________________
४९२ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ लोकोपचारनियतमिति । लोके उपचारः गिरिदह्यत इत्यादिकः, तस्मिन् लोकोपचारे नियतं निषन्नं व्यवहारं नयं विस्तृतमिति उपचरितानुपचरितार्थाश्रयणाद् विस्तीर्णमित्यर्थः, विद्याद्અવqધ્યતે || 3 ||
ऋजुसूत्रस्वभावमाह - भा० साम्प्रतविषयग्राहक-मृजुसूत्रनयं समासतो विद्याद् ।
विद्याद् यथार्थशब्दं, विशेषितपदं तु शब्दनयम् ॥ ४ ॥ इति । टी० साम्प्रतेत्यादि, साम्प्रतो वर्तमानः विषयो ज्ञेयस्तस्य ग्राहकं, वर्तमानार्थश्रयमित्यर्थः । છે.) આથી સમુદાય આદિના નિશ્ચયનો/વિશેષનો સ્વીકાર કરનારો જે બોધ-પ્રકાર છે, તેને વ્યવહારનય તરીકે નિયવિધિના જ્ઞાતાઓ જાણે છે.
(૨) વળી આ વ્યવહારનય લોકોપચાર-નિયત છે. અર્થાત્ લોકમાં જે ઉપચાર થાય છે. દા.ત. િિર્વદ્યારે એ પર્વત બળાય છે. અહીં હકીકતમાં પર્વત ઉપરના તણખલાં, વૃક્ષ વગેરે બળાય છે છતાં તેનો આધારભૂત પર્વતમાં ઉપચાર કરવાથી ‘પર્વત બળાય છે' એમ લોકમાં બોલાતું હોય છે. આ પ્રમાણે લોકોપચારમાં જે નિયત એટલે કે રહેલો/વ્યવસ્થિત વ્યવહારનય છે તથા ૩. વિસ્તૃત છે એટલે કે ઉપચરિત-અનુપચરિત રૂપ બેય પ્રકારના અર્થનો આશ્રય કરવાથી વિસ્તૃત = વિસ્તીર્ણ - મોટા વિષયવાળો વ્યવહારનય છે. આમ આવા ત્રણેય વિશેષણવાળા જ્ઞાન-વિશેષને નયભેદના જ્ઞાતાઓ વ્યવહારનય તરીકે જાણે
હવે ચોથા ઋજુસૂત્ર નયના સ્વભાવને કહે છે અને કારિકાના ઉત્તરાર્ધ વડે શબ્દનયને જણાવે છે
ભાષ્ય ઃ (આર્યા-૪નો અર્થ) વર્તમાન (સાંપ્રત) અર્થનું ગ્રહણ કરનાર ઋજુસૂત્ર-નયે છે એમ સંક્ષેપથી જાણવું.
યથાર્થ શબ્દવાળા બોધ વિશેષને શબ્દ-નય જાણવો. વળી વિશેષિત-જ્ઞાનને શબ્દનય તરીકે જાણવો.
ક આ-૪ હજુસૂત્ર અને શબ્દનચનું સ્મરણ ક પ્રેમપ્રભા : સાંપ્રત = વર્તમાન. વિષય = એટલે શેય પદાર્થ. વર્તમાન વિષયનો ૨. પૂ. નિબન્નમુ. ર. પાgિ I હીરેન મુ. !