________________
સૂ૦ રૂ૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५०१ इत्यादिषु विकल्पेषु प्रवृत्ताः, एवम्भूतस्तु नैवं प्रतिपद्यते । कथं तीति चेद, उच्यते - ___ भा० एवम्भूतनयेन तु जीव इत्याकारिते भवस्थो जीवः प्रतीयते । कस्मात् ? एष हि नयो जीवं प्रत्यौदयिकभावग्राहक एव । जीवतीति जीवः, प्राणिति प्राणान् धारयतीत्यर्थः । तच्च जीवनं सिद्धे न विद्यते, तस्माद् भवस्थ एव जीव इति । नोजीव इत्यजीवद्रव्यं सिद्धो वा । अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति भवस्थ ઇવ ગીવ રૂતિ ! વિગ્રહની અવસ્થામાં વર્તતો જે “અજીવ’ શબ્દ છે તેનું ગ્રહણ કરાય છે અને આથી તેના
અજીવ'ના “દેશ-પ્રદેશો’ એમ ભાષ્યનો અર્થ છે. મુદ્રિત પ્રતમાં તથ નો અર્થ નીવડ્યા એમ કરેલી છે, પણ તે અર્થની અપેક્ષાએ ઘટતો નથી માટે નીવચ એવો શુદ્ધ પાઠ મળવાથી કોઈ દ્વિધા કે શંકાને સ્થાન રહેતું નથી.
પ્રેમપ્રભા આ પ્રમાણે નૈગમ વગેરે છ નયો એ પૂર્વોક્ત “જીવ' વગેરે ચાર વિકલ્પોમાં પ્રવૃત્ત થયેલાં છે, ઘટે છે. પણ એવંભૂત નય આ પ્રમાણે “જીવ' આદિ વિકલ્પનો સ્વીકાર કરતો નથી.
પ્રશ્નઃ તો કઈ રીતે એવંભૂત નય (“નવ' વગેરે શબ્દોનો ઉચ્ચાર થયે) “જીવ’ આદિ અર્થોનો સ્વીકાર કરે છે? અર્થાત્ એવંભૂત નય વડે કેવા અર્થની પ્રતીતિ થાય છે ? (આનો જવાબ આપતાં ભાષ્યકાર કહે છે – જવાબ :).
ભાષ્ય : એવંભૂત નય વડે તો (૧) નીવ. એમ કહેવાતાં ભવસ્થ/સંસારી જીવની પ્રતીતિ થાય છે. પ્રશ્ન : શાથી? જવાબઃ કારણ કે આ નય જીવને આશ્રયીને (જીવના વિષયમાં) ઔદયિક ભાવનો જ સ્વીકાર કરે છે. (કારણ કે શબ્દાર્થ આ રીતે થાય છે) નીતિ કૃતિ નીવ:' જે જીવે તે જીવ કહેવાય. અર્થાતુ પ્રતિ એટલે કે પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. અને આ પ્રમાણે જીવવું એ સિદ્ધ જીવોમાં હોતું નથી. આથી સંસારી/ ભવસ્થ જીવ જ નીવ શબ્દથી જણાય છે.
(૨) નોનવ: એમ ઉચ્ચારાતાં અજીવ દ્રવ્ય અથવા સિદ્ધ રૂપ અર્થ જણાય છે. (૩) મનવ શબ્દ કહેવાતાં અજીવ-દ્રવ્ય જ જણાય છે. અને (૪) નો નીવ: એમ ઉચ્ચાર, કરાતાં ભવસ્થ જીવની જ પ્રતીતિ થાય છે.