________________
ઉદ્દેશ ઃ
તપોવન સાધુ-સાધ્વી વિદ્યાપીઠ
૦ જૈનશાસનના અણમોલ રત્નો એટલે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો. ૦ આ સાધુ-સાધ્વીજી ભગવંતોનો પ્રાણ એટલે સમ્યગ્નાન અને આ સમ્યજ્ઞાનની અનુકૂળતા રહે, સ્વાધ્યાયમાં સરળતા રહે અને જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે તે હેતુથી સાધુ-સાધ્વી ભગવંતોના સ્વાધ્યાય માટે ‘તપોવન સાધુસાધ્વી વિદ્યાપીઠ' ની સ્થાપના કરેલ છે.
વિશેષતાઃ ૦ નૂતનદીક્ષિતો માટે પાયાના અભ્યાસની વ્યવસ્થા. ૦ ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે દરેક વિષયોના ઉચ્ચ અભ્યાસનું આયોજન. ૦ અનુભવી પંડિતવર્યો દ્વારા જ્ઞાનનું અધ્યાપન. ૦ તત્ત્વજ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, ટીકાગ્રંથોનું અધ્યયન. ૦ વર્તમાનમાં અમદાવાદ, સુરત, પાલીતાણા, વડોદરા, મુંબઇમાં કુલ ૮ સ્થાને વિદ્યાપીઠ શરૂ કરેલ છે. વધુ સ્થાનોમાં સ્થાપના થાય તેવું આયોજન.
સાધુ-સાધ્વીજી ભગવંતોની જ્ઞાન અભ્યાસમાં વૃદ્ધિ કરવા દ્વારા ભક્તિનો લાભ માત્ર રૂા. ૯૦૦૦|(લાભાર્થીનું નામ સંસ્થાના બોર્ડ પર એક વર્ષ સુધી રહેશે.)
તપોવન ગૃહદીપક વિધાલચ
(શાળા વિના શાળા પ્રણાલીગત શિક્ષણ આપતું આયોજન)
વિશેષતા : ૦ ધોરણ ૫ થી ૧૦ સુધીનું શાળાનું શિક્ષણ. O અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. O અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ભાવના તથા સુંદર સંસ્કરણ. ૦ વક્તવ્ય, સ્ટેજ પ્રોગ્રામ તથા ગ્રામપ્રવાસનું આયોજન. ૦ સ્પર્ધા, રમતગમત, યોગાસન દ્વારા શારીરિક તથા માનસિક શક્તિનું વર્ધન. ૦ ઉચ્ચ કક્ષાના શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારનું સિંચન.
આપના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવા અમે કટિબદ્ધ છીએ. આપના બાળકને ગૃહદીપક વિદ્યાલયમાં મોકલી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.
એક વિધાર્થીનો વાર્ષિક લાભ : રૂ।. ૨૦૦૦૦/
:BANK DETAILS:
Name: SANSKRUTI PRACHARAK TRUST BANK OF INDIA - Sabarmati Branch
Bank A/c. No. : 201410110010276 - Pan No. : AACTS1147G
દાન અને એડમીશન માટે સંપર્ક – શ્રી અમરીષભાઇ પરીખ ઃ મો. ૯૮૨૫૨ ૫૪૭૫૪
મ સ્થળ * શ્રી પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા સંઘવી શ્રી રૂગનાથમલજી સમરથમલજી દોશી ભવન તપોવન સંસ્કારપીઠ, મુ. અમિયાપુર, પો. સુઘડ,
જી. ગાંધીનગર - ૩૮૨૪૨૪. - મો. : ૯૩૨૮૬ ૮૧૧૪૫ ફોન : (૦૭૯) ૩૨૫૧૨૬૪૮, ૨૯૨૮૯૭૩૮ www.tapovanpathshala.com email : tapovanpathshala@gmail.com Jain Religion Information - Website : www.jainEworld.com