________________
४८८ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ व्यवहारोऽस्य सामान्यविशेषाभ्यां परस्परविमुखाभ्यां अस्तीति व्यवहारी, नैगमो नयो જ્ઞાતવ્યઃ || 8 ||
सङ्ग्रहस्य स्मरणकारिकामाह - भा० यत् सहीतवचनं, सामान्ये देशतोऽथ च विशेषे ।
- તત્ સહનયનિયd, સાન વિદ્યાવિધિ . ર દેશ = એટલે વિશેષ અને સમગ્ર એટલે સામાન્ય. તે બેનો ગ્રાહી એટલે આશ્રય કરનારો નિગમ નય છે. (૧. દેશ અને ૨. સમગ્રગ્રાહી એ બે પ્રકારનો નૈગમ નય પૂર્વે કહેલો છે માટે પૂર્વ વાચોયુક્તિથી આ અર્થ કહેલો છે એમ જાણવું.) તથા (૩) વ્યવહારી - એટલે વ્યવહાર જેનો (જેમાં) હોય તે (વ્યવહાર: ગતિ કશ્ય તિ (વ્યવહાર + ફ =) વ્યવહાર) વ્યવહારી આ નૈગમનાય છે. કેવો વ્યવહાર? તે કહે છે - પરસ્પર એકબીજાને વિમુખ = અપેક્ષા વિનાના = સંબંધરહિત એવા પૂર્વોક્ત સામાન્ય અને વિશેષરૂપ અર્થો વડે કરાતો વ્યવહાર અર્થાત્ બોધ વિશેષ. આવો વ્યવહાર જેનો હોય તે વ્યવહારી એવો નૈગમ નય જાણવો. (આમ ઉક્ત ત્રણેય મુદ્દા વડે સાધારણ ફેરફાર સાથે લગભગ એકસરખું લક્ષણ જણાવેલું છે.)
ચંદ્રપ્રભા : ટીકામાં પરસ્પર વિમુખ એવા સામાન્ય-વિશેષ એમ કહ્યું છે, તેમાં પરસ્પર વિમુખ એટલે જુદા પદાર્થરૂપે સમજવું. સામાન્ય અને વિશેષ એ એકબીજાથી જુદાં પદાર્થ છે એ પ્રમાણે સમજવું. અથવા તો જે સામાન્ય છે તે વિશેષ નથી અને જે વિશેષ છે તે સામાન્ય રૂપે નથી. એ પ્રમાણે વિવિક્તિ રૂપે એટલે કે પરસ્પર સંબંધ વિનાના છે એમ અર્થ સમજવો. દા.ત. આ નય માળા'ને જોતાં સામાન્યનો જ અર્થાત્ “સત્ છે' એવા જ બોધ કરે છે અને મણિઓને ગ્રહણ કરવા રૂપે વિશેષનું ગ્રહણ કરે છે, પણ સ્યાદ્વાદ = અનેકાંતવાદના આશ્રય દ્વારા દર્શાવેલ સામાન્ય અને વિશેષ-ઉભયાત્મક અન્ય જાતિ રૂપે અર્થાત્ માલાત્વ-જાતિરૂપે માળાનો બોધ કરતો નથી. - યશોવિજયીયા ટીકાના આધારે.
હવે સંગ્રહનયની સ્મરણ-કારિકાને કહે છે.
ભાષ્ય ઃ (કારિકાર્થ ) જે સંગ્રહીત-વચનવાળું = સામાન્યરૂપ શેયવાળું જ્ઞાન તે સંગ્રહનય કહેવાય. (આ જ્ઞાન આ પ્રમાણે થાય છે.) સત્તારૂપ સામાન્યને વિષે અથવા સામાન્ય-વિશેષરૂપ દેશને વિષે અથવા વિશેષને વિષે (આ તમામ અર્થોને એક
૨. પપુ ! ના. 5. I