________________
જૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५०५ इति 'प्रतिषेधौ द्वौ प्रकृतिं गमयतः' इति भवस्थः संसार्येव जीवो गम्यते । अथ कस्मान्नोजीव इत्यस्मिन् विकल्पे नोअजीव इत्यस्मिन् वा देशप्रदेशौ न गम्येते ? । उच्यतेવર્તમાનમાં જ શબ્દથી સૂચિત (પ્રસ્તુતમાં પ્રાણ-ધારણરૂપ) ક્રિયાને કરનારો હોય તેનો જ સ્વીકાર કરે છે. આથી સિદ્ધો પણ એવંભૂતનય મતે નિર્જીવ છે.) આથી ભાષ્યમાં કહ્યું છે કે, “અથવા સિદ્ધ-આત્મા (“નોજીવ' શબ્દથી) જણાય છે.”
ચંદ્રપ્રભા : અહીં એટલું વિશેષ કે, ફક્ત એવંભૂત નય સિદ્ધાત્માને “જીવ' તરીકે સ્વીકારતો નથી. તેનું કારણ એ કે તે દસ-વિધ દ્રવ્ય-પ્રાણોને ધારણ કરતો નથી આથી સિદ્ધોમાં “જીવ’ શબ્દનો અર્થ જીવવું = પ્રાણોને ધારણ કરવું એ ઘટતુ નથી. આથી સિદ્ધને નિર્જીવ કહ્યા છે. બાકી સિદ્ધોમાં પણ દ્રવ્ય-પ્રાણો ભલે ન હોય પરંતુ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઉપયોગ વગેરે રૂપ જે ભાવ-પ્રાણી છે તે તો ઘટે જ છે. એ અપેક્ષાએ સિદ્ધાત્માને પણ જીવ = પ્રાણોને ધારણ કરનાર તરીકે કહી શકાય. પરંતુ અહીં દ્રવ્ય-પ્રાણો જ વિવક્ષિત છે. અર્થાત્ જે જીવે = (પાંચ ઇન્દ્રિય વગેરે દશ-વિધ) દ્રવ્ય પ્રાણોને ધારણ કરે તે “જીવ” કહેવાય. સિદ્ધાત્માને પુગલના સંચય વડે અર્થાત્ પુદ્ગલ આલંબન વડે પ્રાપ્ત થતાં દશ પ્રકારના દ્રવ્ય પ્રાણી ન હોવાથી “જીવ' તરીકે અહીં વિવલિત નથી, એમ જાણવું.
પ્રેમપ્રભા : (૩) “મનીવ:' = “અજીવ’ એમ ઉચ્ચાર કરાય ત્યારે એવંભૂત-નય વડે પરમાણુ વગેરે અજીવ - દ્રવ્ય જ જણાય છે. કારણ કે “અજીવમાં જે મ કાર (ન) છે તે સર્વના પ્રતિષેધ અર્થમાં છે તથા (૪) નામની વ: = “નોઅજીવ' એમ કહેવાતા તો પ્રતિવેથ પ્રર્તિ મથતઃ = “બે નયો એ મૂળ વસ્તુને જણાવે છે એવા ન્યાયથી અહીં “નો અજીવ' શબ્દમાં ને અને મ એમ બે શબ્દો વડે બે વાર નિષેધ કરેલો છે, આથી મૂળભૂત ભવસ્થ = સંસારી એવો જ “જીવ' અર્થ જણાય છે.
શંકા : નોની રૂપ બીજા વિકલ્પમાં અથવા “નોઅજીવ રૂપ ચોથા વિકલ્પમાં જીવના દેશ અને પ્રદેશ રૂપ અર્થ શાથી જણાતો નથી ? કહેવાનો ભાવ એ છે કે, નૈગમ આદિ નયો વડે નોજીવ અને “નોઅજીવ” એ બીજા અને ચોથા વિકલ્પમાં નો અને મ શબ્દને દેશથી અંશથી નિષેધ કરનારો જણાવીને “જીવના દેશ (ચોથા ભાગ વગેરે) અને પ્રદેશ (પરમાણુ = સૂક્ષ્મ અંશ) એવો પણ અર્થ કરેલો. આ એવંભૂત નય વડે એવા અર્થનો બોધ સાથી સ્વીકારાતો નથી ?).
સમાધાન : આ એવંભૂત-નય વડે વસ્તુના સમગ્ર અર્થનું જ ગ્રહણ કરાતું હોવાથી ૨. પૂ. રૂત્યુ મુ. ૨. સર્વપ્રતિપુ ! કૃતં મુ. I