________________
सू० ७ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१८३
तज्जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि । सम्यग्दृष्टिः सादिरपर्यवसाना । सयोगः शैलेशीप्राप्तश्च केवली सिद्धश्चेति ।
टी० स्थितिरित्येतद् विवृणोति सम्यग्दर्शनं कियन्तं कालं सम्पन्नं सदवतिष्ठते ? ‘“જ્રાધ્ધનો:” (પાણિનિ: સૂ૦ ૨-૩-૯) કૃતિ દ્વિતીયા । પ્રશ્નયિતુયમભિપ્રાય:-પ્રાનભૂત્વા मिथ्यादृष्टेर्दशनमाविश्वकास्ति, यच्चोत्पत्तिमत् तत् सादि सपर्यवसानं दृष्टं मनुष्यत्वादिवत्, किञ्चित् सादि अपर्यवसानं सिद्धत्वादिवत्, आचार्योऽपि प्रश्नाभिप्रायानुरूपमेवोत्तरमाहसम्यग्दृष्टिर्द्विविधेत्यादि। द्विविधेति सादिः सपर्यवसाना सादिरपर्यवसाना चेत्येवं द्विविधा शोभना दृष्टिः संम्यग्दृष्टिः । का च शोभना ? या शुद्धदलिककृता, या च दर्शनमोहनीयक्षयात् અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ (૬૬) સાગરોપમ કાળ સુધી રહે છે. સમ્યગ્દષ્ટ આત્મા સાદિ-અનંત (અપર્યવસાન) હોય છે. (i) સયોગી કેવળી (ii) શૈલેશી અવસ્થાને પામેલ કેવળી અને (iii) સિદ્ધાત્મા એ (સાદિ-અનંત) સમ્યગ્દષ્ટિ છે.
પ્રેમપ્રભા : ભાષ્યમાં સ્થિતિ: એવા પદના ભાવાર્થનું વિવરણ કરતાં પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઃ સ્થિતિ એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી કેટલાં સમય સુધી રહે છે ? અહીં વિજ્યાં જાત્ત એવા ભાષ્યના પ્રયોગમાં ‘જાનાનો:' (પાણિનિ, સૂ. ૨-૩-૫)થી દ્વિતીયા વિભક્તિ થઈ છે.
પ્રશ્ન કરનારનો આશય આ પ્રમાણે છે - મિથ્યાદૃષ્ટિ જીવને પૂર્વમાં ન હોય પણ પછી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. વળી જેની ઉત્પત્તિ હોય (તેનો અંત પણ હોવાથી) તે સાદિ સાન્ત દેખાય છે. જેમ કે, મનુષ્યપણું... મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ થાય છે, તો તેનો અંત પણ આવે છે. વળી કેટલીક વસ્તુ સાદિ (ઉત્પત્તિ સહિત) હોવા ઉપરાંત અનંત હોય છે. એટલે કે, તેનો પર્યવસાન છેડો હોતો નથી, જેમ કે, સિદ્ધપણું... સિદ્ધત્વ રૂપ અવસ્થાની આદિ શરૂઆત (ઉત્પત્તિ) હોય છે પણ તેનો અંત હોતો નથી. અહીં આચાર્ય ભગવંત પણ પ્રશ્ન કરનારના અભિપ્રાયને અનુરૂપ જ ઉત્તર આપે છે.
=
=
જવાબ ઃ સમ્યગ્દષ્ટિ જીવના બે પ્રકાર છે. (૧) સાદિ (આદિ, ઉત્પત્તિ સહિત) સપર્યવસાન - સાંત અને (૨) સાદિ અપર્યવસાન = અનંત એમ બે પ્રકારે શુભ (સદ્) દૃષ્ટિ એટલે કે સમ્યગ્દષ્ટ છે.
૧. પૂ. । ના. મુ. |