________________
१९० तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ तस्या रुचेरनन्यत्वख्यापनार्थो, नासौ ततोऽन्य इति । अथवा सम्यग्दृष्टिः सादिरपर्यवसाना याऽभिहिता तामनुभवति सयोगादिरिति नेयम् । सम्प्रति विधानद्वारं परामृशन्नाह
भा० विधानम् । हेतुत्रैविध्यात् क्षयादि त्रिविधं सम्यग्दर्शनम् । तदावरणीयस्य कर्मणो दर्शनमोहनीयस्य च क्षयादिभ्यः । तद्यथा-क्षयसम्यग्दर्शनं, उपशमसम्यग्दर्शनं, क्षयोपशमसम्यग्दर्शनमिति ।
टी० विधानमिति । विधीयते तदिति विधानं भेदः प्रकार इति । ननु च साधनद्वारेऽभिहित एव भेदो निसर्गसम्यग्दर्शनम्, अधिगमसम्यग्दर्शनमिति च, किं पुनर्भेद શુભ- દૃષ્ટિવાળાનો સો?, શશીપ્રાત: એમ પુલ્લિગ વડે નિર્દેશ કરેલો છે. આ સંગત જણાતું નથી. કારણ કે આવા સમ્યગુષ્ટિવાળા સયોગ કેવળી વગેરે છે, એમ જણાવવા સાવિ પર્યવસાન: એમ પુલ્લિગ નિર્દેશ કરવો ઉચિત જણાય છે. માટે સ્ત્રીલિંગ નિર્દેશ શી રીતે ઘટે ?
સમાધાનઃ સથવુષ્ટિ સવિરપર્યવસાના આ પ્રમાણે જે સ્ત્રીલિંગ નિર્દેશ કરેલો છે, તે સયોગ અને અયોગ રૂપ ભવસ્થ-કેવળી અને સિદ્ધાત્મામાં તે રુચિનું અનન્યપણું-અભેદ છે, એમ જણાવવા (જ્ઞાપન કરવા) માટે છે. અર્થાત્ (સ્ત્રીલિંગ-પ્રયોગમાં વિશેષ્ય રુચિ છે આથી) રુચિ અને રુચિવાળા (સયોગ આદિ આત્માઓ) વચ્ચે અભેદ સૂચવે છે. આ આત્માઓ તે રુચિથી અન્ય/જુદાં નથી, પણ રુચિ રૂપે જ છે એમ અભેદ જણાવવા સષ્ટિ સવિરપર્યવસીના એમ સ્ત્રીલિંગ અને સોડા: ઇત્યાદિ પુલ્લિગ નિર્દેશ કરેલો છે. અથવા સાદિ-અપર્યવાસાન એવી જે સમ્યગૃષ્ટિ (રૂચિ) કહી, તેને સયોગી-કેવળી વગેરે અનુભવ છે, એ રીતે અહીં લિંગના ભેદવડે કરેલ નિર્દેશને ઘટાવવું. . (૬) વિધાન-દ્વાર : હવે વિધાન-દ્વારનો પરામર્શ = સંબંધ કરતાં ભાષ્યમાં કહે છે.
ભાષ્ય : વિધાન-દ્વાર કહેવાય છે. હેતુઓ ત્રણ પ્રકારના હોવાથી ક્ષય વગેરે ત્રણ પ્રકારનું સમ્યગુદર્શન છે. તેના (સમ્યગુદર્શનના) આવરણીય = આવરણ કરનાર કર્મનો અને દર્શન મોહનીય કર્મનો ક્ષય વગેરે થવાથી તે (ત્રણ પ્રકારના) સમ્યગુદર્શન થાય છે. તે આ પ્રમાણે - (૧) ક્ષય-સમ્યગદર્શન, (૨) ઉપશમ-સમ્યગદર્શન અને (૩) ક્ષયોપશમસમ્યદર્શન.
પ્રેમપ્રભા : હવે ભાષ્યમાં વિધાન' પદથી વિધાન-દ્વાર પ્રસ્તુત કરાય છે. વિથી તે તવિતિ વિધાનમ્ ! વિધાન એટલે ભેદ, પ્રકાર..