________________
તત્ત્વાર્થ સૂત્ર अवगाहणादओ' नणु गुणत्तओ चेव पत्तधम्मव्व । उप्पादादिसभावा वह जीवगुणानि को दोसो ? ॥ २८२१ ॥ अवगाढारं च विणा कत्तोऽवगाहोत्ति तेण संजोगो । उप्पत्ती सोऽवस्सं गच्चुवकारादओ चेवं ॥२८२२॥ ण य पज्जयतो भिण्णं दव्वमिहेगं ततो जतो तेण ।'
तण्णासंमि कहं वा नभादओ सव्वहा णिच्चा ॥२८२३।। આ ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે છે –
અવગાહના વગેરે ગુણ છે. જેમ પાંદડામાં નીલતા એ ગુણ છે, અને ગુણ હોવાથી અનિત્ય છે તેમ આકાશનો અવગાહ પણ ગુણ હોવાથી અનિત્ય છે.
આકાશનું સ્વલક્ષણ–પોતાનું લક્ષણ અવગાહરૂપ ઉપકાર છે, અને તે અવગાહરૂપ ઉપકાર અવગાહક જીવ વગેરે સિવાય પ્રગટ થતો નથી માટે અવગાહી જીવાદિનો આકાશ સાથે જે સંયોગ છે તે જ અવગાહ છે, અને સંયોગ તો ઉત્પન્ન થનાર છે. જેમ બે આંગળીનો સંયોગ જોડાતી બે આંગળીથી પેદા થાય છે તેમ સંયોગ પામતી વસ્તુઓથી જ સંયોગ પેદા થાય છે એટલે સંયોગ ઉત્પાદવાળો છે.
વળી જેવી રીતે અવગાહ એ આકાશનો ઉપકાર છે તેવી રીતે ગતિ એ ધર્માસ્તિકાયનો ઉપકાર છે અને સ્થિતિ એ અધર્માસ્તિકાયનો ઉપકાર છે, અને અવગાહ જેમ અવગાહી જીવાદિનો આકાશ સાથે સંયોગ છે તે જ અવગાહ છે તેવી રીતે ગતિ અને સ્થિતિ પણ ગતિવાળા અને સ્થિતિવાળા દ્રવ્યનો ધર્મ અને અધર્મ સાથે જે સંયોગ છે તે જ છે. એટલે અવગાહની જેમ ગતિ અને સ્થિતિ પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા છે. કેમ કે ગતિવાળું દ્રવ્ય હોય અને તે દ્રવ્યનો ધર્માસ્તિકાયની સાથે સંયોગ થાય ત્યારે ધર્માસ્તિકાયગતિમાં ઉપકારક બને છે એવી રીતે સ્થિતિવાળા દ્રવ્યનો અધર્માસ્તિકાયની સાથે સંયોગ થાય ત્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં ઉપકારક
अवगाहणातयो णणु इत्यादि । एष साध्यधर्मशुन्यो दृष्टान्तः, यस्मान्नभोऽवगाहोऽप्यनित्य एव, गुणत्वात, पत्रधर्मनीलतादिवत् । एवं जीवगुणा अपि ज्ञानदर्शनादयः सर्वे उत्पाद-विगम-ध्रुवस्वभावा इति ॥३३५१।। अवगाढारं च विणा । नभसोऽवगाह: स्वलक्षणमुपकारः । स चावगाढारमन्तरेण-जीवं पुद्गलं वा-नाभिव्यज्यत इति । अथवाऽवगाह(ढ)जीवादिसंयोगमात्रमवगाह इति सिद्धम् । संयोगश्चोत्पादी, संयुज्यमानवस्तुजन्यत्वात्, ह्यङ्गलसंयोगवत् । यथा चाऽवगाह आकाशस्य, एवं गतिस्थित्युपकारादयोऽपि धर्मादीनां गतिमदादिद्रव्यसंयोगत्वात् तदुत्पादादिस्वभावा इति ॥३३५२॥ ण य पज्जयतो भिण्णं । न हि पर्यायात्मीयात् किञ्चिद् द्रव्यमेकान्तभिन्नमुपलभ्यते यत् सम्भाव्येत तस्मिन् पर्याये विनिर्गतेऽप्यविनि(न)ष्टमेकान्ताविकृतं नित्यत्वमिति । यतस्त पर्यायादनन्यद द्रव्यम ततस्तत्पर्यायनाशे तेनात्मना तद् द्रव्यं नश्येत्, नान्यपर्यायात्मना, अनेकपर्यायानन्त(न्य)रूपत्वाद् एकेनात्मना नश्यति, अन्येनात्मनोत्पद्यते अन्येनात्मना ध्रुवमिति बहुत्वादात्मनामेकस्य वस्तुन इति । तस्मात् कथमिव एकान्तेन आकाशादयो नित्याः પ્રતિપનું સવા રૂતિ ? રૂરૂા .
विशेषावश्यकभाष्य कोट्यार्यवादिगणिकृत तृतीयो भागः पृ० ६५३