________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५२५ तत्त्वज्ञानार्थमधिगम्याः, तत्त्वं सद्भूतं सर्वदोषरहितं यज्ज्ञानं तत् तत्त्वज्ञानं, तत्त्वज्ञानाय तत्त्वज्ञानार्थ तत्त्वज्ञानप्रयोजनार्थम् अधिगम्याः ज्ञेयाः । एतत् कथयति-समस्तनयसामग्र्या आलोच्यमानं सुधियां प्रीतिमाधिनोति, अन्यथा यथाव, वस्तुसंवादो दुःखेनापाद्येत, यत આ નયો લાગુ પડતો નથી. અર્થાત્ તેમાં આનો ઉપયોગ થતો નથી. જો તે વૈશેષિક વગેરે દર્શનોમાં વસ્તુની વિચારણા કરવામાં આ નવો લાગુ પડતા હોત તો જૈનશાસનની (જૈનદર્શનની) જેમ તે દર્શનો/મતો પણ નિરવદ્ય-નિર્દોષ બની જાય. પણ વૈશેષિક આદિ દર્શનો તેવા નિર્દોષ નથી. આ વાતને જણાવતાં પાંચમી-કારિકાના ઉત્તરાર્ધમાં ભાષ્યકાર કહે છે – “આ નયો લૌકિક વિષયાતીત છે. અર્થાત્ લૌકિક જે વૈશેષિક આદિ મતો છે, તેઓના વિષયને = અર્થાત્ શાસ્ત્રોને અતીત છે – ઓળંગી ગયેલ અર્થાત્ તેઓના વિષયની બહાર આ નૈગમ આદિ નયવિચારો છે. વૈશેષિક આદિ અન્ય દર્શનોમાં આ નયો વડે વસ્તુની વિચારણા કરાતી નથી એમ તાત્પર્ય છે.
શંકા : જેમ તે વૈશેષિક વગેરે લૌકિક મતો/શાસ્ત્રો આ નયો વડે વસ્તુનો વિચારપરિશીલન કરતાં નથી, તે રીતે શું અહીં = સ્વકીય જૈનશાસનમાં પણ સ્વીકાર કરાય છે કે નથી કરાતો ? અર્થાત્ જૈનશાસનમાં આ નવો વડે વસ્તુનો વિચાર કરાય છે કે નહીં ?
નયો વડે વિચારણા કરવાનું પ્રયોજનઃ તત્ત્વજ્ઞાન જ સમાધાન : બીજા લૌકિક શાસ્ત્રોની (મતોની) જેમ જૈનશાસનમાં = જૈનદર્શનમાં આ નયો દ્વારા વસ્તુ અનાલોચનીય = અવિચારણીય નથી, કિંતુ નયો વડે વિચારણા કરવા યોગ્ય જ છે. આ જ વાતને જણાવતાં ભાષ્યકાર કારિકામાં કહે છે –તત્ત્વજ્ઞાનાર્થfથયાદા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે આ નયવાદો જાણવા યોગ્ય છે, તેનો બોધ કરવો જોઈએ.” તત્ત્વ એટલે સદ્ભૂત વિરોધ આદિ) સર્વદોષોથી રહિત એવું જે જ્ઞાન તે “તત્ત્વજ્ઞાન” કહેવાય. (તત્ત્વ ર જ્ઞાન ૪ રતિ તત્ત્વજ્ઞાનમ્ ) આવા તત્ત્વજ્ઞાનને માટે (તત્ત્વજ્ઞાનરૂપ પ્રયોજન માટે) નયવાદો જાણવા જોઈએ.
અહીં કહેવાનું હાર્દ આ પ્રમાણે છે – જીવ આદિ કોઈપણ વસ્તુ જ્યારે સમસ્ત-નયની સામગ્રી વડે વિચારાય છે, ત્યારે સમ્યફ બુદ્ધિવાળા - વિચારશીલ માણસોને પ્રીતિ અર્થાત રુચિ - શ્રદ્ધાવિશેષ ઉત્પન્ન કરે છે. અન્યથા, જો એકાદ નય વડે જ વસ્તુનું જ્ઞાન કરાય
૨. પૂ. | સદૂi૦ મુ. | ૨. પૂ. | માને વસ્તુ મુ.
ધ: | રૂ. પાવિષ યથાવસ્તુ , I