________________
५१६
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ द्वे एव नान्यत् ताभ्यामित्युक्तम्, के ते ? उच्यते-श्रुतज्ञानकेवलज्ञाने । अत्र शब्दमते परोऽसूयया ब्रूते - ____ भा० अत्राह-अथ कस्मान्नेतराणि श्रयत इति ? अत्रोच्यते-मत्यवधिमनःपर्यायाणां श्रुतस्यैवोपग्राहकत्वात् चेतनाज्ञस्वाभाव्याच्च सर्वजीवानां नास्य कश्चिान्मथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते । अतः विपर्ययान् नोऽऽश्रयत इति । अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामाप प्रामाण्यमभ्युपगतम् इति ।
टी० अथ कस्मान्नेतराणि मत्यादीनि श्रयते ? अत्रोच्यते-मत्यवधिमनःपर्यायाणां સહિત એવા મતિજ્ઞાનનો આશ્રયસ્વીકાર કરતો નથી.
હવે શબ્દ-નયનો અભિપ્રાય કહે છે - શબ્દ નય એ “ભાવ”રૂપ અર્થનો અવલંબ = બોધ કરે છે. (પણ નામ, સ્થાપના, દ્રવ્યનો નહીં) આથી બે જ જ્ઞાનનો આશ્રય કરે છે, પણ તે બેથી અન્ય જ્ઞાનોનો આશ્રય કરતો નથી. પ્રશ્ન : તે બે જ્ઞાન ક્યા છે ? જવાબ : ૧. શ્રુતજ્ઞાન અને ૨. કેવળજ્ઞાન આ બે જ્ઞાનને જ માને છે.
આ અવસરે ભાષ્યમાં પૂર્વપક્ષ અસૂયાથી અર્થાત્ આવો અભિપ્રાય સહન નહીં કરી શકવાથી પ્રશ્ન કરે છે –
ભાષ્યઃ અહીં (પૂર્વપક્ષ) પૂછે છે - પ્રશ્નઃ શબ્દનય બીજા જ્ઞાનોનો આશ્રય કેમ કરતો નથી? આ વિષયમાં (જવાબ) કહેવાય છે જવાબઃ મતિ, અવધિ અને મન પર્યાય જ્ઞાનોને શ્રુતજ્ઞાન જ ઉપકારક હોવાથી શ્રુતજ્ઞાન જ સ્વીકારાય છે, બીજા નહીં.
તથા સર્વ જીવો ચેતના-સ્વભાવવાળા અને જ્ઞ-સ્વભાવવાળા હોવાથી શબ્દનયના મતે કોઈ જીવ મિથ્યાષ્ટિવાળો અથવા અજ્ઞ નથી. આથી જ વિપરીત જ્ઞાનનો (મતિઅજ્ઞાન આદિનો) આશ્રય કરતો નથી. આ કારણથી જ (શબ્દનય વડે) ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન અને ૪. આપ્તવચન (શબ્દ)ના પણ પ્રામાણ્યનો સ્વીકાર કરાય છે.
એક શબ્દનયની અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે પ્રેમપ્રભા : ભાષ્યમાં પૂર્વપક્ષ પ્રશ્ન ઉઠાવે છે- પ્રશ્ન : શબ્દ-નય મતિઆદિ જ્ઞાનોનો શાથી સ્વીકાર કરે છે? અર્થાત્ ફક્ત બે જ જ્ઞાનનો આશ્રય કરવાનું શું કારણ?
૨. ટીકાનું૦ | તમF૦ મુ. I ૨. ટીનુo I 1 શ્ર) મુ. રૂ. ટીનું૦ | મગનુજ્ઞાયત તિઃ મુ. |