________________ ણમાં મીઠી વીરડી સાર-રણમાં મીઠી વી. (1) સમ્યગદર્શન (તત્વની રુચિ) (2) સમ્યગજ્ઞાન (તત્વનો બોધ) (3) સમ્યગ્રચારિત્ર (તત્ત્વની પરિણતિ) આ ત્રણનો એકમેક રૂપે સમૂહ જ વાસ્તવિક મોક્ષમાર્ગ છે. તેની પ્રાપ્તિના કારણો પણ ઉપચારથી મોક્ષમાર્ગ છે. આ ત્રણ જ મુક્તિદાયક પરમયોગ છે. અન્ય યોગોનો આધાર છે. આ ત્રણ જ મોહવિષનાશક પરમમંત્ર છે. આ ત્રણ જ પરમકલ્યાણકર પરમાર્થ છે.' આ ત્રણ જ જિનશાસનનો સાર (નિચોડ) છે. આ ત્રણ જ પરમભાવ-મંગળ છે. આ ત્રણમાં વિશ્વકલ્યાણની અપ્રતિમતાકાત છે. T આવા જિનશાસનના સારભૂત રત્નત્રયીનો વિસ્તાર એટલે જ તત્વાર્થાધિગમસૂત્ર... જો તમારે જિનશાસનનો પરિચય કરવો છે, તેનો યથાર્થ બોધ મેળવવો છે, તેને આત્મસાત્ કરવું છે, તો આ ગ્રહ કtો સંપૂર્ણ અભ્યાસ કરવો જ રહ્યો... POV Oos SGVOO