________________
५२० तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ ____टी० आह चेत्यादि । विज्ञाय ज्ञात्वा एकार्थानि पदानि जीवः प्राणी जन्तुरित्यादि, अर्थपदानि च निरुक्तपदानि परैरुक्षा-सम्बन्धनमुपक्रियेति परोक्षमित्यादीनि, विधानं नामस्थापनादिकम्, इष्टं चेति निर्देशस्वामित्वादि सत्सङ्ख्यादीनि च । एतज्ज्ञात्वा ततो विन्यस्य नामादिभिः परिक्षेपात् समन्तात् नयैः परीक्ष्याणि मीमांस्यानि तत्त्वानि जीवादीनि સત || 9 || અને ઇષ્ટને (નિર્દેશાદિને) જાણીને પછી તેનો વિન્યાસ (નિક્ષેપ) કરીને સર્વ રીતે નયો વડે તત્ત્વોની પરીક્ષા/વિચારણા કરવી. (૧)
લ પાંચ કારિકાઓમાં ૦ નો વડે ૮ જ્ઞાનની વિચારણા જ પ્રેમપ્રભા : હવે ભાષ્યકાર મહર્ષિ કારિકા-શ્લોકો વડે પૂર્વોક્ત અર્થોનો સંક્ષેપથી સંગ્રહ કરવાપૂર્વક આ સમસ્ત પ્રથમ અધ્યાયનો ઉપસંહાર (સમાપન) કરે છે. તેમાં પ્રથમ કારિકાનો અર્થ આ પ્રમાણે છે – (૧) એકાર્ય પદો એટલે સમાન-અર્થવાળા જીવ, પ્રાણી, જંતુ વગેરે પર્યાય શબ્દો તથા અર્થ-પદો એટલે નિરુક્તપદો (નિરુક્તિ એટલે કે વ્યુત્પત્તિ વડે જેના પદોનો અર્થ કરાય તે નિરુક્ત પદો.) દા.ત. “પરોક્ષ' શબ્દમાં : ક્ષ સંવ તિ પરોક્ષમ્ | પર = એટલે આત્માથી ભિન્ન ઇન્દ્રિય આદિ દ્વારા જે ઉક્ષા = એટલે સંબંધ ઉપકાર (ઉપક્રિયા) તે પર + ક્ષ = પરોક્ષ કહેવાય. ઈત્યાદિ અર્થપદ કહેવાય. (અન્યત્ર ૩મક્ષ પ્રતિપાતઃ રૂતિ પ્રત્યક્ષમ્ - ઇન્દ્રિયને પ્રાપ્ત ઇન્દ્રિયના વિષયને પામેલ વસ્તુ પ્રત્યક્ષ કહેવાય. તથા ૩ોડ પર - પરોક્ષમ્ | હા.ભ. ટીકામાં આ પ્રમાણે અર્થપદોને જણાવેલાં છે. ગૌવતિ રૂતિ નીવડ જે જીવે - પ્રાણોને ધારણ કરે તે “જીવ’ કહેવાય. તથા પ્રાણ મ0 વિદ્યત્તે તિ પ્રા જેને પ્રાણી હોય તે “પ્રાણી' કહેવાય. તથા ના રૂતિ ગ7. | જે જન્મે તે “જનું કહેવાય. આવા પ્રકારના નિરક્ત-પદો કહેવાય.) આમ અવયવનો અર્થ કરીને સમસ્ત કારિકાનો સમસ્ત અર્થ આ પ્રમાણે છે. (૧) પૂર્વોક્ત સ્વરૂપ એકાર્થવાળા = સમાનાર્થી એવા પદોને તથા અર્થપદોને એટલે કે પદોની નિયુક્તિને જાણીને તથા વિધાનને એટલે નામ, સ્થાપના આદિ નિક્ષેપોને તથા ઇષ્ટ' એટલે (શાસ્ત્ર-સંમત એવા) નિર્દેશ-સ્વામિત્વ વગેરે અને સત્, સંખ્યા વગેરે (અનુયોગ દ્વારા = વ્યાખ્યા પ્રકારો)ને જાણીને પછી તેનો નામાદિ વડે વિન્યાસનિક્ષેપ (રચના) કરીને નયો વડે સમગ્ર રીતે જીવ આદિ સાત તત્ત્વોની પરીક્ષા કરવી અર્થાત્ મીમાંસા - વિચાર – ચિંતન કરવા યોગ્ય છે. (૧)