________________
५१२
तत्त्वार्थाधिगमसूत्रम्
[મ. बहुवचनं भवति" [पा०सू०१-४-२१] इत्यनेन, अतःसङ्ग्रहो बहुवचनान्तानेव विकल्पानाश्रयति, शेषास्तु नया एकवचनबहुवचनान्तानप्याश्रयन्तीत्येतदाह-सर्वाकारितग्राहिण इति । सर्ववचनैरेकवचनादिभिराकारितानेतान् विकल्पान् गृह्णन्ति तच्छीलाश्च सर्वाकारितग्राहिण इति । सम्प्रति ग्रन्थगौरवं मन्यमान एकत्र च विकल्पानां दर्शितत्वादन्यत्र सुखेन ज्ञास्यतीत्येतदतिदिशतिઉત્પન્ન કરી શકતું નથી. કિન્તુ, બીજા લક્ષણ વડે/સૂત્ર વડે બહુવચનનો પ્રયોગ થાય છે. તે સૂત્રને બતાવતાં ટીકામાં કહે છે – “વહુલુ વૈવ વહુવાને મવતિ' 1 (પા. ૧-૪-૨૧) એ સૂત્ર વડે બહુવચન થાય છે.
ચંદ્રપ્રભા : સિદ્ધહેમ વ્યાકરણમાં આ અર્થ જણાવવા નાત્યા નોડર્સરો વધુવન (૨૨-૧૨૧) સૂત્ર છે. આ એક જ સૂત્ર વડે જાતિવાચક શબ્દથી વિકલ્પ બહુવચન કરેલું છે. જાતિ એ એક રૂપ જ હોવાથી એકવચન સિદ્ધ છે. પણ વિકલ્પ બહુવચન કરવા માટે આ સૂત્ર કરેલું છે.
પ્રેમપ્રભા : આમ સર્વ-સંગ્રહનય ગીવાદ એમ બહુવચન-અંતવાળા જ જીવ આદિ વિકલ્પોનો આશ્રય = સ્વીકાર કરે છે. જ્યારે બાકીના નૈગમ વગેરે નયો તો નીવર વગેરે એકવચનાન્સ અને નવા વગેરે બહુવચનાત્ત વિકલ્પોનો પણ સ્વીકાર કરે છે. આ વાત જણાવતાં ભાષ્યમાં કહે છે - “સર્વકારિતગ્રાહી' અર્થાતુ નૈગમ આદિ નયો એકવચનાદિ સર્વ વચનો વડે આકારિત = ઉચ્ચારિત એવા (“જીવ' વગેરે શબ્દ સંબંધી) વિકલ્પોનું ગ્રહણ કરે છે, તેવા સ્વભાવવાળા છે, માટે સર્વાકારિતગ્રાહી છે.
ચંદ્રપ્રભાઃ અર્થાતુ જયારે એક “જીવ’ અર્થ કહેવા યોગ્ય હોય ત્યારે નીવઃ એમ એકવચન તથા બે જીવ હોય તો નીવ અને દ્વિવચન અને ઘણા જીવો વાચ્ય હોય ત્યારે નવા: એમ બહુવચન-અંતવાળા શબ્દનો પ્રયોગ કરે છે. વ્યક્તિની વિવેક્ષા હોય ત્યારે આમ થાય છે. જયારે
જાતિની વિવેક્ષા હોય ત્યારે “જાતિ' એક જ હોવાથી એકવચનની પ્રાપ્તિ છે, પરંતુ, ત્યારે કાત્યાધ્યાયનેમિન એ પૂર્વોક્ત વ્યાકરણ સૂત્ર વડે વિશેષથી નિયમ કરેલા હોવાથી એકવચનની પ્રાપ્તિનો બાધ કરીને વિકલ્પ “બહુવચન'ને ઇચ્છે છે એમ જાણવું. જ્યારે સર્વસંગ્રહ નય તો બધી અવસ્થામાં ઘણા “જીવ' આદિ પદાર્થો અભેધય-વાચ્ય હોવાથી બહુવચનને જ ઇચ્છે છે, એમ સારાંશ છે.
* સર્વ પદાર્થોમાં નયવાદની વિચારણા કરવી જ પ્રેમપ્રભા : હવે દરેક વસ્તુમાં નયવાદ કહેવામાં તો ગ્રંથનું કદ ઘણુ વધી જવાની