________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
एतत् पुनः सम्यग्दर्शनं कथमुत्पन्नं सत् परेण 'परिज्ञायते किं चिह्नमस्योत्पन्नस्येति ? चिह्नं दर्शयति-तदेवमित्यादि ।
भा० तदेवं प्रशमसंवेगनिर्वेदानुकम्पा -स्तिक्याभिव्यक्तिलक्षणं तत्त्वार्थ श्रद्धानं સમ્યવર્ણનમિતિ ારા
तद् इति तत्त्वार्थश्रद्धानं निर्दिशति । एवमित्यवयव प्रविभागेन निर्धारितं प्रशमादिचिह्नमवबुध्यस्व । सुपरीक्षितप्रवक्तृप्रवाच्यप्रवचनतत्त्वाभिनिवेशाद् दोषाणामुपशमात् ‘સમ્ય વર્શનમ્’ એવા સૂત્રસ્થ બીજા પદનું વિવરણ તો પૂર્વ સૂત્રમાં જ અર્થાત્ તેના ભાષ્ય અને ટીકામાં કરેલું હોવાથી પુનઃ તેનું વિવરણ કરતાં નથી.
५२
* સમ્યગ્દર્શનની પ્રાપ્તિના પાંચ ચિહ્નો-લિંગો
પ્રશ્ન ઃ આ સમ્યગ્દર્શન કોઈ જીવને ઉત્પન્ન થયું હોય ત્યારે બીજી વ્યક્તિ વડે શી રીતે જાણી શકાય કે ‘અમુકને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું છે. અથવા અમુકમાં સમ્યગ્દર્શન છે ? અર્થાત્ ઉત્પન્ન થયેલાં તે સમ્યગ્દર્શનને જાણવાનું શું ચિહ્ન લક્ષણ છે ?
જવાબ : આનો જવાબ આપતાં ભાષ્યકાર કહે છે.
ભાષ : આ પ્રમાણે (૧) પ્રશમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્તિક્ય (એ પાંચ ગુણો)ની અભિવ્યક્તિ પ્રાગટ્ય (ઉત્પત્તિ) રૂપ લક્ષણોવાળું (જીવાદિ) તત્ત્વરૂપ અર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
–
પ્રેમપ્રભા : ભાષ્યમાં તવેવ વગેરે દ્વારા સમ્યગ્દર્શનનું લક્ષણ/ચિહ્ન જણાવે છે, તેમાં તર્ શબ્દથી ‘તત્ત્વાર્થની શ્રદ્ધા' રૂપ અર્થનો નિર્દેશ કરે છે. આથી આ પ્રમાણે પ્રશમાદિ ગુણોની ઉત્પત્તિ રૂપ લક્ષણવાળુ, તત્ત્વાર્થની શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શન છે. (એમ સમસ્ત અર્થ છે. અવયવ-અર્થ આ પ્રમાણે છે.) ભાષ્યમાં મૂકેલાં વમ્ પદનો અર્થ છે, “હમણાં જ અવયવોના વિભાગો વડે જેના અર્થનો નિશ્ચય કરેલ છે, તે પ્રશમ આદિ (પાંચ) ચિહ્નવાળા સમ્યગ્દર્શનને તમે જાણો...” તેમાં ‘પ્રશમ’ આદિ દરેક લક્ષણનું (ચિહ્નનું) સ્વરૂપ આ પ્રમાણે છે -
(૧) પ્રશમ :A‘પ્રશમ' લક્ષણનો બે પ્રકારે અર્થ જણાવે છે. (i) સારી રીતે પરીક્ષિત એટલે કે (કષ છેદ અને તાપ અથવા વીતરાગ-સર્વજ્ઞ કથિત હોવા આદિ રૂપ પરીક્ષા વડે) જેઓની પરીક્ષા કરાઈ છે એવા પ્રવક્તા = તીર્થંકર ભગવાન વડે (પ્રવાચ્ય =) યથાર્થ ૨. પૂ. । જ્ઞાય૦ મુ. | ૨. સર્વપ્રતિષુ । પ્રતિ॰ મુ. |