ્રતર વ્યક્ષ :
જઘન્યથી ત્રણ પ્રદેશથી બનેલું આકાશના ત્રણ પ્રદેશને વ્યાપીને રહે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન હોય છે. ઓજઃ અયુગ્મ ઘન વ્યગ્ન :
જઘન્યથી પાંત્રીશ પ્રદેશથી બનેલું હોય છે. આમાં છેલ્લા છેલ્લા પ્રદેશોને છોડીને દશ+, છઠ, ત્રણ, અને એક નાંખવા.
ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન હોય છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિમાં (૩) ચતુરગ્ન સંસ્થાનની વિચારણા કરાય છે. (૩) ચતુરસ :- ચતુરગ્ન એટલે ચતુષ્કોણ. આ ચતુરગ્નના પણ બે પ્રકાર છે. (૧) યુગ્મ ચતુરગ્ન, (૨) અયુગ્મ ચતુરગ્ન. યુગ્મ ચતુરગ્નના બે પ્રકાર છે : (૧) યુગ્મ પ્રતર ચતુરગ્ન, (૨) યુગ્મ ઘન ચતુરગ્ન
અયુગ્મ ચતુરગ્નના બે પ્રકાર છે : (૧) અયુગ્મ પ્રતર ચતુરગ્ન (૨) અયુગ્મ ઘન ચતુરગ્ન. યુગ્મ પ્રતર ચતુરસ :
જઘન્યથી ચાર પ્રદેશથી, ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. યુગ્મ ઘન ચતુરગ્ન :
આ યુગ્મ પ્રતર ચતુરગ્નમાં ચાર પ્રદેશના પ્રક્ષેપથી યુગ્મઘનચતુરગ્ન આઠ પ્રદેશથી બનેલું અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ આ સંસ્થાન છે.
આ પાંત્રીસની ઉપર બતાવેલ પ્રક્રિયા દ્વારા અલગ અલગ બનતા પ્રતરો ઉપર પ્રમાણે છે.