________________
५२१
સૂ૦ રૂ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् भा० ज्ञानं सविपर्यासं, त्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् ।
સદિપેન, મિથ્યાદિષ્ટર્વિસ: | ૨ | टी० ज्ञानं मत्यादि सविपर्यासं मत्यज्ञानादित्रयानुगतं नैगमादयस्त्रयः श्रयन्तिअभ्युपगच्छन्ति आदित आदेरारभ्य नयाः वस्त्वंशग्राहिणः सर्वम् अष्टविधम् । कस्य पुनर्ज्ञानं कस्य च विपर्यासो भवतीत्येतदाह-सम्यग्दृष्टेः अर्हदभिहिततत्त्वश्रद्धायिनः यदिन्द्रियजमनिन्द्रियं वा तत् सर्वं ज्ञानं, मिथ्यादृष्टेः सर्वमेव विपर्यासः ॥२॥ भा० ऋजुसूत्रः षट् श्रयते, मतेः श्रुतोपग्रहादनन्यत्वात् ।
श्रुतकेवले तु शब्दः, श्रयते नान्यच्छुताङ्गत्वात् ॥ ३ ॥ टी० ऋजुसूत्र उक्तस्वरूप: षट् मतिमत्यज्ञानरहितानि श्रुतादीनि श्रयते, मतिं तु सविपर्ययां (૨) શરૂઆતથી માંડીને ત્રણ નયો (નગમ-સંગ્રહ-વ્યવહાર) એ વિપર્યાસ = અજ્ઞાન સહિત સર્વજ્ઞાનનો આશ્રય કરે છે. સમ્યગુષ્ટિવાળા આત્માને જ્ઞાન હોય અને મિથ્યાષ્ટિવાળા જીવને અજ્ઞાન હોય છે. (૨)
કારિકા. (૨) (હવે મતિજ્ઞાન આદિ ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન એ આઠેયની નયો વડે વિચારણા રજૂ કરે છે.) આદિથી = શરૂઆતથી માંડીને ત્રણ વસ્તુના અંશનું ગ્રહણ (જ્ઞાન) કરનારા એવા નયો (એટલે કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર) એ વિપર્યાસ એટલે કે મતિઅજ્ઞાન આદિ સહિત તમામ આઠેય જ્ઞાનોનો સ્વીકાર કરે છે.
પ્રશ્ન : કોને જ્ઞાન હોય અને કોને અજ્ઞાન (જ્ઞાનનો વિપર્યાસ) હોય ? જવાબ : સમ્યગૃષ્ટિ જીવનું - એટલે કે અરિહંતો વડે કહેવાયેલ જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા કરનારા જીવનું બધું જ અર્થાત્ ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું હોય કે અનિન્દ્રિયથી (મનથી) થયેલું હોય તે સર્વ બોધને “જ્ઞાન” કહેવાય અને મિથ્યાદષ્ટિ જીવનું તે બધુ જ અજ્ઞાન (વિપર્યાસ) કહેવાય છે. (જેમ કે, તે મિથ્યાત્વરૂપ ગ્રહથી યુક્ત હોય છે. (૨) . (૩) ઋજુસૂત્રનય છે જ્ઞાનને સ્વીકારે છે. (આ નય) મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ બેને શ્રુતજ્ઞાનનો ઉપકારક હોવાથી અને શ્રુતથી અનન્ય-અભિન હોવાથી તે બે જ્ઞાનનો સ્વીકાર કરતો નથી. શબ્દનય એ શ્રુત અને કેવળ એ બે જ્ઞાનનો આશ્રય કરે છે પરંતુ બીજા જ્ઞાનો એ શ્રુતના અંગ હોવાથી તેઓનો સ્વીકાર કરતો નથી. (૩)
કારિકા (૩) પૂર્વે જેનું સ્વરૂપ કહેલું છે તે ઋજુસૂત્રનય એ મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન
૨. પૂ. I દ્રિયનું ૨૦ મુ. | ૨. પૂ. I
સાં, મુ. |